________________
શારદા શિરામણ ]
[ ૮૭૧
વા સભ્ય હાવુ જોઇએ. નામઠામ વગર આવી રીતે શુદ્ધ ભાવે વધમી ભક્તિ કરનાર બહુ ઓછા વિરલ આત્મા હોય છે. શેઠના મનમાં તે આનંદ છે. આજે હું પવિત્ર બન્યું. આટલા બધા સ્વધમી ના મારા આંગણે પુનિત પગલા થયા. મારું જીવન ધન્ય ધન્ય બન્યું. શેઠની કામળતા અને ભાઇની કઠોરતા : બધાના ભાણામાં બધી વસ્તુ પીરસાય છે. જમણમાં પાપડ પણ જેને જોઈ એ તેટલેા પ્રેમથી અપાય છે. પાપડ પીરસતા પીરસતા અડધા પાપડ ટોપલામાં રહ્યો. પ`ક્તિમાં છેલ્લે જે ભાઈ બેઠા હતા તેના ભાણામાં અડધા પાપડ પીરસ્યા ને કહ્યું–ભાઇ ! પાપડ પીરસતા ખલાસ થયા એટલે અડધા મૂકુ છું. અને પછી બીજો લઇ આવું છું. શેઠ લેાભી ન હતા. ખૂબ ઉદાર હાથે પીરસતા હતા. તેમના મનમાં તે એવા કોઈ ભાવ ન હતા કે આ ભાઈ ને અડધા પાપડ આપુ છુ સામા ભાઈના મનમાં માન આવી ગયું. તે મને આળખતે નથી, તે તેના મનમાં શું સમજે છે? આટલા બધા માણસો વચ્ચે મારું આવુ. હડહડતું અપમાન ! આ માન ઊભું કર્યુ કાણુ ? તેણે પાતે ઊભું કર્યુ. તેનું અપમાન કરવાના તે શેઠના ભાવ હતા જ નહિ. તેમણે કહ્યું-અડધા પાપડ આપું છુ. અને ખીજો લઈ આવું છું. એમાં શું અપમાન કર્યું. કહેવાય ? પણ જેવું મનમાં ભર્યું... હાય તેવુ. મહાર આવે. પેલા શેઠ તેા બિચારા બીજો પાપડ લઈને આવ્યા ને કહ્યું લેા ભાઇ પાપડ ! પણ આ ભાઈ એ તેા લીધેા નહિ ને થાળી પરથી ઊભે થઈ ગયે.
.
મનમાં માનની ઉઠેલી આગ : આ ભાઇના મનમાં થયું કે આજે શેઠે મારું અપમાન કર્યુ છે તેા હું એમના કરતાં ઉતરું એવેા નથી. હું તેમનાથી સવાયે થાઉં અને શેઠને ખરાખર બતાવી દઉં. આ વિચાર કરતાં કરતાં તે ઘેર ગયા. ઘેર જઇને દુકાનની તમામ મિલ્કતના હિસાબ કર્યાં તે ગામ જમાડવા જેટલા પૈસા ન થયા આ ભાઈ ને સારા દેખાવુ છે. તેણે બધી મિલ્કત ભેગી કરી, ઢાગીના, જર-ઝવેરાત જે હતુ તે બધું ભેગું કર્યું. ખરાખર ધમધમાટી લાવી દીધી. મરદપણું ખરાખર બતાવ્યું. પત્ની કંઈ કહેવા જાય તેા ચાર તમાચા ચઢાવી દે. ભાઈ એ પત્નીને કહ્યું-તારા સાસરા, પિયરના જે દાગીના હાય તે બધા આપી દે. પુરૂષ આગળ સ્ત્રીનું શું ચાલે ? પત્નીને બધુ આપી દેવું પડયું. બધા દાગીના ભેગા કરીને વેચી આવ્યા ને મૂડી ભેગી કરી. શેઠ કરતાં સવાય જમણવાર કરવા છે એટલે મૂડી તેા જોઈ એ ને ? પેલા શેઠે સારા બનવા માટે સ્વામીવાત્સલ્ય કર્યું હતું. આ ભાઈ તેા સારા દેખાવા માટે કરી રહ્યા છે. આ ભાઈ એ તે શેઠ કરતાં શ્રેષ્ઠ અને બેસ્ટ જમણું કર્યું. બધા જમવા આવ્યા. કંઇક લાક કહે, શું જમણુના સ્વાદ છે ! કંઇક લેાકા કહે, આવા જમણુ જમીને શુ' કરવુ` છે ? ઘર ખાળીને તીથ કરવા ઉઠયા. રૂપિયાના માલ ૧૪ આનામાં વેચી નાંખ્યા છે. એના ઉપરથી સમજાઈ જાય છે કે તેની પાસે પૈસા નથી. આજે ચાકસીને ત્યાં સેનુ' વેચવા આવ્યા હતા. મેં તેમને જોયા હતા. કાઈ કહે આજે ઝવેરીને ત્યાં પત્નીના હીરાના બુટીયા વેચવા આવ્યા હતા. આવુ બધુ કરીને જમાડવાના શે। અર્થ ! આપણને તે આ