________________
૯૪૮ ]
[ શારદા શિશમણિ
ચાલતાં ચાલતાં રસ્તામાં સાંજના ચાર વાગ્યા. હવે તે એકાદ કલેામીટર જેટલુ જગલ ખી રહ્યું. ત્યારે એક મિત્ર કહે છે ભાઈ! હવે તે મને ભૂખ-તરસ ખૂખ લાગી છે. તે લથડિયા આવે છે. ચક્કર આવે છે. એક ડગલુ પણ ચલાય તેમ નથી, માટે એક ઝાડ નીચે બેસીને થેાડા નાસ્તા કરી લઈએ. પછી આગળ જઈએ. બીજા મિત્ર કહયું. અરે ભાઈ! હવે તે એક કિલેમીટર પણ ખાકી નથી. ચાલી ચાલીને આટલુ બધુ ચાલ્યા ને અંતે ઘેાડા માટે લૂંટાઈ જઈશું', માટે તુ ગમે તેમ કરીને આટલુ ચાલી નાં મિત્ર! મહેરબાની કરીને કહું છુ કે એક પગલુ પણ ચલાય તેમ નથી છતાં તારું જવું હોય તે જા. હું નાસ્તા કરીને આવુ છુ.
ભય જગાડે સુષુપ્ત શક્તિને : મિત્રની વાત સભળીને તેના મિત્ર પણ તેની સાથે નાસ્તા કરવા બેઠો. ડખ્ખા ખેાલીને હજુ જ્યાં અટકુ મેાંમાં મૂકવા જાય છે ત્યાં પકડા....પકડાની ચીસ પડી, એલે, હવે ખાવા બેસી રહે ખરા ? ભૂખ ખૂખ લાગી છે, એક ડગલું પણ ચાય તેમ ન હતું છતાં ડબ્બા બંધ કરી બંને એવા શ્વાસભેર દયા કે પાંચ દશ મિનિટમાં તે જંગલ પૂરું થઈ ગયું ને તેએ બહાર નીકળી ગયા. એક પગલું ચલાય એવું નહોતું તે એક કિલામીટર જેટલુ દોડચા કેવી રીતે ? આત્મામાં સત્તામાં તે શક્તિ અને ખળ પડેલા છે. ડાકૂએના ભય લાગ્યા કે જો આવશે તા જાન, જોખમ બધુ લૂંટાઈ જશે એટલે બધી શક્તિ કેળવીને દોડયા તા જ'ગલ એળગી ગયા ને સલામત રીતે પહેાંચી ગયા. તમને અર્જુમ, છઠ્ઠું કરવાનુંકહીએ તે કહેશેા કે મારાથી ન થાય પણ એવી મુશ્કેલીમાં આવી ગયા કે ત્યારે જો અમે કહીએ કે એક અઠ્ઠમ કરીને ત્રણ દિવસ ધ્યાનમાં બેસી જાવ, ત્યારે તમે કહેા ખરા કે મારાથી અમ નહિ થાય ? ત્યારે તે અદ્ભૂમ કરવા તૈયાર થઈ જાવ. આ બતાવે છે કે જીવને જ્યાં ભય લાગે છે ત્યાં સુષુપ્ત પડેલી શક્તિ પ્રગટ થયા વિના રહેતી નથી. તમને દીક્ષા લેવાનુ મન કેમ થતું નથી ? ચારિત્ર મેહનીયના ઉદય છે એ વાત થોડી ખરી પણ સાચુ' પૂછીએ તે હજુ આત્માને ભવને ભય લાગ્યા નથી. પેલા મિત્રાને ગુ'ડાએની ચીસ સાંભળીને ભય લાગ્યું તેમ જો નરક ગતિમાં ભેળવેલા ભય કર દુઃખા નજર સામે દેખાય તે દીક્ષા લેવાની શક્તિ, મળ આપેાઆપ આવી જાય. જ્યાં ભવભીરૂતા આવે ત્યાં પાપભીરૂતા આવ્યા વિના રહેતી નથી. પાપભીરૂતા આવે એટલે આરાધના કરવામાં ઉલ્લાસ આવ્યા વિના રહે નડેિ. જો આત્મ! ભવભીરૂ અને તે આ સાંસારનું ભયંકર વન પણ એળગતા વાર ન લાગે. તમને જેનેા ભય લાગે છે તેને જ્ઞાનીએ એ ભય કહ્યો નથી. જન્મ જરા મરણના ફેરા મીટાવે પ્રભુ મારા, સિદ્ ગતિના સીમાડાની સટ્ટે જવું' એ શબરી.......
જ્ઞાની પુરૂષાએ તેા જન્મ, જરા અને એ ય નથી અને ભગવાને બતાવેલી ધમ ધની આરાધનામાં જોઈએ તેવા ઉલ્લાસ
મૃત્યુને મેાટા ભય કહ્યા છે પણ જીવાને આરાધનાએ પ્રત્યે સદ્ભાવ નથી, તેથી આવતા નથી. ગૌતમ સ્વામીને ભવના ભય