________________
૮૬ ]
[ શારદા શિરોમણિ ગયા નથી તેા પાપ કર્મના મૂળ વધુ ઊંડા જતા જશે. જો કાંટા કઢાવવાની લગની લાગી તેા સેયના ઘા સહન કર્યાં તેમ ક્રમના કાંટા દૂર કરવા માટે કષ્ટો સહન કરવા પડે.
મહાપુરૂષોના જીવન સામે દૃષ્ટિ કરા, મેતારજ મુનિને વાધરી વીટાળી ત્યારે એમને કંઈ નહિ થયું હોય ? મધક મુનિના ૫૦૦ શિષ્યાને ઘાણીમાં પીલ્યા. ગજસુકુમાલને માથે અંગારા મૂકાયા. આપણા શાસનિષતા ભગવાન મહાવીર સ્વામીને શૂલપાણી યક્ષે, બ્ય‘તરી દેવીએ ઉપસર્ગો આપ્યા. આ ખધા મહાપુરૂષો પાસે તેમને હરાવવાની શક્તિ કે ખળ ન હતું ? આજે દુનિયામાં પૈસાવાળા પૈસાથી, સત્તાવાળા સત્તાથી, કુટુંબનુ ખળ હોય તેા કુટુંબના બળથી ખીજાને દબાવી રહ્યા છે, જયારે આ મહાપુરૂષોને ઉપસગેî આવ્યા ત્યારે શું વિચાર કર્યાં ? કાંટા ઊંડા છે તે સેાય ઊડી જવા દેવી પડશે તેમ કર્માં ઊંડા છે તેા સાધના પણ ઊંડી–જબ્બર જોઇશે. તે સાધના કરતાં જે ઉપસર્વાં આવે તે સહન કરવા પડશે. આ ઉપસર્ગી દેનાર તેા સાય બનીને અમારા કના કાંટા કાઢવા આવ્યા છે. તા કર્માંના કાંટા કાઢતા જે પીડા-દુઃખ થાય તે હસતા મુખે ભેાગવી લેવું જોઈ એ. આ બધા મહાપુરૂષા પાસે શક્તિ તે હતી પણ તેમણે શક્તિના ઉપયેગ સ્વમાં–કના કાંટા કાઢવામાં કર્યાં. આપણે શક્તિના ઉપયોગ પરમાં કરી રહ્યા છીએ. કોઈ આપણને એક શબ્દ કહે તે સામાને દશ શબ્દો ન કહીએ તે શ્વાસ નીચા ન બેસે. પરિણામે કર્માંના કાંટા વધુ ને વધુ ઊંડા જાય છે અને જે કમ હતું તેના કરતાં કેટલા ગણું કમ અરૂંધાઈ જાય છે. આ તે મારા કૅના કાંટા કાઢનાર સેાય છે. : મૃત્યુના મુખમાંથી મચાવનાર સગા બાપ શ્રેણિકને જેલમાં પૂરી રાજના ૫૦૦ ચાબૂકના માર મરાવનાર કાણિક ઉપકારી પિતાના ઉપકારને ભૂલી ગયા પણ શ્રેણિક રાજાને કેણિક પ્રત્યે જરા પણ રાષ કે રીસ ન હતા. તેમણે તે માન્યુ કે આ કેણિક તે સેાય બનીને મારા કર્માંતા ક્રાંટા કાઢી રહ્યો છે. મારા આત્મા પરથી અનંત અનંત દુષ્ટ કર્મી વિદાય લઇ રહ્યા છે. મને મગધની રાજગાદી છેડાવીને મેક્ષની નજીક લાવી દીધા છે. આવા દુ:ખમાં આવા સુંદર ભાવ રહેવા સહેલા છે? તેમણે શત્રુને શત્રુ ન માન્યા પણ અનંતકાળના કાંના કાંટા કઢાવનારા મહાન ઉપકારી માન્યા. આ તાકાત, આ પરાક્રમ, ધૈય', સહુનશીલતા, મર્દાનગી અને ક્ષમાથી કેવા ચમત્કારો સજાઈ ગયા! આક્રમણનો જવાબ આક્રમણથી આપવામાં આવે તેા શત્રુ પરાજિત થાય પણ આક્રમણનો જવાબ આક્રાન્ત અનીને આપીએ તે શત્રુતા પરાજિત થઈ જાય. શત્રુના પરાજયમાં શત્રુતા તે એવી ને એવી રહે છે, કે વધુ મજબૂત થાય છે જયારે શત્રુતાના પરાજયમાં તે નથી શત્રુ ઉભા રહેતા કે નથી શત્રુતા કાયમ ટકતી. “જગતના રાહ શત્રુને ખતમ કરવાના છે અને જગત્પતિના રાહ શત્રુતાના નાશ કરવાના છે. ” આપણે જગતનુ નહિ પણ જગત્પતિ પ્રભુનુ' શરણું સ્વીકાર્યું' છે તે આપણુ' જીવન ચંદન જેવુ' બનાવીએ. કુહાડી ચદનવૃક્ષને કાપી શકશે પણ સુગંધને નહિ તેમ પરિષડા, ઉપસગેર્યાં કરનારા શરીરને