________________
[૮૫ર
[ શારદા શિરેમણિ જાગૃતિના અજવાળામાં જીવવી પડશે. પાપના પડછાયા તન, મન અને જીવનને ઘેરી ના વળે એની સતત તકેદારી રાખવી પડશે. જે આત્માથી સાધકે છે તેમને તે મૃત્યુ મહત્સવ રૂપ બને છે. અગમમાં વાંચીએ તે જાણવા મળે છે કે કંઈક છે એ એક વાર પ્રભુની દેશના સાંભળીને દીક્ષા લીધી અઘોર તપ કર્યા અને છેલ્લે સંથારા કર્યા, આપણને વિચાર થાય કે એ જીવે કેવા હળુકમ હશે કે એક વાર દેશના સાંભળતા બૂઝી ગયા દીક્ષા લીધી. ગજસુકુમાલ, મેઘકુમાર વગેરે તે કેવી રીતે બૂઝી ગયા હશે? તમે રેજ વ્યાખ્યાન સાંભળે છે છતાં વૈરાગ્ય નથી આવતું. આનું શું કારણ? એક ન્યાયથી સમજીએ.
કાગળ કેટલે લખશે ? પા, અડધે, કે પિણે? : એક માણસ કાગળ લખવા બેઠો. તેણે કા કાગળ લખે ત્યાં ઊંધ આવી એટલે કાગળ લખવાને મૂકી દીધે, બીજે દિવસે સવારે તેણે તે કાગળ પૂરે કર્યો. બીજો માણસ કાગળ લખવા બેઠે. તેણે અડધે કાગળ લખે ને ઊંધ આવી. બીજે દિવસે સવારે તેણે કાગળ પૂરો કર્યો. ત્રીજા માણસે આ કાગળ કર્યો. માત્ર સરનામું બાકી હતું ને ઊંઘ આવી. તેણે બીજે દિવસે સરનામું કર્યું. જેને માત્ર સરનામું બાકી છે તેને સરનામું કરતાં કેટલી વાર લાગે? પાંચ મિનિટ. જેને અડધે કાગળ બાકી છે તેને સરનામું બાકી હતું તેના કરતાં કાગળ પૂરે કરતાં વધારે વાર લાગે અને જેને . કાગળ બાકી છે તેને તે વિશેષ વધારે વાર લાગે. આને કાગળ પૂરો કર્યો છે તેને માત્ર સરનામું બાકી હતું. અધે કાગળ લખે છે તેને અડધે કાગળ અને સરનામું બાકી અને વા કાગળ લખે છે તેને પિણે કાગળ લખવાને બાકી અને સરનામું બાકી એટલે એક કરતાં એકને વધારે વાર લાગે.
જે પત્રને પ્રારંભ તે પૂર્ણતાની પ્રાપ્તિ ઃ આ ન્યાય આપણે સમજવાને છે. આપણે કેટલે કાગળ બાકી રાખીને આવ્યા છીએ ? મને તે લાગે છે કે સાવ કેરે કાગળ મૂકીને આવ્યા છીએ. એક લીટી પણ લખવાની શરૂ કરી નથી. જેમને માત્ર સરનામું બાકી હતું એવા બંધક મુનિ, ગજસુકુમાલ મુનિ. તેમણે પૂર્વ જન્મમાં જમ્બરે સાધના કરી, તડ પુરૂષાર્થ કર્યો તે લેક ગષણ માટે નહિ, માન-સન્માન કે પ્રશંસા માટે નહિ, કોઈને સારા થવા માટે નહિ પણ એકાંત આત્મલક્ષે ઉત્કૃષ્ટ આરાધના કરેલ. આરાધનાને કાગળ આખે લખીને પૂરો કરેલે પણ સરનામું બાકી રહ્યું હોય એટલા અલ્પ કર્મો બાકી રહ્યા એટલે આ મહાન સાધકોએ નાની ઉંમરમાં દક્ષા લઈને સરનામા પૂરા કરવા સમાન સાધના કરીને કર્મોને ખપાવી દીધા. આ મનુષ્યભવ અને જૈનશાસનમાં આવીને આપણે બધાએ એવી સાધના કરવી છે કે માત્ર સરનામું બાકી રહે. જેમને સરનામું બાકી હતું તે તે સાધના કરીને મેક્ષે ગયા પણ જેમને અડધે કાગળ બાકી હતા તેઓ એકાવતારી થયા. સરનામું બાકી હતું તેના કરતાં અડધે કાગળ લખેલાને પૂરો કરતા વાર લાગે તેમ આ જીને સંસારકાળ તે