________________
૭૦૪ ]
[ શારદા શિરોમણિ
શણગારવા અનેક પાપા કરે છે પણ તે શરીર કેવું છે ? અનિત્ય છે. અશુચીથી ભરેલું છે. કાઈ કાડીમાં ગટરના કચરો ઠાંસી ઠાંસીને ભર્યાં હાય અને એની ઉપર રૂપાળું ઢાંકણુ’ હાય તો એ જાણવા છતાં કયા ડાહ્યો માણસ એ કોઠી પર પ્રેમ કરે? માનવની કાયા ગટરની કાઠી જેવી છે, છતાં એની પાછળ પાગલ ન હોય એવા માણસ સામાં એક મળવા મુશ્કેલ છે. કાયાની બિભત્સતાનુ` દન કરાવતા એક લેાકમાં કહ્યું છે કે यदि नामास्य, कायस्य यदन्तस्तद् बहिर्भवेत् । दंडमादाय लोकोयं, शुनकाकांच વયેત્ ॥
ગંદકીના ગાડવા સમી કાયા પર પ્રેમ કરનારા પાગલેા એટલુ યાદ રાખા કે જેમ ખાંધી મુઠ્ઠી લાખની છે એમ આ કાયા પર ચામડીનુ' રૂપાળુ' ઢાંકણુ છે ત્યાં સુધી એની શાભા છે. જો કાયા પરથી આ રૂપાળું ઢાંકણુ લઇ લેવામાં આવે તે સમડી, ગીધ અને કાગડાના ટોળેટોળા આ દેહની મિજમાની ઉડાવવા ભેગા થાય. એને ભગાડી મૂકવા માણસે હુ'મેશા લાકડી રાખવી પડે. તમને પૈસે ખૂબ વહાલા, પુત્ર પત્ની વહાલા હાય છતાં એ બધા કરતાં જો સૌથી વધુ પ્રેમ હોય તેા કાયા પર છે. ઘરમાં આગ લાગે કે એવા પ્રસગ અને ત્યારે કાયાને બચાવવા જલ્દીથી ભાગી નીકળશે. આ કાયા પરના પ્રેમ કંચન, કામિની, કુટુંબ અને કીર્તિ પર પ્રેમ કરાવે છે. જેને પેાતાની કાયા પર પ્રેમ નથી, જેને કાયા પરથી રાગ ઊઠી ગયા અને માટે ભાગે કચન, કામિની, કુટુંબ અને કીર્તિ પર રાગ ઊઠી જાય છે.
માનવીની કાયાને ટકાવવા કેટલાય જીવાની હિં...સા થાય છે. કેટલીય આવશ્યકતાઓ પૂરી થાય ત્યારે આ કાયા ટકે છે. ગાય, ભેંસ શ્વાસ જેવી ચીજ ખાઇને તેના બદલામાં દૂધ જેવી મૂલ્યવાન ચીજ આપે છે. એની સામે માનવની કાયાની સરખામણી કરશે. તા દેવાળિયા જેવી સ્થિતિ લાગશે. માનવી આ કાયાના કારખાનામાં સારામાં માલદાર પૌષ્ટિક માલ નાંખે તે એ બધા મળ-મૂત્ર રૂપે બહાર નીકળે છે.
સારા
આ શરીરના સંગથી સારામાં સારા સુગધિત ભાજન પણ દુ ધમય બની જાય છે. તેના પર સારામાં સારા વસ્ત્રી ઓઢાડીએ તે એ પણ ગઢા ગેાખરા મની જાય છે. ભારે મૂલ્યવાન સાડી એક વાર પહેરી એટલે એની ચમક ઝાંખી થઈ જાય છે. આ કાયા જેવું એવફા કોઈ કારખાનુ` મળવુ મુશ્કેલ છે, છતાં એના પર જેવા આંધળા રાગ છે, પ્રેમ છે, તેવા સ’સારના કેઈ પદાર્થોં પર નથી; કારણ કે જીવ જે ગતિમાં ગયા ત્યાં જન્મથી મૃત્યુ સુધી એણે મુખ્ય કાય કાયાને પેાષવાનુ અને એનું રક્ષણ કરવાનુ` કર્યું છે, તેથી કાયાના રાગ, કાયાની મમતા છેાડવી બહુ મુશ્કેલ છે. કાયાની મમતા ખીજા પદાર્થોની મમતાનું મૂળ છે. મૂળ ઉખડી ગયા પછી વૃક્ષ સ્થિર રહી શકતું નથી તેમ જેને કાયા પ્રત્યેની મમતા ઊઠી ગઈ તેને બીજા પદ્માક્ પ્રત્યેથી મમતા જવાની છે.
આત્મા કાયા રૂપી કેદખાનામાં પૂરાઈ રહ્યો છે છતાં હજુ તેને છૂટવાનું મન થતુ