________________
[ ૭૬૯
શારદા શિરોમણિ ] તે એવી રીતે રાખે કે તેને બાંધવા ન પડે. તે છૂટથી રહે, કદાચ ઢોરોને બાંધવા પડે તે એમને ડેલામાં પૂરીને એવી રીતે બાંધે કે અચાનક આગ લાગે તે ઢેર અગ્નિમાં બળી ન જાય પણ પોતાની જાતે ખીલ ઉખાડીને ભાગી જઈ શકે. અરે ! કંઈક તિર્યંચ છે શ્રાવકના જીવન જઈને કંઈક પામી જાય. શ્રાવકનું જીવન એવું હોય કે કઈ પણ જીવને દુઃખ પડે તે તેને ન ગમે. (૨) વહે : વધ કરે. વધને અર્થ અહીં હત્યા કરે નથી. હત્યા કરવાથી તે વ્રત સર્વથા તૂટી જાય છે. અહીં વધને અર્થ નિર્દય રીતે કેરડા, લાઠીથી મારે છે. જેથી જીવોના અંગોપાંગને નુકશાન થાય. આ રીતે મારવાથી અતિચાર લાગે. લાકડા, છરી આદિને કયારે પણ જેરથી છૂટો ઘા કરે નહિ કારણ કે છૂટો ઘા કરવાથી કેઈ વાર મર્મ સ્થાન પર વાગી જાય છે તેનું મૃત્યુ થાય છે. બિન ઉપગે કઈ ચીજ ફેંકવા કે પછાડવાથી કેટલાય ત્રસ જીવેની હિંસા થઈ જાય છે, માટે દરેક કાર્યો ખૂબ ઉપગપૂર્વક જતનાથી કરવા જેથી જીવની રક્ષા થાય. (૩) કવિએ ઃ હાથ, પગ, નાક, કાન આદિ અવયવે કાપવા. કંઈક વાર કાધના આવેશમાં આવીને કેઈના અંગને કાપી નાંખે પણ તેને ખ્યાલ નથી કે અંગોપાંગ કાપવાથી તે જીવને કેટલે ત્રાસ અને વેદના થાય છે માટે કેઈ ને ત્રાસ થાય તેવું વર્તન કરવું નહિ અને કરે તો અતિચાર લાગે. (૪) અઈભારે ? અતિભાર ભરે. બળદ, ઘોડા, ઊંટ આદિ પર તેની શક્તિની દરકાર કર્યા વગર ગજા ઉપરાંતને ભાર ભરો. તેમજ મનુષ્ય પાસે પણ તેની શક્તિ ઉપરાંત કામ લેવું, બેજે ઉપડાવવો તે અતિચાર છે. દાસ દાસી કે નોકર ચાકરો પાસે પોતાની જાતે ભાર ચઢાવી શકે અને જાતે ઉતારી શકે તેટલે બેજે ઉંચકાવ પણ તેની શક્તિથી અધિક બેજો ન ઉપડાવ. (૫) ભરપાણ છેએ : ભાત પાણીની અંતરાય પાડવી. મૂંગા પશુઓને ભૂખ્યા તરસ્યા રાખે, ટાઈમસર ચાર પાણી ન આપે. પિતાના આશ્રિત રહેલા નેકરને ટાઈમસર જમવા ન છોડે. પિતે બાર વાગે જમીને આવે અને નેકરને બે વાગ્યા સુધી જમવા ન મેકલે તે તેને અતિચાર લાગે. જીવ માત્રને વેઠ કરાવે તેવું પિટ છે. પિટમાં ભૂખની આગ બધા જીને સતાવે છે. કોઈ વાર ભૂખ એટલી કક્ષા સુધી પહોંચી જાય છે કે ભૂખના દુઃખથી પ્રાણુઓ મરી જાય છે. પશુને કે નોકરને કઈ રેગ લાગુ પડ્યો હોય અને તેની ચિકિત્સા માટે ભૂખ્યા રાખવા પડે છે તે જુદી વાત. બાકી કેઈ ને અને પાણીની અંતરાય પાડવી નહિ. આ પાંચ અતિચાર બરાબર જાણવા તેથી પહેલા વ્રતમાં દોષ ન લાગે,
સાચા શ્રાવક તો બીજા જીના પ્રાણુ ન દુભાય તેની ચિંતા કરતા હોય છે. જે છે બીજાના સુખને ઈચ્છે છે તેને સુખ મળે છે. જ્ઞાની કહે છે કે કેઈને અસમાધિ આપનારો સમાધિ મેળવી શકતો નથી. ઝેરના દાન કરનાર અમૃત પામી શકતા નથી. દુઃખના દાન દેનાર સુખ પામી શકતા નથી. બાવળિયા વાવના આંબાને મેળવી