________________
શારદા શિમણિ ]
[ ૮૮૫
પત્ની મળી અને પેતે જેની સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા તે રત્નસુંદરી પણ મળી ગઈ. તેને વટ રહી ગયા. ગમે તેમ થયું પણ ઘેર તેા આવી ને! દેવીનું વચન સાચું પડયું. રત્નસુંદરીના મનમાં ખાલપણમાં જે શબ્દો ખાલી હતી તે માટે દુઃખ થયું. પતિના પગમાં પડીને તેણે માફી માંગી. હું તે સમયે અજ્ઞાન હતી. સારું ખાટુ સમજતી ન હતી તેથી ખાલી હતી તે આપ મને માફ઼ કરો. પુણ્યસારે કહ્યું-મને તે કાંઈ છે નહિ. તે સમયે ખાલભાવ હતા. પુણ્યસારે હવે મનમાંથી તે વાત કાઢી નાંખી તેના પર જરાય રાષ ન રાખ્યા. બધા આનંદથી રહેવા લાગ્યા.
વલ્લભીપુરની વાટે સાંઢણી : હવે ગુણસુંદરીએ પતિને કહ્યું-હુ જ્યારે ઘેરથી નીકળી ત્યારે મારા મા બાપુજી અને છ બેનાને કહ્યું હતું કે છ મહિનામાં જે પતિ મળશે તે તેમને લઈ ને અહીં આવીશ અથવા સમાચાર મેાકલાવીશ. જો નહિ મળે તે અગ્નિસ્નાન કરીશ. તેઓ પણ દિવસેા ગણતા હશે, માટે હવે આપ એક સાંઢણી તૈયાર કરીને વલ્લભીપુર છ બેનેને અને પિતાને સમાચાર મેકલાવા. નહિતર કદાચ છ એ એનેા પણ ખળી મરે તે ? તરત ગુણસુંદરીની જે પવનવેગી સાંઢણી હતી તે તૈયાર કરી. પુણ્યસારના એક માસ અને માણેકચ'દ શેઠના એક માણસ અને માણસાને મેાકલવા તૈયાર કર્યાં. `ને માણસા સાંઢણી પર રવાના થયા. ગુણસુંદરી કહેપિતાજી! હું અહી. વેપાર કરવા માટે નહાતી આવી. મારું લક્ષ્ય તમારા દીકરાને શેાધવાનું હતું. તમારો દીકરો મારો જિગરજાન મિત્ર ખનીને રહ્યો છતાં હું મારા અંતરાયના કારણે એળખી શકી નહિ. મારી અંતરાય તૂટી એટલે તે દિવસે તે લગ્નના પાશાક અને વીટી આ પહેરીને મિત્રના લગ્નમાં ગયા. આજ દિન સુધી કયારે પણ તેમણે તે વીટી પહેરી ન હતી. જો કોઈક દિવસ પહેરી હોત તા પણ હું આળખી જાત. ખેર, જે થયું તે સારા માટે.
દીકરીનું અજોડ સાહસ : સાંઢણી લઈને માણસે જાય છે. ભાંગેલા પગે જવાનું હોય તે! જવામાં આનંદ કે ઉત્સાહ ન હોય પણ અત્યારે તે કામ સિદ્ધ કરીને જાય છે તેથી પગમાં જોર છે. મનમાં આનંદ છે. સાંઢણી વલ્લભીપુરમાં પહોંચી ગઈ. ધનસાર શેઠને ત્યાં જઈને ઉભા રહ્યા. પૂછ્યુ કે આપ કયાંથી આવ્યા છે ? ગોપાલપુરથી. ગેાપાલપુર નામ સાંભળતા શેઠને થયું કે નક્કી મારી દીકરીનું કામ સિદ્ધ થયું હશે, તેથી આ માણસે આવ્યા હશે. શેઠે તેમનું સ્વાગત કર્યું; પછી બંને માણસાએ બધી વાત કરી. પેાતાની દીકરીનું આવું અજોડ સાહસ સાંભળતા પિતાને ખૂબ આનંદ થયા. શેઠે ઘેર જઈને શેઠાણીને અને છ એ બેનાને વાત કરી.
વાત સર્વ સુણાવી શકે, હષ ધરીને આ વાર, શેઠાણી અને પુત્રીઓ સાંભળી થઈ રળિયાત આ વાર જો.... માતા અને છ એ એનેા આ સમાચાર સાંભળતા ખૂબ આન ક્રિત થયા. ધન્ય છે