________________
૭૮૬ ]
[ શારદા શિરામણિ ગાડીમાં આવશે. માટે આપ સ્ટેશને લેવા આવજો. છેાકરી પેાતાનું ગામ આવતા ઉતરી ગઈ પણ કાગળ પહેાંચ્ચે નહિ એટલે સ્ટેશને કોઇ આવ્યું નહિ. છેકરીના મનમાં એમ કે હમણાં કોઈક આવશે. બધા વાહનો જતા રહ્યા. સ્ટેશન ખાલી થઈ ગયું. સૂર્યાસ્ત થવાની તૈયારી હતી. છેકરીએ વિચાર કર્યો કે કોઈ આવ્યું નહિ. આ અઘાર જગલમાં રાત્રે એકલી હું શું કરીશ ! ત્યાં એણે એક ઘેાડાગાડીવાળાને જોયા. તેણે કહ્યું-ભાઈ ! મને ગામમાં લઈ જઈશ. ? હા, બહેન ! બેસી જાવ. અધારી રાત હતી. પેાતે એકલી હતી. તેમાં તેનુ અથાગ રૂપ, દાગીનાથી ઝળહળતું શરીર અને એકાંતવાસ એટલે છેાકરીનું હૃદય તા થરથર ધ્રુજતુ હતુ.
રૂપ અને રૂપિયાએ બગાડેલુ મન : બેનનુ રૂપ, દાગીના જોઇને ગાડીવાળાનુ મન ચલિત થયું, તેથી તેણે રસ્તા બદલ્યા. બહેને કહ્યું-ભાઈ ! આ રસ્તા ગામમાં જવાના નથી. ગાડીવાળેા કહે તે રસ્તે ખાડા ખેાદેલા છે તેથી ફરીને જવુ પડે છે. બેને તેની વાત સાચી માની લીધી. થેાડા દૂર ગયા ત્યાં તે જગલ દેખાયું. વીરા ! આ તેા જગલ આવ્યું. આ બાજુ કેમ ગાડી ચલાવા છે ? હવે તમે અહીં ઉતરી હવ. ગાડીવાળાએ તા બેનને નીચે ઉતારી, બહેન ખાખાને ભેાંય સૂવાડીને પેાતાના સામાન ઉતારે છે ત્યાં ગાડીવાળાએ ખાખાને લઇ લીધા, પછી કહ્યું-તારું તન અને ધન મને પણ કરી દે તા તારા ખાખે આપીશ નહિતર આ છરીથી બાળકને મારી નાંખીશ. મહેન સમજી ગઇ કે આ મારું શીલ લૂંટવા માંગે છે. માતાને પેાતાના સતાન કેટલા વહાલા હાય છે. પાતાના સંતાન માટે બધું દેવુ' પડે તેા દઈ દેવા તૈયાર હોય છે. ગાડીવાળાએ બાળકને લઇ લીધે એટલે તે રડવા લાગ્યા. બાળકને પણ સંજ્ઞા છે, તેથી ખીજાના સ્વની, ભાવની અસર બાળક પર પડે છે તેથી બાળક રડે છે. આ બેન સમજી ગઈ કે અત્યારે હું એકલી છું. બળથી નહિ પણ કળથી કામ લેવુ પડશે.
'
શીલ સાચવવા શેાધેલી યુક્તિ : આ બેને યુક્તિથી વિચારીને કહ્યું, તમે ખાખાને નીચે સૂવાડી દો. ધરતી પર કાંકરા બહુ છે તે તેને વાગશે. ઘેાડાગાડીમાં ગાદી ઇં તે લઈ આવે. તેના પર બાબાને સૂવાડો, પછી મારા તન અને ધન આપું. ગાડીવાળા છરી અને ડાંગ ભેય મૂકીને ગાદી લેવા ગયા. છેકરી વિચાર કરે છે પ્રાણ જાય તા ભલે પણ શીલ તેા નહિ જવા દઉ. આ છે!કરીએ છરી અને ડાંગ લઈ લીધા. જેવા ગાડીવાળા ગાદી લઈ ને આવ્યે ત્યાં છેાકરીએ અને ડાંગથી ખરાખર ફટકારવા માંડયા અને છરીના ગેાદા મારવા લાગી. તે તે ખરાખર રંગમાં આવી ગઈ. જાણે રણુચંડી ન હોય ! શીલરક્ષા માટે સ્ત્રી એવું ઝનૂન કેળવે છે કે નરિશાચા એની સામે ટક્કર ઝીલી શકતા નથી. ડાંગના માર અને છરીની અણીએ વાગી છતાં તેને યુ' કે હું... મેટા પથ્થર લઈ આવું અને તેનુ માથુ ફોડી નાંખું. શું એક અખળા આગળ મારી હાર ? ના....ના...એવુ' તેા ન જ મને.
દુષ્ટ કાની દુષ્ટ શિક્ષા
: સામે પથ્થરના મોટા ઢગલેા પડયા હતા.