________________
શારદા શિરામણ ]
[ ૮૬૯
ફોટા તે આબેહૂબ તમારા જેવા છે. આ ફોટાને તમે ખરાબ કહેા છે ? તમે અઢાર નહિ પણ અડસઠ સ્ટુડીયેામાં જશે કે ૧૦૮ ફોટાગ્રાફર પાસે જશે તેા પણ ફોટા તે આવે જ આવશે. તેમાં સ્ટુડીયાના કે ફોટોગ્રાફરના દોષ નથી. સ્ટુડીયાવાળા તે ખરાખર છે પણ તમારું મોઢું એવું છે તેમાં ફોટોગ્રાફર બિચારો શું કરે ? આ ભાઈ ના ફેઈસ ખરાખર ન હતા પણ તેને પ્રયત્ન હુ' સારો કેમ દેખાઉં એવા હતા.
આધ્યાત્મિક જગતમાં વાત સાવ જુદી છે. અહીં તે કુરૂપમાં કુરૂપ વ્યક્તિ પણ પેાતાની કુરૂપતાને પ્રસન્ન ચિત્તે સ્વીકારે તે એના આત્મા સ્વરૂપવાન બની જાય. હિરકેશી મુનિની વાત આવે છે. તેએ નાના હતા ત્યારે બાળકો સાથે રમવા ગયા. બીજા બાળક કહે તું અહીંથી દૂર ખસ, આધેા જા. તેમનું મુખ દેખાવમાં સારું ન હતું. શાસ્ત્રકાર તા આલે છે * વિત્તહવે જાણે વિાલે” અત્યંત બિભત્સ રૂપવાળા, કાળા રંગવાળા, વિકરાળ, અદશ નીય એટલે કાઈને જોવા ચેાગ્ય નહિ, એવું તેમનું ભયંકર બિહામણું રૂપ હતું. છેકરાઓએ તેમને ના પાડી એટલે દૂર ઊભા રહીને જોવા લાગ્યા. તેમને સારા દેખાવું ન હતુ. પણ સારા અનવું હતું. તે જોવે છે કે આ નિર્દોષ બાળકો પ્રેમથી આનંદ કિલ્લાલ કરે છે. તે બધા કેવા સારા છે. હું સારા નથી માટે મને રમવા ભેગે ન રાખ્યા. તેઓ એકમેક થઈ ને રમે છે. જેને સારા બનવું છે તે ખીજાતા દોષ ન જુએ પણ પેાતાના દોષ જુએ. હરિકેશી વિચાર કરે છે ત્યાં બધા છેકરાએ રમતા હતા ત્યાંથી એક સાપ પસાર થયા. છેકરાઓએ પથ્થરો મારી તે સાપને મારી નાંખ્યા. ત્યાં બીજો સાપ નીકળ્યા. બધા કહે તેને જવા દો. આ જોઈને હરિકેશીને વિચાર થયે કે એક સાપને માટે કહે છે જવા દે અને બીજા સાપને માટે કહે છે એને મારી નાંખેા. આનું શું કારણ હશે ? એક સાપ વિષથી ભરેલા હશે અને ખીજો સાપ નિર્વિષ હશે. હું વિષ ભરેલા સાપ જેવા છું તેથી છેકરાઓ મને રમાડતા નથી. તેમાં છેકરાઓના દોષ નથી. દોષ મારે છે. તેમણે સ્વદાષ જોયા. ત્યાં તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું અને દીક્ષા લઈ ઉગ્ર તપ કરી આત્માનું કલ્યાણ કર્યું.
જેને સારા બનવું છે તેની કોઈ પ્રશ'સા કરે તે તેને નહિ ગમે પણ આજે તા સ્વપ્રશ'સાની એટલી ભૂખ છે કે એને સંતેાષવા માટે દભ કરવા પડે તેા રંભ કરે છે. જેટલા વપ્રશ'સાના રસ છે એટલે સ્વનિંદા પ્રત્યેના દ્વેષ છે. આપણામાં ગુણ હાય કે ન હાય છતાં ખાટી પ્રશંસા કરે તે ગમે છે. જ્યારે સાચી નિંદા આપણને કડવી ઝેર જેવી લાગે છે. પ્રશ'સા પતન કરાવે છે. એ લીસ્સા પગથિયા જેવી છે. લીસ્સા પગથિયા પરથી જલ્દી ખસી જવાય છે, તેમ પ્રશંસા આપણને ઊંચે ચઢવા દેતી નથી. પ્રશ’શાથી અભિમાન આવે છે. તેમાં આત્માના ગુણેાની મહામૂલી મૂડી ખેાવાઈ જાય છે. અ. આત્માના દોષો તરફ ષ્ટિ કરવા દેતા નથી. પ્રશ'સા આપણી જાતને ઓળખવા દેતી નથી, જ્યારે સ્વનિ’દા પેાતાને આળખાવ્યા વિના રહેતી નથી. પ્રશ'સા અહ'ને પેષે છે જયારે સ્વનિંદા અહને તેાડે છે. પ્રશ...સા “હુ આવેા સારો, મારા બધા ગુણ ગાય