________________
શારદા શિરામણિ ]
[ ૭૪૩
પાપથી અટકે. એક સમય એવેા હતા કે ચૈારી કરનારા ચારીનેા ધખા કરવા છતાં તેની નીતિ એવી ચેખ્ખી હતી કે તેને ચાર કહેવા કે શાહુકાર એ સમજણુ ન પડે. ચારીના ધધા કરતા હેાવા છતાં કોઇ એને સાચુ' સમજાવનાર મળી જાય તેા પેાતાના પાપમય જીવનની તસ્વીર બદલી નાંખતા. હું તમને પૂછું કે તમે ચાર કાને કહેશે અને શાહુકાર કાને કહેશે ? તે તમે તરત કહેશે। કે ચારી કરે તે ચાર અને દુકાન પર બેસી વેપાર કરે તે શાહુકાર. તમે તમારા આત્માને પૂછી જોજો કે તમે ચાર છે કે ? મારે તમને કેઈ ને ચાર નથી કહેવા. મારે તે મધાને શાહુકાર કહેવા શાહુકાર છે. ચારી કરનારા બધા ચાર અને દુકાને બેસનારા બધા શાહુકાર હાય છે એવું નથી મનતું. કોઈ ચાર પણ હાય ને કોઈ શાહુકાર પણ હાય.
એક ચાર ઘણી ચેરીએ કરતા. તે ભારે ખહારવટીયા જેવા હતા. ચોરી કરવામાં ઘણેા બહાદુર. બધા તેને બહાદુર ચેાર કહેતા. એણે કેટલી ભય...કર ચારીએ આજ સુધી કરી હતી છતાં કોઈ ચાર તરીકે પકડીને એને કેદ કરી શકતું ન હતું. આ સમયે અવંતીમાં મહારાજા વિક્રમ રાજ કરતા હતા. વિક્રમનું રાજ્ય એટલે મધરાતે મારા ખુલ્લા મૂકીને સૂઈ જાય તેા ય કોઈની તાકાત નથી કે એના રાજ્યમાં ચારી કરી શકે. આ ચારના મનમાં થયું કે વિક્રમ રાજાના રાજ્યમાં એની સામે ટક્કર ઝીલી ત્યાં ચારી કરુ' તે હું સાચા ચેર. એ તે ઉપડયા વિક્રમના રાજ્યમાં ચેરી કરવા. તેના ગામથી અવંતી આઠ ગાઉ દૂર હતુ. સાથે કોઈ પણ સાગરીતને લીધા વિના માથે ઠેકાણું ખાંધી વિક્રમ રાજાને પોતાના પરાક્રમનું પાણી પીવડાવવાની ઈચ્છાથી એ નીકળ્યા. અપેારના તડકામાં ચાલતા ચાલતા ખૂબ થાકી ગયા.
ચારના દિલમાં પણ આતિથ્ય ભાવના : રસ્તામાં મેટો વિશાળ વડલા આણ્યે. જ્યાં જતાં આવતા પથિકા વિસામા લે ને પોતાનેા થાક ઉતારે. ખાજુમાં પાણીની પરબ હતી એટલે પાણી પીને તૃષા શાંત કરે. આ ચેાર વડલા નીચે થાક ઉતારવા બેઠા. તેને ભૂખ કકડીને લાગી હતી. મંદમંદ શીતળ પવન આવતા હતા. ચાર પેાતાની પાસે ભાથાના ડખ્ખા હતા તે ખાલીને ખાવા બેઠા. તેના મનમાં વિચાર થયેા કે શુ' હું એકલા ખાઉં ? જો કોઈ આવે તેા તેને જમાડીને જમુ`. ચાર હોવા છતાં ભાવના કેવી સરસ છે ! તે વિચાર કરે છે ત્યાં સામેથી એક માણસ આવતા જોયા. ચારે વાણિયાને કહ્યું–એસ ભાઈ ! અને સાથે બેઠા, વાણિયાને ખબર નથી કે આ ચાર છે નહિ તા ઊભે રહે નહિ. વાણિયાએ તેને ભાતાના ડબ્બા ખેલ્યું. બંનેએ સામાસામી એકબીજાનું ભાતું લીધું ને નાસ્તા કર્યાં. પરબનું પાણી પીધું. વાતવાતમાં ચારે વાણિયાને પૂછયુ-ભાઈ ! આપ કયાંથી આવ્યા ? અવન્તીની બાજુના ગામડામાં ઉઘરાણી કરીને આવુ છુ. અને અત્યારે અવંતી જાઉં છું. વાણિયા જરા ગભરાયા. એક તેા વગડા હતા. પેાતે એકલા હતા ને ઉઘરાણી કરીને આન્યા હતા એટલે અજાણ્યા માણસના શું વિશ્વાસ !