________________
શારદા શર્માણ ]
[ ૯૧૩
રડે કાણુ : દેવાનુપ્રિયા ! જેણે જીવનમાં આત્મસાધના કરી છે તેને મૃત્યુને ડર હાતા નથી. તેમ જે જીવેાને તે આ ચરમભવ છે, અથવા તે ત્રીજે, પાંચમે ભવે પણ જેના મેાક્ષ થવાના છે તે તેા હસતા હસતા જાય છે. તેમને સારી ગતિ મળવાની છે પછી રડે શા માટે ? જેમણે જિંદગીમાં આત્મગુણેાની ખીલવણી થાય તેવા કોઈ સાધના કરી નથી, પેાતાના સ્વાર્થ ખાતર બીજા જીવાને દુઃખી કરવામાં પાછી પાની કરી નથી, આત્માને ઓળખ્યા નથી અને જડ પદાર્થાની અંજામણમાં અંજાઈ ગયા છે એવા આત્માએ દુનિયામાંથી વિદાય લેતી વખતે અક્સેસ કરે છે, રડે છે, કારણ કે તેને આ વસ્ત્રો ઉતાર્યાં પછી નવા વસ્રો મળવાના નથી. તેવા જીવાને નરક, તિય 'ચ ગતિમાં જવાનુ હાય છે એટલે રડે છે. મૃત્યુ વખતે અકળામણુ કાને થાય? અકળામણુ કાને થાયે મરતાં મરતાં ? જિંદગી ગાળી જેણે ખેાટુ' કરતાં જીવનભર જે નાચે, પાપાની સંગાથે છેલ્લી ઘડીએમાં એને કૃત્યા સાંભળતા, પરંતુ પાવન પ્રવૃત્તિમાં જીવન જેનું જાય,એવા સત્કર્મીને મીઠું લાગે મેાત....જેણે
મૃત્યુ આવવાનુ છે એ તેા નિશ્ચિત છે. તેને અટકાવવાની કોઈની શક્તિ નથી પણ પુરૂષાર્થ કરીએ તેા અવશ્ય સુધારી શકાય ખરું. જો મૃત્યુને સુધારવું છે તેા જીવનને આત્મગુણાની સુવાસથી મ્હેકતું બનાવી દે।. મહાન પુણ્યાયે જે ઉત્તમ સામગ્રીએ મળી છે તેને સદુપયેાગ કરવા માટે સત્બુદ્ધિની જરૂર છે. જયાં સત્બુદ્ધિ નથી ત્યાં સતિ નથી. જેની પાસે સત્બુદ્ધિ છે અને સાધના ખૂબ કરી છે તે તેા જતી વખતે આનદથી જાય છે એટલુ જ નહિ પણ તેના જીવનમાં આત્માની મસ્તી ખૂબ હોય છે. તેને મન તે જીવન અને મરણુ ખ'ને સમાન હોય કરી નથી અને અનેક પ્રકારના પાપે અધમ કરીને છે તેને છોડીને જતાં દુઃખ થાય છે. એટલે તે રડતા જાય છે.
પણ જેણે જીવનમાં કોઈ સાધના સંસારની જે સામગ્રીઓ મેળવી તેને બીજા ભવમાં સારું મળવાની સંભાવના નથી
આપણે આપણા છત્રનના હિસાબ મૂકવાના છે. આપણે કેવુ' જીવન જીવીએ છીએ? હસતા જઈએ તેવુ` કે રડતા જવું પડે તેવું? રડતા રડતા કપડા ઉતારીશુ કે હસતા હસતા ઉતારીશું? તમારા આત્માને પૂછે. આ સ'સારમાં બધા માટે વેઠ ઘણી કરી, કુટુંબ, પિરવાર, સમાજ માટે ઘણું કર્યું. પણ આત્મા માટે શું કર્યું ? તમે ધર્મધ્યાન કરો છે. પણ એટલેથી અટકી ન જાવ પણુ આનંદ શ્રાવકની માફક આગળ પ્રગતિ કરો. તમે અહીં એક બે કલાક માટે આવે ત્યારે સોંપૂર્ણ આસક્તિ છેડીને આવેા. છેડા તા એવુ' છેાડા કે એટલા સમયમાં અનંતા કર્માની ભેખડા તૂટી જાય. જેમ પાણીના ભરેલા લાટાને ચૈત્ર વૈશાખ માસના તડકામાં મૂકી રાખે! તે તે પાણી સૂકાતા ઘણા સમય લાગે પણ તે લેાટાના પાણીને બપોરે ધાબામાં નાંખી દે તા પાંચદશ મિનિટમાં બધું સૂકાઈ જશે, તેમ જે સાધના કરે તે એવા ઉત્કૃષ્ટ ભાવે
૫૮