________________
૭૪૪ ]
[ શારદા શિરેમણિ - વણિકના દિલમાં થયેલે ગભરાટ કે ગમે તેમ તે ય વણિકની બુદ્ધિ. તેણે વાત બદલી નાંખી. આ તો ગામડામાં મારા એક સંબંધીની તબિયત નરમ હતી એટલે ખબર કાઢવા ગયો હતો. મનમાં હતું કે ઉઘરાણી કરતો જાઉં પણ ઉઘરાણી જઈ શક્યા નહિ. તમે કેણ છે ? તમારું નામ શું છે ? ચેર પણ જબરે સત્યવાદી. તેણે કહ્યું, હું બહાદુર રૂપે ચર. હું તે નામચીન ચેર છું. ચેરનું નામ પડતા વાણિયાનું હૈયું થડકવા લાગ્યું. તે તે ધ્રુજવા લાગ્યું. તેના શરીરે પરસેવે વળી ગયા. હવે તે ત્યાંથી ઉઠવું ભારે થઈ પડયું. પાસે ધન અને સામે ચોર પછી પૂછવું જ શું ! તેણે તે ઝટપટ ખાધું ને ડાળે બંધ કરી જવાની તૈયારી કરવા લાગે. ચેર સમજી ગયો કે આ મારાથી ભયભીત બની શકે છે. તેણે કહ્યું-ભાઈ ! તારે ગભરાવાની જરૂર નથી હું ચોર છું એ વાત સાચી છે પણ મારે પ્રતિજ્ઞા છે કે મહિનામાં એક જ વાર ચોરી કરવી, તેથી વધારે ન કરવી માટે તમને હું નહિ લૂંટું. મને ખબર છે કે તમે ઉઘરાણી કરીને આવ્યા છે એટલે તમારી પાસે પૈસા છે પણ મારે જોઈતા નથી. વાણિયાની ઈચ્છા તે વડના છાંયડે આરામ કરવાની હતી પણ હવે આરામ કરવા રહે ખરો? તે તે જલદીથી ખાવાનું પતાવીને જવાની તૈયારી કરવા લાગ્યા. ચોર કહે ભાઈ ! આપ આટલી બધી ઉતાવળ શા માટે કરે છે? હું પણ અવંતી આવવાને છું. આપણે બંને સાથે જઈશું, જંગલમાં એક કરતા બે ભલા; પણ આ વાણિયે હવે ઊભો રહે ખરે ? તે કહે-ના ભાઈ, મારે મોડું થાય છે, માટે હું તે જઈશ.
વિશ્વાસ બેસાડવા કરેલી યુક્તિઃ ચેર કહે, તમારે જવું હોય તે જાવ પણ આપણે એક સોદો કરીએ. શાને સોદો ? સોદાનું નામ પડતા વાણિયો ધ્રુજવા લાગ્યા. ચેર કહે-તમારી પાસે આ લાકડી છે તે મને બહુ ગમી ગઈ છે, તમે કહો તેટલા પૈસા આપું પણ આપ મને તે લાકડી આપ ને! લાકડીનું નામ પડતા વાણિયો ધુંઆપૂંઆ થવા લાગ્યા. ભાઈ આ લાકડી તે કેઈને ન અપાય. મારા બાપદાદાના વખતની આ લાકડી છે. આ લાકડીને જોઈને મારા બાપાને, દાદાને યાદ કરું છું. આ તો તેમની યાદગીરી છે. તેના મને કઈ બે પાંચ લાખ રૂપિયા આપે તે પણ તે ન અપાય. વાણિયા એના પાડી એટલે ચારે તરાપ મારીને તેના હાથમાંથી ઝુંટવીને લઈ લીધી અને તેના દેખતાં તે લાકડીના બે ટુકડા કરી નાંખ્યા. લાકડી અંદરથી પિલી હતી. લાકડી તૂટી એવા તેમાંથી ચાર કિંમતી રત્નો જમીન પર પડયા. તે ચેરે લઈને વાણિયાને આપી દીધા મેં તમને કહ્યું હતું કે હું એર પણ તમને લૂંટવાને નથી છતાં તમને મારા પર વિશ્વાસ ન આવ્યો માટે મેં આ રીતે કર્યું. તારા રન તને મળી ગયા ને ! હવે તમારે જવું હોય તે ખુશીથી જાવ પણ અવંતીનરેશ વિક્રમ રાજાને મારા તરફથી એટલે સંદેશ આપજે કે શુક્રવારે રાત્રે સાડા બાર વાગે રૂપ ચેરી-કરવા આવવાને છે. તેમને જે વ્યવસ્થા કરવી હોય તે કરે જે ચેકીપહેરે રાખવે હોય તે રાખે. સૈનિકોની ટુકડીને મારા સ્વાગતમાં એકલવી હોય તે મોકલે. કિલ્લા પર