________________
શારદા શિરામણ ]
[ ૮૫૧
શ્રાવક,
અને સદાચારથી જીવન જીવનારા ગૃડ્રુસ્થાનુ પણ થાય છે એટલે સાધુ, સાધ્વી શ્રાવિકા બધાને પ'તિ મરણની પ્રાપ્તિ થાય છે. અજ્ઞાની જીવાનુ` અકામ મરણુ વારંવાર થાય છે. પંડિત પુરૂષોનું સકામ મરણુ ઉત્કૃષ્ટ (કેવળજ્ઞાનીની અપેક્ષાએ) એક વાર થાય છે. ભૂતકાળમાં તે કામ મરણે ઘણી વાર મર્યા પણ જો વમાનકાળને સુધારીશુ તે ભવિષ્યકાળ સુધરવાના છે. ભલે આ પાંચમાં આરામાં અહીંથી સીધા મેાક્ષમાં ન જવાય પણ એકાવતારીખની શકાય એવી સાધના, આરાધના તે કરી શકીએ છીએ. આ જીવ બાલમરણે શાથી મરે છે ?
बाल मरणाणि बहुसे, अकाम मरणाणि चैव य बहूणि ।
હિંતિ તે વાયા, બળવચળ ઝેન નાળંતિ | ઉત્ત.અ.૩૬ગાથા ૨૬૭ જે જિનવચનને જાણતા નથી, સમજતા નથી તે બિચારા અનેક વાર ખાલમરણથી અને અનેક વાર અકામ મરણથી મરણ પામશે.
મૃત્યુ કોને કહેવાય ? : મૃત્યુના અથ છે આત્માના દેહ ત્યાગ. શરીરના ત્યાગ કરીને આત્મા ચાલ્યા જાય છે ત્યારે દુનિયા કહે છે કે આનું મૃત્યુ થઈ ગયું. જ્યાં સુધી આત્મા કર્માથી જકડાયેલા ત્યાં સુધી મૃત્યુ અનિવાર્ય છે. નિશ્ચિત છે. આઠે કર્માંના અ'ધન તેાડીને આત્મા જયારે સિદ્ધ, બુદ્ધ, શુદ્ધ અને મુક્ત ખની જશે ત્યારે મૃત્યુ નહિ થાય. સંસારી બધા જીવેાના જન્મ અને મૃત્યુ થાય છે. મૃત્યુ નથી થતુ માત્ર એક ક મુક્ત સિદ્ધ આત્માએનું. જ્યાં સુધી આત્મા કર્મોથી સ ંપૂર્ણ મુક્ત ન બને ત્યાંસુધી જન્મમરણનું વિષચક્ર ચાલ્યા કરે છે માટે સર્વજ્ઞ પુરૂષે કર્માંના 'ધન તેડવાના ઉપદેશ આપ્યા છે. ધમ પુરૂષા પાછળ લક્ષ ક`બ ધન તેાડવાનુ હોવું જોઈ એ. જેણે જીવનમાં અનેક પ્રશ'સનીય ગુણેાની સમૃદ્ધિ મેળવીને અહીથી પ્રયાણ કર્યું છે એના માટે મૃત્યુ પણ મહેાત્સવ રૂપ બની રહે છે. મૃત્યુ એ શરીરની અને તમામ સંબંધેાની ક્ષણુભ ગુરુતાના ખ્યાલ આપે છે.
दुर्लभं प्राप्य मानुष्य, विधेयं हितमात्मनः । कrत्यकांड एवेह मृत्युः सर्वं न किंचन ||
મૃત્યુ સાવ અચાનક આત્મા પર આક્રમણુ કરી બેસે છે અને જાણે કંઈ હતું જ નહિ એમ બધુ` સાફ કરી મૂકે છે, માટે દુર્લભ એવા મનુષ્ય જીવનને પામીને આહુિત કરી લેવું જોઇએ. જાણે આવતી કાલે મૃત્યુ આવી પહેાંચશે એમ સમજીને જીવવાનું છે. મૃત્યુની કલ્પનાથી ડરવાનુ નથી પણ જાગવાનુ છે.
વિરકૃત માણસ મૃત્યુથી ગભરાતા નથી. એ ડરે છે જન્મથી એ સમજે છે કે જન્મ છે ત્યાં દુઃખા રહેલા છે. આ સમજણથી જે પેાતાના જીવનમાં ધર્મ પુરૂષા કરે છે તે કયારે પણ મૃત્યુથી ડરતા નથી. એ તેા પળે પળે મૃત્યુનું સ્વાગત કરવા તૈયાર હોય છે. મૃત્યુને જો મહેત્સવ રૂપ બનાવવું હેાય તે જીવનની પ્રત્યેક પળ