________________
૭૫૮ ]
[ શારદા શિરામણુ
થયા છતાં તેમાં
પડે. મહાન સાધકોએ આ ધ્યાન-રૌદ્રધ્યાન થવાના પ્રસ`ગેા ઊભા રાનને જોડાવા ન દીધું પશુ ધમ ધ્યાનમાં જોડાઈ ગયા. સતી સીતાજીને આ જન્મમાં કમ રાજાએ ત્રણ વાર ફટકા માર્યાં છતાં એ દુઃખના પ્રસંગમાં અશુભ ધ્યાન ન કર્યું કોઇના દોષ ન જોયા પણ સવળી ખતવણી કરી તે જીવનમાં ધર્માં ધ્યાન આવી શકયુ.
સીતાજીને પહેલા ફટકા ઃ સીતાજીને ક રાજાએ પહેલા ફટકો એ માર્યા કે સીતાજી પરણીને સાસરે આવ્યા ત્યારે તેમના મનમાં એ આનંદ, ઉમળકેા હતેા કે મેં કેવા પુણ્ય કર્યાં હશે, મારું કેવુ. સદ્ભાગ્ય કે દુનિયાની કઈ છોકરીને ન મળે તેવા રામચ`દ્રજી જેવા પવિત્ર, યશસ્વી પતિ મળ્યા. તે પેાતાને મહાભાગ્યશાળી માનતા. આવા પવિત્ર પતિ મળવાથી પેાતાના જીવનને ધન્ય માનતા અને તેમાં ગૌરવ અનુભવતા. હું એમની સાથે મહેલમાં આનંદથી રહીશ પણ કમે* એવા ટકો માર્યાં કે લે તારે રાજમહેલમાં આનદ કરવા છે તે। હવે તને ખરાખર બતાવી દઉ'. કરાજાએ સીતાના આન'નૢ કે હુ ટકવા ન દીધે. ફ્રુટ લઈને કૈકયીના વચનથી રામને ૧૪ વર્ષના વનવાસ અપાત્મ્યા. રામચંદ્રજીના કર્માં ઉદયમાં આવ્યા તેા આવી મતિ સૂઝી. બાકી કૈકયીને આવી મતિ ન થાય. રામે સીતાને કહ્યું- તું અહીં મહેલમાં રહે પણ પતિના સુખે સુખી અને દુઃખે દુઃખી રહેનારી સીતા મહેલમાં ના રહી પણ રામની સાથે જ ગલમાં ગઇ. વનવાસ મળ્યે છતાં કેવા સરસ વિચાર કર્યાં ! ભલે મહેલ ગયા પણ પતિ તે મારી પાસે છે. હું મહેલને કે સુખ સગવડને કયાં પરણી છું ! હું તેા મારા પિતને પરણી તે પતિ તા મારી પાસે છે. જેની સાથે મેં હૃદયના સંબધ બાંધ્યા એ મારે જો સલામત છે તે અધુ' સલામત છે. આ રીતે તેમણે મન વાળ્યુ ત્યારે કમે બીજો ફટકો માર્યાં,
કમરાજાના બીજો ફટકો ઃ કમરાજાએ કહ્યું, તુ માને છે કે મારા પતિ તે સલામત મારી પાસે છે તેા લે, હું તને ખતાવી દઉં. કમે રાવણની મતિ ભ્રષ્ટ કરાવી. રાવણ ત્યાં આવ્યે અને સીતાનું અપહરણ કરીને ઉપાડી ગયા. આ ફટકામાં કયાં તેના પતિ સલામત રહ્યા ? તુ પતિમાં આનંદ, સ ંતેષ માનતી હતી તે લે હવે રામને તારી પાસે રહેવા નહિ દઉં. છ છ મહિના અશોકવાટિકામાં રાખી. રાવણે તેને પેાતાની બનાવવા ઘણાં પ્રયત્ન કર્યાં પણ આ તે સતી હતી. તે જરાય ચિલત ન થઈ. જો તેનામાં આ સમયે સાચી સમજણ ન હોત તે ઝૂરી ઝૂરીને આ ધ્યાન- રૌદ્રધ્યાન કરત. આ સ્થિતિ એવી હતી કે આ-રૌદ્રધ્યાન થયા વગર ન રહેત. તે ત્યાં એવા વિચાર કરી શક્ત કે કેયીના દિનમાન ઉઠી ગયા કે મારા પતિને વનવાસમાં મેકલ્યા ! પતિને વનવાસ મળ્યે તા મારી આ દશા થઈ ને? પણ તેણે આવા વિચાર ન કર્યાં. ધ ધ્યાન કર્યું. ધર્માંધ્યાન આવે ત્યારે આત્મા દુઃખમાં પણ સુખ માને, તેણે કૈકયીના કે રામને દોષ ન જોયા પણ કમના દોષ જોયા.
કમ રાજાને ત્રીજો ફટકા : રાવણને હરાવી સીતાને લઇને રામ અયેાધ્યામાં આવ્યા. રાજરાણીનું પદ મળ્યું. સુખની ઘડી આવી. મનમાં થયુ કે ખસ, હવે મારા