________________
૭૫૨ ]
[ શારદા શિરોમણિ પણ અધિક નવા ન વસાવશે. તમે બહારગામ જતા હૈ। ને કાઈ તમને કાતર, ચપ્પુ આદિ હથિયારો લાવવાનુ` કહે તેા તમે ચાખ્ખી ના પાડી દેજો. મેં વ્રત આદર્યાં છે માટે હું એ નહિ લાવું. માટે હિંસા થાય એવા સાધના વસાવવાનુ કાઈને કહેવુ નહિ. તેની અનુમેદના આપવી નહિ. તેની પ્રશ'સા પણ કરવી નહિ અને કોઈ ને એવા હિ'સાકારી શસ્રો આપવા પણ નિડે.
કહેવાય છે કે આ દેશમાં મકાન બાંધનારો કડિયા પણ સાત માળનું મકાન બનાવતા પહેલા એ મકાનની પહેલી ઇંટ એ મકાનના માલિક શેઠની પાસે મૂકાવતા. તે સમજતા કે મકાન બાંધવુ' એ પાપાનુ ઘર છે. એની શરૂઆત હું શા માટે કરું ? પેાતાની આજીવિકા માટે કામ કરતા હોય છતાં જો તેના મનમાં આવી કામળતા હાય તેા પછી જૈનશાસનને પામેલા આત્મામાં તે કેટલી કોમળતા હાય ? એ સામેથી બીજાને શસ્ત્રો આપવા જાય ખરો ? કે તેની જાહેરાત કરે ખરા ? અન་'ડના આ પાપામાં સામા જીવાના દ્રવ્યપ્રાણ ભાવપ્રાણુ એ બંનેમાંથી એક પ્રાણની રક્ષા કરવાની કાળજી હેાતી નથી. તેથી એ પાપે આત્માને ભારે બનાવી દે છે, માટે જ્ઞાની કહે છે કે જીવાની ઘાત થાય એવા હિ'સાકારી સાધના અધિક વસાવસેા નહિ અને બીજાને તેનું દાન કરશે નહિ.
(૪) “પાવ કમ્મેાવએસ” ; એટલે પાપકારી ઉપદેશ આપવા. કાંઇક જીવે એવા હાય છે કે પેાતાને કાંઈ પણ સ્વાર્થ ન હેાય છતાં ર્હિંસાના ઉપદેશ આપ્યા કરે. જેમ કે યજ્ઞ કરો, હોમ કરો. આ જીભ અન ́ડના પાપા બહુ કરે છે. જ્યાં જરૂર નથી ત્યાં પણ ખેલ ખેલ કરે છે. જે પોતે પાપના કાર્યમાં મશગુલ હાય છે તેવા જીવા બીજાને પાપના ઉપદેશ આપવામાં જરા પણ સ`કોચાતા નથી પણ એમાં પોતાની હાંશિયારી માને છે. કોઈ કહે- ઘરમાં માંકડ ખૂબ થયા છે. સુખે ઊંઘવા દેતા નથી તે તેને કહેવુ કે માંકડ મારવાની દવા મળે છે. આપ છાંટી દો ને તેા નિકાલ થઇ જાય. આમાં તમારો કાંઈ સ્વાર્થ છે ? તમારું કાંઈ હિત થવાનુ છે ? છતાં આવુ... ખેલ્યા એટલે સમજજો કે ઘાર પાપના ઢગલા થઈ ગયા. આ રીતે મચ્છર, વાંઢા, કીડીઓ, મંકોડા, ઉધઈના નાશ કરવા માટે કહેવુ` કે દવા છાંટી દે. બધું સાફ. અરરર....કેટલા ત્રસ જીવાની હિં'સાના ભાગીદાર બન્યા ! અત્યારે તા સ્કૂલમાં એ પ્રચાર થઈ રહ્યો છે કે ઇડા એ વેજીટેરીયન છે. તે ખાવામાં પાપ નથી. આવું ખેલનારા પ`ચેન્દ્રિય જીવેાની હિ‘સાના ભાગીદાર બને છે. એક જીભના ટેસ્ટ માટે કેટલી હિં·સા. આ ટેસ્ટ તમારો સાંસા નીકળી જશે. આવુ. ખેલનારને ખખર નથી કે આના ગાઝારા પરિણામ કેવા આવશે ?
આવી નિ યતાભરી સલાહ આપનારાઓને એ ખબર નથી કે મારા આટલા શબ્દોથી કેટલાય બિચારા નિર્દોષ જીવેાની જિ'દગી સમાપ્ત થઈ જાય છે. મહાન પુણ્યાદચે મળેલી આ જીભને ઉપયેગ જેમ તેમ ન કરો. નિર્દોષ જીવેાની જિંદગીને નજર સામે