________________
શારદા શિરોમણિ ]
[૭૫૧
તે કાચના વાસણ જેવું છે. કાચના વાસણને તૂટતા વાર ન લાગે તેમ કોઈ એ કડક શબ્દો કહ્યા કે હૈયુ તૂટી જાય. શાહજહાંને ખૂબ દુઃખ થયુ.. શું આ દીકરા છે ? દીકરાએ મારી આવી દશા કરી ? તે આત ધ્યાન કરતા રહ્યા. જો આત્માને ધર્મ તરફ નહિ વાળા તે। આ ધ્યાન, રૌદ્રધ્યાન થવાનુ' છે અને આત્મા અનર્થા'ડે દડવાના છે. પમાયાચરિય' એટલે પ્રમાદ આચરવાથી. તેલ, ઘી તથા ચીકાશવાળા પદાર્થો તેમજ ચા, દૂધ, કેફીના વાસણેા પ્રમાદને વશ થઈને ઉઘાડા મૂકે તે તેમાં જીવજંતુ પડે ને મરી જાય. રસેાઈ કરતી વખતે ઉકળતી દાળ, દૂધ, ભાત આદિ ખુલ્લા રાખવાથી તેમાં ઉડતા જીવજ તુએ પડે ને તેની ધાત થઈ જાય. ચુલા, સગડી, ગેસ, પ્રાયમસ આદિ ખુલ્લા સળગતા પડયા હોય તે ઉપરથી તેમાં જીવજ તુ પડે ને બળીને ભડથું થઈ જાય. એક જમાના એ હતા કે સાઈ કરતા હોય તે સ્થાને ઉપર ચંદરવા બાંધતા હતા. તેથી જીવાની થેાડી જતના રહે. પ્રમાદને વશ થઇને આ રીતે વસ્તુઓ ખુલ્લી મૂકવાથી જીવહિંસા થઇ જાય છે અને અનર્થાદ'ના દોષ લાગે છે. હું તેા મારી મહેનાને કહું છું કે આપ રસોઇ કરતા ખૂબ ઉપયાગ રાખો. ગેસ, સગડી વાપરો ત્યારે પૂજીને વાપરવા. પૂજ્યા વગર લેવાથી પણ કાંઈક વાર ત્રસ જીવેાની હિ'સા થઈ જાય છે. ઉપયેાગે ધર્મ છે. વગર ઉપયેાગે કરવાથી ઘણી વાર હુંસા થઇ જાય છે ને ક્રમ `ધાય છે. એ કર્માં તા જીવને પેાતાને ભાગવવા પડે છે. માટે જ્ઞાની કહે છેપાપના કાર્યને વિલંબમાં નાંખો અને ધર્મના કાર્યો તે હાજરમાં પતાવજો. અનર્થાંદડે તેા જીવ ઘણા દડાઈ રહ્યો છે. તમારે રહેવા માટે મકાન જોઈ એ. પછી તે મકાનની શૈાભા માટે ફનીચર, રાચરચીલુ` વસાવા. પછી જો તેની ખરાખર સ્વચ્છતા ન જળવાય તે જીવહિંસાની શકયતા રહે એટલે અડમાંથી અનંદડ થઈ જવાને, માટે સમજીને પાપના ત્યાગ કરતા શીખે નહિ તે દુર્ગતિમાં તમારા ખુરા હાલહવાલ થશે. તમે જમવા બેસેા ને એડ્ડ' મૂકીને ઊભા થઇ જાવ તેા અ હાથ ધેાયેલી થાળીમાં બે ઘડી પછી સમુ િમ જીવા ઉત્પન્ન થઈ જાય છે માટે થાડી ઉણેાદરી કરા પણ એઠું તેા ન મૂકશે. આ બધું જીવ પ્રમાદને વશ થઇને કરે છે તેથી અન દંડ લાગે છે. તેમજ પાંચ પ્રકારના પ્રમાદથી પણ જીવ અનડે દંડાય છે માટે દરેક કામ ઉપયેગ રાખીને કરવું જેથી નિક પાપ ન લાગે.
ત્રીજો ખેલ છે. ‘હિંસર્પીયાણુ” જેનાથી હિંસા થાય એવા ર્હિંસાકારી શસ્રો ઘરમાં વસાવવા અને બીજાને આપવા. ચપ્પુ, કાતર મધુ ઘરમાં હોય છતાં બજારમાં જો સારું ચપ્પુ જોયુ. તેા ખરીદશે પણ ખબર નથી કે આ સાધના તે અહી રહી જશે અને મૃત્યુ વખતે જો વાસરાવ્યા નહિ તેા પાપના ભાથા સાથે લઈ ને જશે. તમારી છરી તમે કોઈને આપે તે પણ તમે પાપના ભાગીદાર બનશે. આ યુગમાં તે ઘંટીએ વસાવતા થઈ ગયા પણ યાદ રાખજો જેટલા પાપના સાધના વસાવશે તેટલું પાપનુ ભાથુ' તમારી સાથે આવશે. તમારે કાતર, ચપ્પુની જે જરૂર હોય તેટલું રાખવુ પડે