________________
માંસના લેભથી એની પાસે આવે છે. કાંટે ઊંચે થતાં મોછલીઓ તેમાં ફસાતાં પ્રાણ ગુમાવે છે. જેવી રીતે કાંટા ઉપર લાગેલ માંસનું કાપવું માછલીઓ માટે અત્યંત કઠિન છે, એવી રીતે ભેગ-સુખથી છૂટવું પણ ભેગીઓને માટે ભારે કઠિન છે, ભેગેામાં અત્યંત આસક્ત મનુષ્ય ઉત્તમ આત્મ ધ્યાનનું આરાધન આ કારણે નથી કરી શકતા ; માટે મોહરૂપી અંધકારને ધિક્કાર છે.
हिताहित विमूढात्मा वंशश्व द्वेष्ट येद गृही।
અને જામનૈ પાવૈ જોર મિર્યથા . ૨૭ અર્થ:- જેમ રેશમને કડા પિતાના મુખમાંથી તાર કાઢી પોતે પિતાની જ જાળમાં ફસાઈ જાય છે તેમ પોતાના હિત અહિતમાં વિચારશૂન્ય થઈને મૂઢ જીવ અનેક પ્રકારના વિષયની ખાતર બાહ્ય અને આત્યંતર આરંભેથી પાપને ઉપાર્જન કરીને જાતે પાપરૂપી જાલમાં જલદીથી ફસાઈ જાય છે.
अविचारित रम्याणि शासनान्यसतांजनैः। - अधमान्यपि सेव्यन्ते जिह्वो पस्थादि दंडितैः ॥ २८ ॥ અથ– જે પુરુષ જીલ્લા તથા ઉપસ્થાદિ ઈન્દ્રિયોથી દંડિત છે, અર્થાત પાંચ ઈન્દ્રિયોના વિષયમાં અત્યંત આસક્ત છે, તે અણસમજણથી, રમણીય-મનહર ભાસતા પાખંડી લોકોએ ચલાવેલ અધમ ધર્મોનું પણ સેવન કરે છે. ભાવાર્થ- વિષય કષાયને વશ બનેલા છો શું શું અર્થે નથી કરતા તેઓ ન કરવાનાં કામ કરે છે. જીહા ઈન્દ્રિયની