________________
શારદા શિરામણ ]
[ ૬૨૯
સંસારમાં મેહ રૂપી વમળે છે. ચૌદ રાજલેાકમાં એની આણુ વતી રહી છે. કોઈ વાર સમય આવતા ત્યાગીએને પણ એ સ'સારમાં પટકાવી દે છે. ધરૂપી સ્ટીમરમાં બેઠેલા મુસાફરોને પણ આ મેહતુ માટુ વમળ સાવી દે છે. ચાર ગતિમાં રખડાવે છે. આ મેહ રૂપી વમળ વીતરાગીઓને ક ંઈ કરી શકતું નથી. જો મેહ વમળ ટળે તે જરૂર દુઃખ મટે અને સાચુ, સાશ્વત અને સ`પૂર્ણ સુખ મળી જાય. સાગરમાં મેટા મોટા પત્થરોના ખડકો હોય છે. જો અ'ધારામાં એ ખડકે દેખાય નહિ અને નૌકા ચાલતાં એ ખડકી વચમાં આવી જાય તે નાવડીના ભૂક્કે ભૂક્કા ઉડાવી દે છે. આ સંસાર સાગરમાં વિષ્યવાસનાએના મેાટા ખડકો રહેલા છે. આ ખડકો સાથે જીવનનૈયા અથડાઈ જાય તેા અનંતા સંસારમાં જીવને રખડવું પડે છે. જો મન નિવિષયી બની જાય તે પછી એના સંસારનેા અંત આવી જાય છે અને વિષયાને આધીન અને તેા જીવનને અત આવે છે. એ વિષયેાથી જીવ અનંતા જન્મ મરણુ કરે છે. ગરમ કરેલી સાથેા એકેક રૂંવાડે કોઈ એકી સાથે ભેાંકી દે એવું દુઃખ જન્મ વખતે જીવને વેઠવુ પડે છે. મૃત્યુના અંત સમયે આ ભવની અપેક્ષાથી સંસાર સફરની છેલ્લી ઘડી તેા કોઈને ય ગમતી નથી. એ સમયે ક્રોડા વીછીએ એક સાથે કરડે તેના કરતાં વધારે વેદના જીવને ભાગવવી પડે છે.
સાગરને તળિયું હોય છે એના પર પાણી વહ્યા કરે છે તેમ સંસાર સાગરને વહેવાના પૃથ્વી પટ એ આઠ ક્રમે છે. જેના પર સંસાર સાગર સતત વહ્યા કરે છે. જો કર્માંના અભાવ થાય તે સાંસાર સાગર આાઆપ સમાપ્ત થઈ જાય. સાગરને પાર થવા માટે સુકાની સારા અને નાવડી સારી હોય તેા પાર થઈ શકાય છે તેમ સ ંસાર સાગરને પાર કરવા માટે જ્ઞાની પુરૂષાએ બે મેટી નાવડીએ બતાવી છે. આગાર ધર્મ અને અણુગાર ધર્માં. આ નાવડીમાં બેઠેલા મુસાફર સંસારમાં ગાથા ખાતા નથી તે આ સ'સાર સાગરને તરી જાય છે.
अणुपुब्वेणं महाधेोरं, कासवेण जमादाय इओ पुव्वं,
મમુદ્દે
જેમ વ્યાપાર કરનાર વેપારી લેાકે વહાણ રૂપી સાધનથી સમુદ્રને પાર કરું છે એટલે સમુદ્ર તરીને પોતાના ધારેલા સ્થળે પહોંચે છે તેમ તી ‘કર ભગવડતાએ બતાવેલ બે પ્રકારના ધર્માંના-મોક્ષ માર્ગોના આશ્રય લઈ ભૂતકાળમાં ઘણા જીવેા આ સ'સાર સાગરને તરી ગયા છે અને પેાતાના ધારેલા સ્થળ સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી ગયા છે. જેમણે આગાર ધર્મને જીવનમાં અપનાવ્યેા છે એવા આનંદ શ્રાવકે પહેલા ત્રણ વ્રત ગ્રહણ કર્યાં, ત્રીજું વ્રત લેવુ' સહેલુ છે અને કઠીન પણ છે. જેને પરિગ્રહ પ્રત્યેની મમતા-મૂર્છા છૂટી નથી તેના માટે કઠીન છે અને જેને જીવનમાં સમજાયું છે કે હું શુ લઈને આવ્યે છુ ને શુ' લઈને જવાના છું ? ગમે તેટલા પાપ કરીને લક્ષ્મી ભેગી કરીશ પણ અંતે તેા મૂકીને જવાનુ છે, તે મેળવવા જે પાપ કર્યા એ જીવની સાથે આવવાના
વેડ્યું । કારો। સૂચ.૧૧.ગા.પં.