________________
૮૯૨ ]
[ શારદા શશણિ
હું થાડા આપું. મારે કોઈની પાસે મજુરી કરાવવી નથી પણ કોઈ કહેતું નથી કે મને આપે, કારણ કે તેમને સામે ત્રણ વર્ષોંની મજુરી દેખાય છે, તેથી કાઈ ખાવાનું મન કરતું નથી.
રસનાના ત્યાગ અને ભિક્ષુને દેવાના લ્હાવ : અડ્ડાર નજર કરતાં કરતાં એક બૌદ્ધ ભિક્ષુને જોયા. તેના વિચારામાં એકદમ પલ્ટો આવ્યેા. આ બિર’જતું ભેાજન પૂરું થતાં વૈભવનો અંત આવવાના છે. જેના માટે ત્રણ ત્રણ વર્ષાં પરસેવો પાડ્યા, લેહી રેડયું પણ ઘડી પછી તેા હતા તેવા ને તેવા. લાકો બધું ભૂલી જશે. માત્ર એક ટંકનુ ભાજન પણ પછી તેા એ જ ગદ્ધામજુરી. તે શા માટે આ ભાજન પેલા પવિત્ર ભિક્ષુને ભિક્ષામાં ન આપી દેવું ? એક પણ કોળિયે જમ્યા વિના ભાજનના થાળ લઈ ને પેલા ભિક્ષુ પાસે ગયા. ભિક્ષુ કહે, મારે નથી જોઇતું. ભાઈ ! તેં ત્રણ વર્ષ મજુરી કરી ત્યારે આ ભેાજન મેળવ્યું છે. તે ગરીબ માણસે ખૂબ આગ્રહ કર્યાં. આપ મને થાડો લાભ આપે તેા મારુ જીવન ધન્ય બને. આવા અવસર મને કયાંથી મળે ? ભિક્ષુ કહે—ભાઈ ! તું થાડુ' આપજે. થાડુ' તારે ખાવા માટે રાખજે. તેણે અડધુ ખિર જ આપ્યું, પછી ભિક્ષુએ કહ્યું-ખસ, ભાઈ ! હવે રહેવા દે પણ તેણે કહ્યું કે આ તે અધૂરું દાન થયું. મારી પુણ્ય કમાવાની ભાવના મને પૂરી કરવા દો. મારા માટે જરા પણુ રાખવાની ઈચ્છા નથી. તેણે તે બધા ખરજ ભિક્ષામાં આપી દીધા. શાલીભદ્રના આત્માએ પૂર્વ ભવમાં માંગીને લાવેલી વસ્તુની ખીર બનાવડાવી હતી પણ મુનિ પધાર્યા તે ઉત્કૃષ્ટ ભાવે બધી ખીર આપી દીધી, તેમ આ માણસે ત્રણ વર્ષોંની કાળી મહેનત બાદ બિરંજ મેળવી હતી પણ ભિક્ષુને જોતાં ખૂબ ઉલ્લાસથી બધી ખરજ તેમને આપી દીધી. પેાતાને ખાવા એક કાળીયા પણ ન રાખી.
દાનની ભવ્ય ભાવનાનો પડેલા અદૂભૂત પ્રભાવ ; ભિક્ષુએ તેને આશિષ આપી. તારી બધી મનોકામનાઓ પૂર્ણ થાઓ. બધા પ્રેક્ષકોએ તાળીઓથી અને ધન્યવાદથી તેને વધાવ્યા. અવાજ સાંભળતા ભંડારીને થયું કે નક્કી કંઈક ધમાલ થઈ લાગે છે. તે માણસ મળેલા વૈભવ અને ઠાઠને ભાગવી શકયા નહિ હાય, તેથી બધા તેની હાંસી મજાક કરતા લાગે છે. તેણે સેવકોને તપાસ કરવા માકલ્યા તે ખબર પડી કે તેણે તેા બધા ખરજ ભિક્ષુને આપી દીધા. ભંડારીએ કહ્યુ-ધન્ય છે ભાઇ ધન્ય તને ! ત્રણ ત્રણ વર્ષોંની તનતોડ મહેનતના પરિણામે મળેલા અમૂલ્ય ફળનુ તે એક ક્ષણમાં ભિક્ષુને દાન કરી દીધું અને હું અઢળક સમૃદ્ધિના સ્વામી હેાવા છતાં એક કોળિયા પણ કાઈ ને ન આપી શકયા. હવે મારી સ`પત્તિના અડધા ભાગ તને ભેટ આપું છું. આ ભાઈ કહે, મારે કાંઈ નથી જોઈતું. ભાઈ ! તારી આ ભાવના જોઈ ને મારુ જીવન પણ પલ્ટાઈ ગયું છે. હવે હું આ બધા ખાણાપીણા, મેાજમઝા છેાડીને સત્કાર્યામાં મારા ધનને સદુપયેાગ કરીશ. ગરીબ ભાઈની દાનની ભવ્ય ભાવનાના ભંડારી પર કેટલેા પ્રભાવ પડયા ? આનંદ શ્રાવક અને શિવાન દા ખંને ખૂબ ઉત્કૃષ્ટ ભાવે સાધુસંતાને સુપાત્ર દાન