________________
શારદા શિશમણિ ]
[ ૭૫૫
ચરિત્ર : રત્નસુ ંદરીનું હિલેાળે ચઢેલું હૈયું : ગુણસુરના લગ્ન માટે માણેકચંદે તે તૈયારીએ કરવા માંડી. આ બાજુ રત્નસાર શેઠે ઘેર જઈને મગલ વધામણી આપી. આ સાંભળતા રત્નસુંદરીના તે સાડાત્રણ ક્રેડ રામરાય ઉલ્લાસિત થઇ ગયા. તેના રામરોમમાં આનંદ થયા. ખસ, આજે મારી આશા પરિપૂર્ણ થઇ. ધન્ય ઘડી ધન્ય દિવસ આજના કે મારા મનેરથ પૂરા થયા. આ વાત ધીમે ધીમે ગેાપાલપુર ગામમાં પ્રસરી ગઈ કે રત્નસુંદરીના લગ્ન થાય છે. એકમીન્ત એકબીજાને પૂછવા લાગ્યા કે રત્નસુંદરીના લગ્ન કોની સાથે થાય છે ? ભાઇ ! પેલા પરદેશી ગુણસુંદર સાથે. અધા કહે છેાકરી ભાગ્યશાળી, પુણ્યશાળી તો ખરી કે આવે સુંદર પતિ મળ્યા ! તેના ખાપ ગમે તેટલું બહાર શેાધવા જાત તેા પણ આવેા વર ન મળત. રત્નસુંદરી પણ રૂપ અને ગુણાથી ભરપુર છે.
કઈ સૌભાગ્યસુ દરી સાંપડી ? : આ વાત પ્રસરતા પ્રસરતા પુણ્યસારને પણ પહેાંચી કે રત્નસુંદરીના લગ્ન ગુણસુંદર સાથે થવાના છે. આ વાત સાંભળતા તેના હૃદયમાં ખૂબ ખેદ થયા. જે કન્યાની મેં માંગણી કરી હતી તે ખીજાને પરણશે ? બીજે દિવસે પુણ્યસાર ગુણસુંદરને ત્યાં ગયા અને કહ્યું કે આજે કાંઇ નવાજૂની છે? આ રીતે થોડી વાતચીત કરી અને પૂછ્યું' કે શુ' તારા લગ્ન થવાના છે ? જે હાય તે સત્ય કહે. તું માના અંગત મિત્ર. દોસ્તની સાથે કાંઈ દગા રમાય ખરો ? આજે મારું સગપણ થયું ને હવે થાડા દિવસમાં લગ્ન થવાના છે. કોની સાથે ? કઇ સૌભાગ્ય સુંદરી તને મેળવીને ભાગ્યશાળી બની ? રત્નસાર શેઠની દીકરી રત્નસુંદરી. રત્નસાર શેઠ શ્રીફળ સેાનામહેાર આપીને લગ્નનું પાર્ક' કરી ગયા છે. હવે લગ્નના દિવસ જોવડાવવાના બાકી છે.
પુણ્યસારની ઉદાસીનતા અને
ગુણસુ`દરની શકા : રત્નસુંદરીનું નામ સાંભળતા પુણ્યસારને ગુરૂકુળની વાત યાદ આવતા તેના મુખ પર ઉદાસીનતા છવાઈ ગઈ. તેને ઉદાસ જોઈ ને ગુણસુંદરે પૂછ્યું –મિત્ર ! તું કેમ ઉદાસ થઈ ગયા ? તને આ સંબંધ ન ગમ્યા ? આ કન્યામાં કાંઈ કહેવાપણુ હોય તે મને કહે. પુણ્યસાર મૌન રહ્યો એટલે એના દિલમાં ચટપટી થઇ. આ ખામતનો ખુલાસે તા કરવા જોઇએ. આ તે માટી મુંઝવણુ આવી. ગુણસુંદર કહે-મિત્ર ! મારા માતાપિતા તેા અહી` હાજર નથી. મારા ભાઇ કહુ કે મિત્ર કહું, જે કહું તે તું છે માટે જે સત્ય વાત હાય તે મને કહે. મારાથી કાંઈ છુપાવીશ નહિ. હજુ તા માત્ર શ્રીફળ વિધિ થઈ છે. પુણ્યસાર કહે-મિત્ર ! ના....ના....એવું કાંઈ નથી. તા મારી વાતને હ`થી વધાવવાને બદલે તું ઉદાસ કેમ થઈ ગયા ? કન્યાની ખાખતમાં એવું કાંઇ નથી. એ છે।કરી તા ઘણી સુદર અને સદ્ગુણી છે. ૫....ણુ.... ગુણસુ ંદર કહે પુણ્યસાર ‘ પણ ' શું ? તું અટકી કેમ ગયા ? પ...ણું.. કહે છે એટલે મને વહેમ પડે છે. સાચી વાત કર ને. તારે એની સાથે કાંઇ પરિચય છે? શુ એ છેકરીનુ' પહેલાં કોઈની સાથે નક્કી થયેલું હતું ? એ કન્યા કોઈના પ્રેમમાં છે ?