________________
[ ૭૫
શારદા શિશમણિ ]
આપણે આત્મા સારભૂત છે. જ્ઞાન, દર્શન આદિ તેના ગુણો છે. ચૈતન્ય એવો આત્મા કેટલી શક્તિ ધરાવે છે. અત્યારે તેને ઓળખી લે. ચંદ્રના અજવાળા છે ત્યારે મેતી પરવી લો, પછી અંધારું થઈ જશે. મોતી પરોવેલું હશે તો એવાશે નહિ. નહિતર ખેવાઈ જશે. આ જીવનમાં સારભૂત એવા આત્માને, અને અસાર એવા સંસારને ઓળખી લે. સત્ય, અસત્યને પીછાણી લો. અનાદિકાળથી આત્મા અસત્યને સત્ય, પરાયાને પિતાના, અશાશ્વતને શાશ્વત અને દુઃખના સાધનને સુખના સાધન માનીને બેડો છે. આ પેટી માન્યતાને જૈન પરિભાષામાં મિથ્યાત્વ કહેવાય છે. આ મિથ્યાત્વ અંધારાને દૂર કરી આંખ ખેલીને જુઓ તે દેખાશે કે કંઈક ને કાન નથી, કંઈક જીવને જીભ નથી તે કંઈક જીવોને મન નથી. અત્યારે તમને બધું મળ્યું છે તો પ્રકાશમાં કાર્ય કરી લે. આજે માનવીને જોઈએ છે શાંતિ પણ અશાંતિના કારણે સેવી રહ્યો છે. જગતના કાર્યો એટલા બધા છે કે તે પૂરા થતા નથી. જીવના અધ્યવસાયે, અભિલાષાઓ, આશાઓ, ઇચ્છાઓ અનેક છે. તે પણ જુદી જુદી જાતજાતની છે. તે પૂરી કેવી રીતે થાય? ઈચ્છાઓ છે ત્યાં જ છે અને વાસના છે ત્યાં બંધન છે.
- એક છોક ૧૫ વર્ષના થયા ત્યારે વહેપારમાં જોડાયા. કલ્પના કરીએ કે તેની ઉંમર ૧૦૦ વર્ષની છે. વેપારમાં જોડાયા ત્યારથી ધંધાની જમાવટ સારી થતી હોય, તેના બધા પાસા સવળા પડતા હોય, વેપાર ધમધોકાર ચાલતો હોય. બધી રીતે ધંધામાં અનુકૂળતા આવી હોય. આ સ્થિતિમાં તેના ૯ વર્ષ અને ૩૫૯ દિવસ પૂરા થયા. હવે ૧૦૦ વર્ષમાં માત્ર એક દિવસ બાકી છે, ત્યારે તેને પૂછીએ કે ભાઈ! તારી બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ? તારી આશાઓ અધુરી રહી નથી ને? ત્યારે તે શું કહેશે ? મારે હજુ આટલું કરવાનું બાકી છે. અમારી પાસે કંઈક ભાઈએ આવીને કહે કે મહાસતીજી હું પુણ્યદયે સુખી છું. હવે મારે કાંઈ બાકી નથી. મેં બધું વ્યવસ્થિત કરી લીધું છે, પણ આ બધું તે કહેવા પૂરતું છે કે ખરેખર છે? શું હવે તેને કઈ ચીજની ઈચ્છા કે અભિલાષા નથી? આ બધું તે મન મનાવવા પૂરતું છે. અંતરમાં તપાસો તો ખબર પડે કે હજુ કેલ્લી ઈચ્છાઓ પડી છે ! પહેલાના શ્રાવકે સુખસંપન્ન, ધનસંપન્ન હતા, પણ તેમને સંસારમાં રહેતા આવડતું હતું. સંસારમાં રહેવા છતાં અલિપ્ત રહેતા હતા. હોડી દરિયામાં તરે છે પણ હોડીમાં દરિયાને આવવા દેતી નથી. હોડીમાં જે સેય જેટલું કાણું પડયું હોય અને પૂરવામાં નહિ આવે તે તે ભવિષ્યમાં ડૂબાડી દેશે, તેમ આપણું જીવનમાં સેયના કાણા જેટલા દે રૂપી છિદ્રોનું સેવન કર્યું તો આપણી હોડી પણ સંસાર સાગરમાં ડૂબી જવાની. ભગવાન કહે છે કે આત્મામાં આશ્રવનું પાણી જોરદાર આવી રહ્યું છે. તેને સંવરરૂપી બંધ બાંધી રોકી દે તે દેથી આત્મા બચી જશો.
ઉપાસકદશાંગમાં આનંદ શ્રાવકની વાત ચાલે છે. તે કેવા હતા? “ જાવ અમુિ.” અરે એટલે વિશાળ સમૃદ્ધિથી યુક્ત હતા, અને તેજસ્વી, વિસ્તૃત વિપુલ