________________
શારદા શિરામણ ]
[ ૯૦૧
માતાપિતાની છાંયડી ગુમાવતે નિખિલ : આ છોકરાનુ નામ નિખિલ હતું. તે પાંચ વર્ષીને થયા ત્યાં એની માતા માંદી પડી. આઠ દિવસની બિમારીમાં માતા મરી ગઇ. કરે. ખૂબ રડે છે. પિતા તેને છાના રાખે છે. બેટા ! તું રડીશ નહિ. હું તો છું ને ? હું તને માતાની જેમ સાચવીશ. બાપ દીકરા બંને રડે છે. દિલમાં ખૂબ આઘાત છે. હજુ તેા દીકરાની આંખમાં આંસુ સૂકાયા નથી ત્યાં પિતા માંદા પડયા અને તે પણ એ દિવસની બિમારીમાં ચાલ્યા ગયા. મા-માપ બંને ચાલ્યા ગયા એટલે છોકરા તે ચેાધાર આંસુએ રડે છે. નિખિલ તે નાંધારે બની ગયા. માતાપિતા બંનેમાંથી એક ચાલ્યા જાય તેા પશુ છોકરા દુઃખી થઈ જાય છે તેા જેના મા-બાપ બંને ચાલ્યા જાય એના દુઃખની તેા વાત જ શી કરવી ? ભલે રેાટલી ને દાળ ખાવા મળતાં હોય છતાં માબાપ હાય તેા બેટા કહીને વહાલભર્યાં હાથ ફેરવે. નિખિલ માબાપ વિનાને થઈ ગયા. ઘણાં સગાવહાલાએ સગણુ કાઢીને આવ્યા. દૂરદૂરના સગા નિખિલને સાચવવા પેાતાની ઓફર મૂકવા લાગ્યા. એફર નિખિલને સાચવવાની નહિ પણ નિધાન સાચવવાની હતી. મધપૂડો હોય ત્યાં માખીએ દોડી આવે તે રીતે ઘણાં માણુસા આવ્યા. ડાહ્યા માણસા સમજી ગયા કે આ બધા ધન માટે દેાડીને આવ્યા છે, જો ધન ન હેાત તા કોઈ સ` થવા ન આવત. આ પાંચ વર્ષના બાળકને જ્ઞાન નથી કે મારા બાપની મિલ્કત કેટલી છે. બધાએ ભેગા થઇને નિખિલને મામાને ત્યાં રાખવાનું નક્કી કર્યુ..
મહારથી પ્રેમ, અંદરથી કપટ : મામા મામી નિખિલને સારી રીતે ઉછેરે છે. ભાણાભાઈ શુ ખેલ્યા અને શુ ખેલશે ? નિખિલ બહાર રમતા હાય તે તેને ઉંચકી લે મહાલ્લાવાળા બધા જાણે કે મામા મામી ભાણાને કેવા સરસ સાચવે છે. જમવાના ટાઈમ થાય એટલે બધા જાણે તે રીતે બૂમ પાડે કે ભાણાભાઇ ! રોટલી ગરમ થાય છે ચાલે! જમવા. સમય પસાર થતાં નિખિલ ૧૫ વષઁના થયા. ડાહ્યા માણસે નિખિલને કહેતા નિખિલ ! તું ધ્યાન રાખજે. આ બધા તારા પૈસા પચાવી ન પાડે. નિખિલના ઘણા પૈસા મામાના ઘરમાં આવી ગયા. નિખિલના ખાપની દુકાન તે સંભાળે છે, હવે મામી મામાને કહે છે કે મારા દીકરાને હું સાચવી શકતી નથી. ત્યાં આ પારકી વેઠ કયાંથી લાવ્યા ? આ શબ્દ સાંભળતા નિખિલ સમજી ગયા કે હવે શરૂઆત થવા લાગી. મામા કહે તું હમણાં બેાલીશ નહિ. હજુ બધું આવી ગયું નથી. થોડુ બાકી છે. તું વેઠ ખેાલીશ નહિ. મામાએ તેા બધી મિલ્કત ખે`ચી લીધી. દુનિયાને તે એમ કહેતા કે મારે મારા ભાણા માટે બધું કરી છૂટવાનુ છે. મારા ઘર સામું નિહ જોઉં પણ ભાણાને સુખી કરીશ. એ યાગ્ય ઉમરનેા થાય પછી બધુ એને સોંપી દેવાનું છે.
નિખિલની મિલ્કતને હજમ કરતા મામા મામી : મામાના ખેલવાના શબ્દો જુદા હતા અને વન તદ્ન જુદું' હતું. માયાવીને કેણુ પહેાંચી શકે ? ધીમે ધીમે સુરંગ ચાંપનાર મામાને બધા સારી રીતે ઓળખતા હતા. જે જાણતા ન હતા તે એને ‘ દયાના દેવ’ માનતા હતા. એક દિવસ મામાએ નવા પે તો રચ્યા. પેઢીમાંથી