________________
શારદા શિરામણ ]
[ ૭૫૯
દુઃખના દિવસો ગયા. સુખના દિવસે આવ્યા. ત્યાં કમે ત્રીજો ફટકો માર્યા. લે, તું માને છે કે હવે મને સુખની ઘડી આવી, દુઃખની ઘડી ગઈ. તા એ બધા દુઃખને એળંગી જાય એવુ દુઃખ આપુ. લોકોના બેાલવાથી રામ ચઢી ગયા અને એકલી અટૂલી ગ ́વંતી સ્થિતિમાં જ’ગલમાં તરછોડાવી દીધી.
સતી સીતા સુખે સૂતા, ધેાખી વેણુ અન્યા ધૃતા, સીતા મૂકયા વનવાસે, વેણુ વેણુમાં...વચન,
જે સીતાજી સ્વભાવને છોડીને વિભાવમાં ગયા હૈાત તે પ્રમાદ્યને વશ થઇને નિંદા કરત કે આખી અચેાધ્યામાં હું જ એક નજરમ આવી ? તું મને કયાં જોવા આવ્યે હતા ? આવા વેણુ કાઢત પણ ના.... એક શબ્દ ન ખેલ્યા. અનર્થાg'ૐ'ડાય એવા પ્રસ'ગા સામે ખડા થયા છતાં તેને આત્મા દંડાયા નહિ પણ સબ્નગ રહ્યો, છેવટે તેના કર્યાં પૂરા થયા ને રામ તેને શેાધીને અયેાધ્યામાં લઈ આવ્યા; છતાં હજુ કર્મ શું કરાવે છે ? લેાકા કહે છે આ બધું થયું. એ સાચુ' પણ અમે તે તેમને ત્યારે સાચા માનીએ કે આપ અગ્નિપરીક્ષા કરીશ. સીતાજીની અગ્નિપરીક્ષા થઈ તેમાં તે પાસ થઇ ગયા. અગ્નિ ફીટી પાણી બની ગયુ. રામ-લક્ષ્મણુ બધાએ કહ્યુ, હવે આપના દુઃખને અંત આણ્યે. હવે આપ રાજસુખ ભેગવે. સીતાજીના મનમાં એમ નથી. થતું કે હવે મારા દુઃખના દિવસેા ગયા અને સુખ આવ્યું તે આનંદથી ભેળવીએ. તેમણે કહ્યું, હવે મારે અયાખ્યાના રાજમહેલમાં આવવુ` નથી અને રાજસુખ ભગવવું નથી. મને કમ રાજાએ ત્રણ ત્રણ ફટકા માર્યા. હવે મહેલમાં રહીને મારે કના ફટકા ખાવાં નથી . આપ મને માફ કરો, અનંતા જન્મામાં મે' કર્મોના અનંતા ફટકા ખાધા. હવે ફટકા ખાવા તૈયાર નથી. કર્માં મને શું ફટકા મારતા હતા ? હું જ ચારિત્ર લઈ ને અહિંસા, સંયમ, તપથી કર્માને ફટકા મારીશ અને સદાને માટે રવાના કરી દઇશ. તે માટે હું સંયમ માગે પ્રયાણ કરીશ.
આ બધા પ્રતાપ આપના : રામચ`દ્રજી કહે છે કે તમે આવું કેમ બેલે છે ? જો કે અમે તમારે। મહાન અપરાધ કર્યાં છે. તમારા પર અપકાર કર્યો છે છતાં તમે માટું મન રાખી અમારા અપરાધને માફ કરો. અમારા પર રીસ ન રાખેા. સીતાજી કહે આપ આ શું ખેલ્યા ? તમે અપકારી શેના ? તમે તે મારા મહાન ઉપકારી છે. જો મારા દિલમાં તમે હતા. તેા અગ્નિનુ પાણી થયું, મારા દિલમાં તમારા બદલે જો બીજા કેઈ હોત તે અગ્નિનું પાણી ન થાત પણ સીતાની રાખ થઈ ગઈ હેત. મારા દિલમાં તમારા સ્થાનના પ્રતાપે અગ્નિ પાણી થઈ જાય ને હુ બળી ન જાઉં એ તમારો મારા પર આછે ઉપકાર છે ? કેવી સવળી ષ્ટિ ? કમરાજાએ ત્રણ ત્રણ ભયંકર ફૅટક માર્યા છતાં જરા પણુ આ ધ્યાન કે રૌદ્રધ્યાન ન કર્યુ પણ ધર્મધ્યાન કર્યું. મહાન આત્માઓની આ વિશેષતા છે કે કમબંધના સ્થાનમાં કર્યાંથી છૂટકારો મેળવે છે.