________________
શારદા શિરામણ ]
( ૭૪૫
ભરી ખ'ફ્રુકે સૈનિકો ઊભા રાખવા હોય તેા રાખે પણ હું અવંતીને લૂંટયા વિના પાછા જવાના નથી.
સદેશેા મળતા સજાગ બનેલા વિક્રમ રાજા : આ વાણિયા તેા કોઈ પણ રીતે એની પાસેથી છૂટવા માંગતા હતા, એટલે કહ્યુ.-ભલે. એમ કહીને તે ત્યાંથી ચાલવા લાગ્યા. ચાર દેખાતા હતા ત્યાં સુધી તે। ધીમે ચાલ્યા પણ યાં ચાર દેખાતા ખંધ થયા કે એણે તે એવી દોટ મૂકી કે ઘરભેગા થઈ ગયા, પછી રૂપાએ મેાકલેલા સ'દેશે। વિક્રમ રાજાને આપ્યા. વિક્રમ રાજાને આશ્ચય થયું કે આ કેવા બહાદુર ચેર કે પહેલા સંદેશા કહેવડાવે ને પછી ચારી કરવા આવે ? આ તે ચેર કહેવાય કે કે શાહુકાર કહેવાય ? આ ચાર ગામમાં ચારી કરવા નહિ આવતા હોય પણ મારી બુદ્ધિની પરીક્ષા કરવા આવતા હશે પણ આ વિક્રમ કયાં એછી બુદ્ધિના ધણી હતા ! રાજાએ તે બીજે દિવસે ગામમાં ઢંઢેરો પીટાયેા કે આપ બધા ઘરના દરવાજા ખુલ્લા મૂકીને સૂઈ જજો. કોઈ કબાટને તાળું કે ચાવી મારશે નહિ. આપની જે માલ-મિલ્કત હાય તેનુ આપ લીસ્ટ બનાવે. કદાચ કોઇના ઘેર ચારી થશે તેા ચેરીની રકમ રાજાજી પેાતાના ભંડારમાંથી ભરપાઈ કરી આપશે. આજે કોઇને ચાકી કરવાની જરૂર નથી. આજે રાત્રે વિક્રમ રાજા પોતે ચાકી કરશે. પ્રજામાં આન આનંદ છવાઈ ગયા. બધા ચોકીયાતા ઊંઘી ગયા. એ રાત્રે બધા બારણા ખુલ્લા મૂકી આરામથી સૂઈ ગયા.
ચારને પકડવા માટેના કિમિયા : શુક્રવારની રાત વિક્રમના માથે આફતના વાદળા સમાન હતી. રાત પડતાં વિક્રમ રાજાએ વેશપલ્ટ કર્યાં. ચારના સ્વાંગ સજ્યા. બુકાની બાંધી ને કમ્મરે તલવાર આંધી ગામમાં ફરવા લાગ્યા. વિચાર થયા કે અવ તીના ફિલ્લા તા જબરદસ્ત છે. તે કયાંથી આવશે ? આ કિલ્લા પર કોઈ ચઢી શકે નહિ અને કદાચ ચઢે તેા ઉતરવા માટે કોઈ સાધન જોઈ એ. સાધન વગર ઉતરી શકે તેમ નથી. મને તેા લાગે છે કે આ ચારી કરવા નહિ પણ પરીક્ષા કરવા આવતા હશે. વિક્રમ રાજા કિલ્લાની રાંગે રાંગે ફરતા હતા. ચાર આવે તેા કઈ જગ્યાએથી આવે એમ છે ? ફરતા ફરતા કિલ્લાની એક બાજુની દિવાલ તૂટેલી જોઈ. ચાર આવે તે અહી થી આવશે એમ માનીને ચારની રાહ જોતા ઊભા રહ્યા. વિક્રમ રાજાની ધારણા સાચી પડી. ખરાખર ૧૨૫ વાગ્યા ત્યાં રૂપે આગ્ન્યા અને કિલ્લા પર ચઢયા. ધાર તૂટેલી હતી એટલે એમાંથી ધૂળ ખરવા લાગી. રાજા સમજી ગયા કે નક્કી રૂપા આન્યા. ચારે ચંદનઘા મૂકીને ધીમે ધીમે ઉતરવા માંડયું. અડધે સુધી ઉતર્યાં ત્યાં એણે નીચે કોઇ માણસને ઊભેલેા જોયા. એટલે એ પાછો ચઢવા લાગ્યા. એ સમયે વિક્રમ રાજાએ પાતાની બુદ્ધિથી ચાર લેાકા ચારને ખેલાવે એવા અવાજ કર્યાં. ચારને થયુ. મારા જેવા બીજો કોઈ ચારચારી કરવા આવ્યા લાગે છે. ઠીક થયું એક કરતાં બે ભલા. ચાર નીચે ઉતરી ગયા.
આ તા ચાર કે શાહુકાર : વિક્રમ રાજાના પહેરવેશ, ભાષા અધુ ચાર જેવું