________________
શારદા શિરામણ ]
[ ૩૪૭
હૃદયમાં અવધારણા કરી ખૂબ હૃષ્ટતુષ્ટ થઈને અત્યંત પ્રસન્ન, પ્રમુદિત થઈને આ પ્રમાણે ખેલ્યા “સત્ત્વામિળ મન્યે. હું ભંતે ! હે પૂજય ! હું આપના નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું. આ શબ્દા ખેલતાં યુ. થનથન નાચી ઊઠે છે વૃત્તિયામિળ મતે. નિઃશંથ" પાવયળ ! હે ભગવાન ! આપના પ્રવચન પર હું પ્રતીતિ કરું છું. વિશ્વાસ કરું છું. રોમિળ મન્ત્ર । હે પૂજય ! હું આપના પ્રવચનની રૂચી કરુ છું એટલે મને સારુ લાગ્યું છે. બહુ ગમી ગયુ છે. અહે। પ્રભુ ! હવે મને સાચા ખાટાનુ' ભાન થયુ.. હેય, જ્ઞેય અને ઉપાદેયને વિવેક આળ્યે, આજ દિન સુધી મારો આત્મા જડના પૂર્જારી બન્યા હતા. જડની પૂજામાં ચેતન એવા આત્માને ભૂલી ગયા હતા. મારા મહુાન ભાગ્યેાદય જાગ્યા કે ભૂલેલાને સાચું ભાન કરાવવા પ્રભુ આપ અહીં પધાર્યાં ! આજે મારા જીવનની ઘડી-પળ ધન્ય બની ગયા. મારા પ્રભુ ! આપને પામીને, આપને સાંભળીને મારું' જીવન પણ ધન્ય બન્યું. મને અત્યાર સુધી આવું કઈ મળ્યું ન હતું. આજે આપ મળ્યા છે. આટલુ' ખેલતાં આન'ના હુ` સમાતા નથી. તેમના આત્મા કાળી માટી જેવા હતા એટલે પ્રભુની વાણીનું પાણી પડતાં તેમના હૃદયમાં આરપાર ઉતરી ગયુ'. વીતરાગ વાણીના ર'ગથી તેમને આત્મા રંગાઈ ગયા. પ્રવચનમાં અપૂર્વ શ્રદ્ધા થઈ છે. શ્રદ્ધાના એકડા જીવનમાં આવી ગયા. એકડા થયા પછી તેના પર મી ડા વધારતા જશે તેમ તેની કિ`મત વધતી જશે. આનંદને પ્રભુની વાણી પર શ્રદ્ધા થઈ વિશ્વાસ થયા, રૂચી થઈ.
દેવાનુપ્રિયા ! બે દિવસ પછી પર્વાધિરાજ પ`ષણુ પ` આપણા અંતરના આંગણે પધારશે. દેશના કોઈ મેટા પ્રધાન તમારે ત્યાં આવવાના હોય તેા અગાઉથી કેટલી તૈયારી કરા છે? જ્યારે આ તે રાજાના પણ રાજા એવા પર્વાધિરાજ પધારવાના હોય ત્યારે કેટલી તૈયારી કરવી પડશે ? અંતરમાં જે કષાયેાના કચરા પડયા છે તેને વાળીઝૂડીને અંતર આંગણું સ્વચ્છ અને નિ`ળ બનાવી દે. આપની શુષ્કતાને તેાડીને જીવનબાગને નવપલ્લવિત બનાવો. અનંતકાળના કર્મીની ભેખડાને તેાડવા તપ રૂપી હથિયાર ઉપાડો. તપથી આત્મા વિશુદ્ધ બને છે. ઉજ્જવળ બને છે. દાન, શિયળ, તપ, ભાવનાના જીવનમાં પુષ્પા ઉગાડા જેથી આત્મબાગ સુગધથી મ્હેકી ઊઠે. વિશેષ ભાવ અવસરે.
ચરિત્ર : ગેાપાલપુરને યાદ કરતો પુણ્યસાર
પુણ્યસાર ઉદાસ થઈ ને બેઠા છે. તેની સાત પત્નીએ કેાઈ સંગીત ગાય, કોઈ ગીતેા ગાય, કોઈ નૃત્યકળા કરે છતાં તેનુ' મન તેમાં લાગતુ નથી, છેવટે કંસાર લાવીને તેમને કહ્યુ -આપ કસાર તે જમે. પુણ્યસારના મનમાં થયુ` કે હું' કયા ગામના છું ? મારા દેશ કયા છે ? મારું નામઠામ શુ છે ? તેની કાઈ ખબર આ બધાને નથી. જો મારે જવુ તેા હું મારી કંઈક ઓળખાણ આપુ. મારી એળખાણ આપવી કેવી રીતે ? એમ વિચારી મૌન તેાયુ, જો ગેાપાલકપુર તણું પાણી હાવે જો અહી, તે સતાષ થાયે ખરો, તે તે લાવવું કયાંહિ.