________________
૭૪૦ ]
[ શારદા શિરામણ
અનાવ. પ્રકૃતિનુ` પરિવર્તન અને દૃણ્ણાનું દફન કરીને જીવનની તસ્વીરને બદલી લે આ દેહની તસ્વીર તેા જીવે ઘણી બદલી છે પણુ આ માનવ દેહ દ્વારા હવે જીવનની તસ્વીર બદલવી છે. આપણા આત્માએ પૃથ્વી, પાણી, તે, વાઉ, વનસ્પતિ રૂપે દેહ ધારણ કર્યાં. કીડી, કીડા, મચ્છર, માંકડા અને માખીના દેહ ધારણ કર્યાં. જ્યાં સુધી આત્મા કરહિત ન બને ત્યાં સુધી દેહની તસ્વીર તા બદલાયા કરે છે પણ એ તસ્વીરો એવી મળી હતી કે જે જીવનની તસ્વીર બદલાવી ન શકે. અરે ! દેવભવમાં ગયા ત્યાં એની શારીરિક શક્તિ, ખળ ગમે તેટલુ હાવા છતાં જીવનની તસ્વીર બદલી શકે એવી એનામાં શક્તિ ન હતી. નારકીના જીવાતા ભય'કર દુઃખમાં પડેલા છે. માત્ર આ માનવ દેહની તસ્વીર એવી મળી છે કે જેના દ્વારા જીવનની તસ્વીર બદલાઇ જાય.
જો જડની તસ્વીર બદલાય તા જીવનની તસ્વીર ન બદલાય? આ મનુષ્ય દેહમાં પણ તસ્વીર કેટલીય વાર ખદલાય છે. તમારા બાળપણના ફોટો જુએ, વિદ્યાથી જીવનના ફોટા જુએ, યુવાનીના ફોટા જુએ, એમાં તમને કેટલેા ફરક દેખાય છે? તમારા બાળપણના ફોટા તા તમે આળખી શકશે નહિ. આ બધા ફોટા જો સ્વચ્છ અને સારા આવ્યા હશે તે તમને ગમશે. તેના તરફ આકર્ષણ થશે. એથી આગળ વધતાં ઘડપણનો ફોટો પડાવ્યેા હશે તેા યુવાનીના ફોટા આગળ એ ફોટો સાવ જુદા લાગશે, કારણ કે યુવાનીના ફોટામાં મુખ પર તેજસ્વીતા અને યૌવનનું નૂર ઝળહળતુ' હશે. જ્યારે ઘડપણના ફોટામાં એ નૂર નહિ દેખાય. આ જ રીતે આપણા જીવનની તસ્વીર બદલવી છે. ફોટામાં જે હસતું મુખ હશે તે ફેટા સારો આવશે અને ગમગીન મુખ હશે તેા ફોટો સારો નહિ આવે તેમ જીવનની તસ્વીર સારી બનાવવી છે કે ખાટી ? એ આપણા હાથની વાત છે. પથ્થરના ટુકડા કોઈ શિલ્પીના હાથમાં જાય તેા એની તસ્વીર બદલાતા સુંદર મૂર્તિ બનતા લાખા લેાકાની પૂજનીક બને છે. એક લેખડના ટુકડા સારા એજિનિયરના હાથમાં જાય તે એવી મશીનરી બની જાય કે જેના વેચાણથી ૨૪ શ્રીમંત બની જાય. કાગળના ટુકડાને સરકારે પ્રેસમાં મોકલી તેના પર સરકારી એ’કની છાપ મારી તે કાગળના ટુકડા ક`મતી બની ગયા. આવી જડ વસ્તુની જો તસ્વીર બદલાઈ જાય છે તે શુ' આપણા જીવનની તસ્વીર ન બદલી શકીએ ?
અંગુલીમાલ લૂંટારાનું જીવન કેવું હતું ? રસ્તેથી આવતા જતા માનવીની આંગળીઓ કાપીને તેનેા હાર બનાવી ગળામાં પહેરતા હતા અને લેાકેાને ત્રાસ આપતા હતા પણ એક વાર યુદ્ધના સમાગમ થતાં તેના જીવનની તસ્વીર બદલાઈ ગઈ. હિં સક મટી અહિંસક બન્યા. ઉત્તરાધ્યયન સૂત્રના ૧૮ મા અધ્યયનમાં વાત આવે છે. સયતિ રાજા શિકાર કરવા ગયા ત્યાં ખણુથી મૃગના શિકાર કર્યાં. એ મૃગ મુનિની પાસે આવીને પડયા હતા, તેથી રાજાને ભય લાગ્યા કે આ મૃગ મુનિના હશે. જો મુનિ કાપશે તેા તેમના પ્રભાવથી કરોડો મનુષ્યાને બાળી નાંખશે, તેથી રાજા મુનિને વંદન કરી પોતાના અપરાધની માફી માંગે છે ત્યારે મુનિ કહે છે હે રાજન " अभओ