________________
૭૮૨ ]
[ શારદા શિરોમણિ
નાના દોષ પણ વ્રત ખંડનમાં કારણભૂત બને છે. હાડીમાં સેાય જેટલું નાનુ છિદ્ર પડયુ' હાય, તેને પૂરી દેવામાં ન આવે તે નાનું છિદ્ર પણ હેાડીને ડૂબાડી દેશે. તે રીતે જો વ્રત લીધા પછી નાનુ' સરખું છિદ્ર પડયુ તા વ્રત ભંગ થવાના પ્રસંગ આવશે. હવે આપણે ત્રીજા વ્રતના અતિચાર સમજીએ. ત્રીજુ વ્રત છે ચારી ન કરવી. તમે ચેરી તેા કરતા નથી છતાં તેમાં દોષ કેવી રીતે લાગે છે તે સમજાવે છે.
(૧) તિન્નાહડે : ચારાઉ વસ્તુ લીધી હોય ચારાઉ વસ્તુ છે તે ખખર કેવી રીતે પડે ? તમારે ત્યાં કોઈ માલ વેચવા આવ્યા, પછી તે ચાહે સેાના રૂપાની વસ્તુ હાય કે અનાજ જેવી સામાન્ય ચીજ હેાય, તમે અજારમાં બેસે છે. તમને ખબર છે કે આ વસ્તુની આટલી કિંમત છે. તેના ભાવતાલ જાણેા છે. વસ્તુ વેચવા આન્યા તે કદાચ અડુ થાય તા ૫-૨૫ રૂપિયા ઓછા કહે પણ સીધી ૫૦ ટકા ક`મત ઓછી ન કહે. ત્યાં તમે સમજો છે કે આ વસ્તુની આટલી એછી કિમત ન હોય અને એછી કહે છે માટે ચેારાઉ હશે. છતાં સસ્તામાં મળે છે તેા લઈ લઉ.. એમ માની પૈસાના લેાભે જાણવા છતાં વસ્તુ લઇ લે તે તમને અતિચાર લાગે.
(૨) તરપઆગે : ચારને મદદ કરી હાય. ચારીના માલ લઇને આવે ત્યારે કહે કે ભાઇ ! તું રોજ આવી રીતે માલ લઈને આવજે. અમારા માળામેટા છે. તારી બધી વસ્તુ વેચાઈ જશે, આ રીતે ચારને મદદ કરી હાય. શ્રાવકથી આ રીતે ચારાઉ વસ્તુ લેવાય નિહ કે ચારને મદદ કરાય નહિ. પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં ચાર અને ચારીના સાત પ્રકાર ખતાવ્યા છે. (૧) જે પાતે ચારી કરે છે. (૨) જે ચારાને વસ્તુએ આપે છે. (૩) જે ચારાને ચારી કરવાની સ'મતિ આપે છે. (૪) કયારે કાના ઘરમાં કઇ રીતે ચારી કરવી તે બતાવનાર પણ ચાર છે. (૫) ચારેલી ચીજો વેચાણ રાખનાર ચાર છે. (૬) ચારને ખાવાપીવાની, સૂવાની તથા દવા આદિની જે મદદ કરે છે તે પણ ચાર છે. (૭) જે ચારને પેાતાના ઘરમાં આશ્રય આપે છે તે પણ ચાર છે, માટે શ્રાવકે ત્રીજા વ્રતના અતિચાર ન લાગી જાય તેની ખૂબ સાવધાની રાખવાની છે. પરાયી વસ્તુ લેવાની ઇચ્છા કારે પણ કરશેા નહિ. ૫૦-૧૦૦ વર્ષોની અલ્પ જિંદ્રુગી છે. તેમાં અનીતિ, ચારી આઢિ પાપેા કરીને લક્ષ્મી મેળવવાની મમતા કરશે નહિ. આંખ મીચાર્ય ધન ભૃગુ નહિ આવે પણ કરેલા કાં તા જીવની સાથે જાય છે. જે વ્રત લીધુ છે તેમાં કદાચ કસેટી આવે પણ તેમાં ખરાખર મક્કમ રહેશે તેા તમારા વિજય થશે.
પ્રવચનના પ્રભાવે લીધેલી પ્રતિજ્ઞાઃ એક વાર ગામમાં સંત પધાર્યાં. તેમનુ વ્યાખ્યાન ખૂબ સચોટ અને આત્મપશી' હતું. હજારો લેક તેમના વ્યાખ્યાનમાં આવે ગામમાં અધે સંતના વ્યાખ્યાનની ખૂબ પ્રશ'સા થવા લાગી. ઉપાશ્રયની નજીકમાં એક ભાઈ રહેતા હતા. તે કોઈ દિવસ ઉપાશ્રયમાં પગ ન મૂકે, તેને આજે થયું કે સંતનુ’ વ્યાખ્યાન સરસ છે તે આજે હું પણ સાંભળવા જાઉ. તે ભાઈ ઉપાશ્રયે ગયા. તે દિવસે મહારાજે ત્રીજા વ્રતનુ' સ્વરૂપ સમજાયું. અણુદીધી વસ્તુ લેવી નહિ. રસ્તામાં