________________
શારદા શિરોમણિ ]
[ ૬૭૭
દુધ નહિ આવે. સારા નરસા કમેî સિત્રાય છત્રની સાથે કાંઈ જવાનુ નથી. જેના જીવનમાં દાનની ભાવના છે, અનાસક્ત ભાવથી જીવે છે તે પેાતાનું છત્રન ધન્ય બનાવી જાય છે. એક પટેલ અને પટલાણી હતા. તેમનું જીવન અન્યાય, અનીતિ, અધમ થી ખરડાયેલુ હતુ'. પટલાણી ગ`વંતી અને છે. માતાના સ`સ્કાર ગર્ભના બાળકમાં આવે છે. માતાના સંસ્કારના નકશે। ગંના જીવમાં ઉતરે છે. સમય જતાં પટલાણીએ દીકરાને જન્મ આપ્યા. આ સમયે માબાપનું જીવન ધ`મય સારું ન હતુ. એટલે એવા સરકાર આ છેકરામાં આવ્યા. છેકરાનું નામ પાડયું રમેશ. રમેશ ધીમે ધીમે મેટા થયા, માતાપિતાના સંસ્કાર તેનામાં આવ્યા. એક વખત પટેલ ગામના પાદરમાં વૃક્ષ નીચે બેઠા હતા. ત્યાં અચાનક એક સન્યાસી સંત પધાર્યા. સન્યાસી હતા પણ તેમના આચાર વિચાર સારા હતા. તેમણે પટેલને કહ્યુ આપ કોઈ દિવસ પ્રભુનુ' નામ લે છે! ખરા ? મહારાજ ! મારે ખેતીનું' કામકાજ. હું તે કામમાંથી નવરા થતા નથી. મને જરાય ટાઇમ મળતા નથી પછી પ્રભુનું નામ કેવી રીતે લઉં ? હું ભલેા ને મારા બૈરી છોકરા ભલા, મારા બળદ અને ખેતર ભલું. તું આ ખેતર ખેડે તેમાં કેટલા કર્માં બંધાય ? તારા કુટુંબ પરિવાર માટે તું કર્મો કરે છે પણ તે કર્માં તારે ભગવવા પડશે. કર્મો ભાગવવાના આવશે ત્યારે કેઈ તેમાં ભાગ નહિ પડાવે. તું પાપ કરીને ગમે તેટલું ભેગું કરીશ પણુ આ બધું એક દિવસ છેડીને જવાનુ છે. તારા બાપદાદાએ ગયા તે કંઈ લઈ ગયા નથી અને તુ' પણ જઈશ ત્યારે લઈ જવાના નથી. પટેલના આત્મા સરળ હતા. તેણે કહ્યું- આપની વાત સાચી છે. હવે આપ કહે તેમ કરું. આપ મારે ત્યાં એક મહિના રોકાઈ જાવ અને મને કાંઇક સાધ આપે.
સ'ન્યાસીના સ'ગના ર'ગ : પટેલના કહેવાથી સન્યાસી તેના ઘેર રોકાઈ ગયા. પટેલને ખરેખર સાચેા માનવ બનાવ્યે. તેના આંગણે કોઇ પણ આવે તે તેને મદદ કરે. તેનું આવું પરિવર્તન જોઈને લેાકેાના મનમાં થયુ` કે આ પટેલને સાધુડાએ કંઇક કરી નાંખ્યું લાગે છે. લેાકેા પટેલને કહેવા લાગ્યા પટેલ ! આ રીતે બધા પૈસા વાપરી નાંખવાના ન હોય. મહારાજ તે બધુ કહે. તે કહે તેમ આપણે કરવાનુ` નહિ પણ હવે પટેલને સાચા ધમ સમજાઈ ગયા છે, તે કાઇની વાતાથી પલળી જાય તેવા નથી. સન્યાસી કહે પટેલ ! આપને હું એક વાત કરું ? આપ મારી વાત માનશે। ? હા. આપ કહેશેા તેમ કરવા તૈયાર છું.
પટેલની સંન્યાસી પર અખૂટ શ્રધ્ધા : સન્યાસીએ કહ્યુ` : આવતી કાલે મકરસ’ક્રાંતિના દિવસ છે. તેા તારા ખેતરમાં જે ઊભેા પાક છે તે બધા ગાયાને ખવડાવી દે, પટેલે જરા પણ સ`કેચાયા વગર કહ્યું- હા. ગુરૂદેવ ! ભલે તેમ કરીશ. પટેલ પટલાણી અને આ વાતમાં સ`મત થયા. ગામમાં બધાને આ વાતની ખબર પડી ગઈ. ગામના ચૌધરીને પણ આ વાતની જાણ થઇ એટલે તે સીધેા પટેલ પાસે ગયા, જઈને કહ્યુંપટેલ ! તમારા તે શું ‘દ્વિ' ઊઠી ગયા છે ? આખા પાક ગાયેાને ખવડાવી દેવાના છે તે