________________
શારદા શિરામણ ]
[ ૮૧૭
રાજાએ કહ્યું-મૂર્ખ'! તને ભાન છે કે નહિ ? તું આ શુ કરવા ઉઠયા છે ? જાણે તને કોઈ કહેનાર જ નથી. ગુણસુંદરે ઊંચુ' જોયુ. તે ગામના નરેશને જોયા. ઉઠીને તરત રાજાના પગમાં પડયા. ગુણસુંદરને જોતાં રાજા વિચારમાં પડી ગયા. શું આ ગુણસુંદર છે ? તેની તેજસ્વીતા, શૌય, બધુ' કયાં ગયું ? તેનુ' સૌ' તે જાણે સાવ ફિકકુ પડી ગયું છે. તેનુ મુખ તો સાવ કરમાઈ ગયુ છે. તેનુ શરીર ધ્રુજી રહ્યું છે. શું થયું હશે ? તેના માથે શુ' આપત્તિ આવી પડી હશે કે તે આત્મહત્યા કરવા તૈયાર થયેા છે ?
આત્મહત્યાનું કારણ પૂછતા નગરનરેશ : રાજાએ કહ્યું-એટા ગુણસુ ́દર ! તારી તેજસ્વીતા, તારું શૌય, મુખનુ' હાસ્ય અધુ કયાં ગયું ? શું તું અગ્નિસ્નાન કરવા તૈયાર થયા છે ? તને એવુ` શુ` ભય'કર દુઃખ આવ્યું છે કે તું આ રીતે આત્મહત્યા કરવા તૈયાર થયે છે? તારા જેવા સજ્જન ડાહ્યા પુરૂષને આવું ઘાર કૃત્ય કરવું' શેલે છે? બેટા ! જે હાય તે કહે. તારી જે મુઝવણુ હશે, તારું જે દુઃખ હશે તે હું દૂર કરીશ. રાજા ધણું ઘણું પૂછે છે પણ ગુણસુંદર કાંઈ જવાબ આપતા નથી. મહેલના ચેાકમાં તે માણસેાની મેદનીનેા પાર નથી. કેમળ હૃદયવાળા માનવી બધા પાક મૂકીને રડે છે. અરેરે...હું ક`રાજા ! તમને જરા પણ દયા નથી આવતી ? આ ગુણસુંદર તે અમારા ગેાપાલપુરનું એક રત્ન છે. તે આ રીતે અકાળે ચાલ્યુ જશે તેા ગામમાં કાળા કેર વર્તાઈ જશે. આ રીતે આલભે આપે છે પણ કોઇને સાચી વાતની ખબર પડતી નથી. રાજા તેને અગ્નિસ્નાનનુ` કારણ પૂછી રહ્યા છે પણ ગુણસુંદર તે કાંઈ ખેલતેા નથી. હવે ત્યાં શું બનશે તે અવસરે
આસા સુદ ૫ ને શુક્રવાર : વ્યાખ્યાન ન. ૯૦
* તા. ૧૮-૧૦-૨૫
વિશ્વવ દનીય, ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ કેવળજ્ઞાન, કેવળદશનનેા દિવ્ય પ્રકાશ પ્રાપ્ત કર્યા પછી આગમનો અણુમેલ ખજાને આપણી સામે રજૂ કર્યાં. કર્માં સામે કેસિરયા કરવામાં વીરતાપૂર્વક કષ્ટોને સહન કર્યાં. તે તે સાચા વીર કહેવાયા. વીર પુરૂષ કોને કહેવાય ?
विरया वीरा समुदिया,
कोहकायरिया पीसणा ।
પાને ન ઢળતિ સન્ગસે, પાવાગો વિયાઽમિનિવ્રુTM || સૂય.અ.ર.ઉ.૧.ગા.૧૨ જે હિ'સાદ્વિ પાપાથી દૂર છે, ક્રોધ, માયાદિ કષાયેનું વિદ્યારણુ કરવાના કારણે વીર છે, તથા સમસ્ત આર ભેાને છેડીને મેક્ષ માગ માં ચાલવાને માટે સમુસ્થિત થયેલા છે, જે બેઇન્દ્રિયાદિ જીવાને મન-વચન કાયાથી સથા મારતા નથી. એવા કર્મોથી રહિત પુરૂષ મુક્ત જીવાના સમાન શાંત હાય છે. તે વીર પુરૂષ છે.
સમસ્ત પાપ
પર