________________
(26]
[ શારદા શિશમણિ કેમ આમ બન્યું ? કાઠીએ કેટલાય વર્ષોથી અવાવરી પડી હતી. તેમાં જાળા ખાઝી ગયા હતા. પારસમણિ તે જાળામાં પડયા એટલે કાઢીને સ્પર્શ થયા નહિ પછી કોઠી સેાનાની કેવી રીતે બને ? આ રીતે આત્મા સ'સારની માયાજાળના જાળામાં એવે અટવાઈ ગયા છે કે ગુરૂ ભગવંતા રૂપી પારસમણિને સ્પર્શ થતા નથી. જે ગુરૂ ભગવાના ગરણમાં આત્મા અણુ થઈ જાય તેા જરૂરથી તેને આત્મા પરમાત્મા બની શકે. આન શ્રાવક અને શિવાનંદા ભગવાનના શરણે ગયા તેા સાચા શ્રાવક શ્રાવિકા ખની ગયા. આત્માનું સાચું જ્ઞાન પામી ગયા. કહ્યું છે કે
તત્ત્વ પામી તૃપ્ત બની જા, વિષયોથી વિરકત બની જા, સત્યને પામી સ્વસ્થ બની જા, દૃશ્ય જોઈ સાચા દૃષ્ટા બની જા.
જો આત્માનુ' સાચુ' સુખ જોઈતું હોય તે તત્ત્વજ્ઞાનના રસથી આત્માને તૃપ્ત કર. વિષયાથી વિરકત બન. સત્યને પામીને આત્માને સ્વસ્થ બનાવ. ગમે તેવા દૃશ્ય જોવામાં આવે તે પણ તું સાચા આત્માને દૃષ્ટા બની જા. આત્મા મેક્ષમાં જાય પછી ત્યાં કોઈ અતૃપ્તિ નથી, ઇચ્છા કે આકાંક્ષા નથી.
ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યાં ત્યારે પ્રભુએ કહ્યું-આનદ શ્રાવક અને શિવાન દા પ્રવતિ બનશે નહિ. તે સંસારમાં રહીને આદશ શ્રાવકપણું શુદ્ધ રીતે પાળશે. તેામાં ખરાખર વફાદાર રહેશે. આ રીતે અનેક વર્ષો સુધી શ્રાવક ધર્મનું પાલન કરશે અને આયુષ્ય પૂર્ણ કરીને સૌધર્મ નામના પહેલા દેવલેાકમાં અરૂણાભ વિમાનમાં ઉત્પન્ન થશે. ત્યાં ઘણાં દેવાનું આયુષ્ય ચાર પક્ષેાપમનુ' છે. આનંદ શ્રાવકનું આયુષ્ય પણ ચાર પત્યેાપમનુ થશે. દેવાના ચાર ભેદ છે. ભવનપતિ, વાણુન્યતર, જયાતિષી અને વૈમાનિક. સમતિ પામ્યા પછી આયુષ્યના બ`ધ પડયેા હાય તો ભવનપતિ, વાણવ્યંતર, જ્યાતિષી, નરક, તિય ઇંચ, સ્ત્રીવેદ અને નપુસકવેદમાં ન જાય. વૈમાનિકમાં જાય. ત્યાં દેવ અને પશુ દેવી ન બને. આટલે સમિતના પ્રભાવ છે.
(
સમ્યક્ત્વ ગુણુ ક ́ઇ રસ્તામાં રઝળતા પડયા નથી કે મહેનત કર્યા વિના એની પ્રાપ્તિ થઈ જાય. દુઃખને વધાવા, સુખને તરછોડા અને પાપના પડછાયાથી દૂર રહેા. આ ત્રણ ચીજો અમલમાં મૂકાય અને અનંતાનુબંધી કષાય અને દશ ન મેાહનીયની ત્રણ પ્રકૃતિ જીતાય ત્યારે સમ્યક્ત્વ ગુણ પ્રગટે. જગતના જીવે આનાથી ઊલ્ટી રીતે વતે છે. એમણે નક્કી કર્યુ છે કે દુઃખને ગમે તે રીતે દેશવટો આપવા, સુખ ગમે તે રીતે મેળવવુ અને આ એ વાતની સિદ્ધિ માટે જે કોઈ પાપ કરવુ પડે તે કરવું. જો સમ્યક્ત્વ રત્ન મેળવવું હશે તે। આ વિચારધારાને બદલવી પડશે. શાસ્ત્રમાં સમ્યક્ત્વ ગુણના મહિમા ખૂબ ગવાયા છે, કારણ કે એના સહારા જીવને જાગૃત રાખનારો છે. સમતિ પામ્યા પહેલા દુર્ગાંતિનું આયુષ્ય બંધાઈ ગયું હોય અને દુ`તિમાં જવું પડે એ જુદી વાત છે. બાકી સમકિતી આત્મા દુર્ગાંતિમાં ન જાય. અગ્નિના સ્વભાવ ખાળવાનો