________________
૮૬૮ ]
[ શારદા શિરેમણિ સંડાસ જવાનું બહાનું કાઢીને તમે ઘેરથી ભાગ્યા. જતી વખતે બાર સાખ પર લેક લખીને ગયા છે ને? ગુણસુંદરે તે પાયામાંથી વાત કરી. બધી વાત સત્ય છે એટલે પુણ્યસાર શું બેલે? બધા પ્રશ્નનો જવાબ હકારમાં તે આપવું પડે. આ રીતે ગુણસુંદર પ્રશ્નો કર્યા. પુણ્યસાર મૂંઝવણમાં મૂકી છે. હવે ત્યાં શું બનશે તે અવસરે. આસો સુદ ૧૪ને રવિવાર : વ્યાખ્યાન નં. ૯ : તા. ૨૭-૧૦-૮૫
સારા દેખાવું છે કે સારા બનવું છે?” સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાની ભગવાન ફરમાવે છે કે આ અમૂલ્ય માનવજીવન પામીને તમારે શું કરવું છે ? જ્ઞાનીએ બે વાત બતાવી છે. આ જીવનમાં તમારે સારા દેખાવું છે કે સારા બનવું છે ? આ બેમાંથી તમને કઈ વાત ગમે? (તા : સારા દેખાવાનું) જગતના મોટા ભાગના જીવે હું કેમ સારો દેખાઉં તે માટે પ્રયત્ન કરે છે. સારા બનવા માટે પ્રયત્ન નથી કરતા. જે જ્ઞાની આત્મા છે, જેમને સમકિત સ્પર્શી ગયું છે, જેને આમા જાગૃત બન્યા છે તેવા જ સારા દેખાવા માટે પ્રયત્ન નહિ કરે. તેમને પ્રયત્ન સારા બનવા માટે હોય છે. સારા દેખાવું એ બાહ્ય ભાવ છે અને સારા બનવું એ આધ્યાત્મ ભાવ છે. આજે દુનિયા સારા દેખાવા માટે દેડી રહી છે. આજની ટાપટીપ, ભભકે, આડંબર એ બધું સારા દેખાવા માટે થઈ રહ્યું છે. કેઈ લગ્નપ્રસંગ, મેટો ઉત્સવ કે સમારભે હોય ત્યારે માનવી કરજદાર બનીને પણ સારા દેખાવા પ્રયત્ન કરે છે. તેના મનમાં એ ભાવ હોય છે કે દુનિયા મને જેતી રહે અને કહે કે ફલાણા ભાઈ એટલે કોણ ? સારા દેખાવા માટે તે જીવે ટાપટીપ કરવામાં બાકી રાખી નથી. જેટલી મહેનત સારો દેખાવા માટે કરી છે તેની અંશ મહેનત સારા બનવા માટે કરી નથી. સારા બનવા માટે શરીરને સજાવવાની કોઈ જરૂર નથી. તે માટે તે આત્માને ગુણેથી શણગારવાને છે. જેના જીવનમાં ગુણેની સુવાસ છે તે સારો બની શકે છે.
એક સજજન માણસ હતો. તેને સારા દેખાવું હતું. એક વાર ધંધાના કારણે તેને અમેરિકા જવાનું થયું, તેથી પાસપોર્ટમાં મૂકવા સારે ફેટો તે જોઈએ ને ? તે સારો ફેટો પડાવવા માટે ૧૦ થી ૧૨ જેટલી ટુડીઓમાં ફર્યો અને ફેટો પડાબે પણ તેને એકે ફેટો સાર આવ્યું નહિ. જે ટુડીઓ ગામમાં પ્રખ્યાત હતી તેના ફેટોગ્રાફર પાસે ગયો. ત્યાં પણ ફેટ સારો ન આવ્યો, પછી તેણે કઈ સારા માણસને પૂછ્યુંભાઈ ! તમારી નજરમાં કઈ સારો ફેટેગ્રાફર હોય તો મને તેનું એડ્રેસ અને નામ આપે. હું ત્યાં જાઉં. ગમે તે હિસાબે મારે સારો ફેટો પડાવે છે. મારે મારા ફેટાની ખાસ જરૂર છે. હું તે કેટલી ટુડીઓમાં ફરી આવ્યું છતાં મારા ફેટાનું ઠેકાણું પડતું નથી. હું તે કંટાળી ગયો છું. તે ભાઈએ કહ્યું-તમે જે ફેટા પડાવ્યા છે તે મને બતાવે. તે ભાઈ એ તેના ફોટા બતાવ્યા. ફેટા જોઈને તે ભાઈએ કહ્યું-ભાઈ ! આ