________________
શારદા શિરોમણિ ]
[ ૫૯
દોષાથી ભરેલા આવા ગુરૂની સેવા કરવાથી શું થાય ? સેવા તે ગુણુની કરવી જોઈ એ. શિષ્યે ગુરૂના ગુણ ન જોયા ને દોષા જોયા. જેમના અનંત ઉપકાર છે એવા ગુરૂના ગુણુ તરફ શિષ્યની દૃષ્ટિ હાય, આ શિષ્ય તે ગુરૂને કહ્યા વિના તેમને છેડીને ત્યાંથી નીકળી ગયા.
જે શિષ્ટ પહેલા ગુરૂની ભક્તિ કરતા હતા, જેને પેાતાનુ જીવન સમર્પિત કરી દીધુ હતુ. તે ગુરૂને હવે છેાડી દીધા. તેનું શુ' કારણ ? પરદેોષદશન. ગુરૂના દેખા જોયા પણ પેાતાના દેાષા ન જોયા. એક વખત રસ્તામાં ગુરૂને તે શિષ્યના ભેટા થયા. ગુરૂએ તેને કહ્યા વિના ચાલ્યા જવાનુ કારણ પૂછ્યું'. શિષ્યે સત્ય વાત કહી દીધી. પછી ગુરુએ તેને ‘જરા આ બાજુ જો' એમ કહી એના અંતરના દેાષા એને બતાવ્યા. પેાતાનાં અંતરના દેાષા જોઈને એ તેા આભે બની ગયા. અહેા ! મારા અંતરમાં આટલા બધા દોષા પડચા છે ? હવે તુ તારા અને મારા દોષોની સરખામણી કર. ગુરૂના કહ્યા પ્રમાણે શિષ્યે કર્યું. તેા પાતાના દોષા મેરૂ જેટલા લાગ્યા અને ગુરૂના દોષા અણુ જેટલા પશુ ન લાગ્યા. અરરર....મેં કેવી મોટી ભૂલ કરી. ગુરૂકૃપાથી મળેલી સિદ્ધિથી મેં બધાના અંતર જોયા પણ મારું અંતર ન જોયું. ગુરુએ મારું અંતર બતાવીને મારા ઉપર મહાન ઉપકાર કર્યાં છે. હુ` આ સિદ્ધિને લાયક નથી. આમ વિચારીને તેણે તે સિદ્ધિ ગુરૂને પાછી સાંપી દીધી. આ ન્યાયથી એ સમજવાનુ` છે કે જ્યાં સુધી આપણે સ્વદોષ તરફ ષ્ટિ નહિ કરીએ ત્યાં સુધી આપણને આપણી જાત સારી દેખાશે ને બીજા ખરાબ દેખાશે. જો શિષ્યે પેાતાના દાષા જોયા તે ગુરૂ ખરાખ ને લાગ્યા પણ પેાતાના આત્મા જ ખરાબ દેખાયા, તેમ આપણે જો આપણા દોષો જોઈ શ તે બીજા સારા ગુણવાન દેખાશે. જ્યાં સુધી હું ઘણા દાષાથી ભરેલા છું એમ નહિ લાગે ત્યાં સુધી આપણામાં ગુણા આવશે નહિ. જો ગુણા મેળવવા હોય તેા સ્વદોષે જોવાને અભ્યાસ કરવા જોઈ એ. પરદેાષ જોવાના જેટલા રસ છે તેટલા સ્વદાષા જોવામાં આવે તેા ગુણેાને આવતા વાર નહિ લાગે. એક શ્લાકમાં કહ્યું છે કે
यथा निपुणः सम्यक्, परदेष क्षणे रत : । तथा चन्निपुणेः स्वेषु को न मुच्येत् बन्धनात् ॥
જીવ પરના દોષો જોવામાં જેટલે હેશિયાર અને મશગુલ છે તેટલેા હૈાંશિયાર અને મશગુલ પેાતાના દોષો જોવામાં મને તે ક બંધનમાંથી કાણુ મુક્ત ન થાય ? સ્વદોષ દેખાય કયારે ? અહંકાર તૂટે ત્યારે. અહંકાર એક જ શત્રુ છે એવુ નહિ પણ ક્રોધ માન માયા, લેાભ ખધા આત્માના શત્રુએ છે. કોઈ વાર ક્રોધની આગેવાની હોય, તે કોઈ વાર માનની, તેા કોઈ વાર લાભની આગેવાની હેાય છે. આગેવાની એકની હાય પણ તે સાથે બીજાને લઈ આવે છે.
લાભ હોય ત્યાં ક્રોધ આવે, માન આવે, બધી કષાયેા આવશે. લેાભી માણસને ત્યાં થાડુ પણ નુકશાન થાય તે તેને તરત ક્રોધ આવી જશે. સ`ગુણુના નાશ કરનાર