________________
૭૦ ]
[ શારદા શિરોમણિ મારી તમિયત તે। સારી છે. તમારા માથે કોઇ ચિ'તા છે ? ના. હવે કોઇ ચિંતા નથી. તેા રાત્રે કેમ ઉંઘતા નથી ? મેં આજે રાત્રે નેયુ` કે આખી રાતમાં આંખનુ એક મટકુ` માયુ`' નથી. મિત્ર ! સ'પત્તિ તેા અઢળક મળી છે, પણ વાત એમ છે કે મારી ઉ'મર ૮૦ વર્ષની થવા આવી છે. છેલ્લા ૫૦ વર્ષોથી મે' ધન મેળવવા માટે દોડધામ કરી છે. માત્ર એક જ ધૂન, એક જ લગની કાંથી મેળવું ને કેવી રીતે મેળવુ' ? એ ધૂનમાં ચારે બાજુ દોડધામ કરી છે. નથી જોયેા દિવસ કે નથી જોઈ રાત. નથી જોઈ ભૂખ નથી લીધી ઉંઘ. કેમ વધારે મેળવુ તે કળા શેાધતા હતા. ખબર પડે કે અમુક જગાએ મને ધન મળશે તે ત્યાં દોડયા. બસ એક જ લક્ષ કે પૈસેા કેમ મેળવાય ? આજે પણ માનવીની એ જ દશા છે. ગમે તેટલુ મળ્યુ હાય છતાં તેની દોડધામ ચાલુ હાય છે. સાત સાંધે ને તેર તૂટે ! એવી દશા જેની હેાય તે દોડધામ કરે તે હજુ કાંઈક વ્યાજબી કહેવાય પણ જેને દુકાને ન જાય તેા પણ નાકો બરાબર કામ કરી શકે છે અને આવક ખૂબ ચાલુ રહે છે છતાં તે જપીને બેસતા નથી, કારણ કે તેને પુણ્ય પર વિશ્વાસ નથી. ભગવાનના સંતે સવારે લાવેલુ' ત્રણ પહેાર સુધી રાખે અને બીજા કાળે લાવેલુ. સાંજ સુધી રાખી શકે. સાંજે તે બધું પૂરું કરવું પડે. તેઓ કાલની ચિ'તા કરતા નથી. ભગવાનના વચન પર વિશ્વાસ રાખીને જીવનનૈયા આગળ ધપાવે જાય છે.
રડાવ્યા કાણે ? : જેના જીવનમાં સંતેષ છે તે સુખે રહી શકે છે અને મળેલી વસ્તુને સુખે ભાગવી શકે છે. જેને સ'તેાષ નથી તેને ગમે તેટલું મળે તેાય સુખે ભોગવી શકતા નથી. એક વાર ટ્રેઇનમાં શેઠ-શેઠાણી ફર્સ્ટ કલાસમાં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે આ શેઠની આંખમાં આંસુ હતા. તે રડતા હતા. તે સમયે તેમની પાસે એક ભાઈ બેઠેલા હતા. તેમણે શેઠાણીને પૂછ્યુ – બેન ! તમારા પતિ કેમ રડે છે ? તેમની આંખમાં આંસુ કેમ છે ? એન કહે-તમે એમને જ પૂછે ને કે તમે કેમ રડો છે ? તે ભાઈ એ શેઠને પૂછ્યું–ભાઈ! તમે કેમ રડો છે ? તમને શુ થયુ છે? શેઠ કહે ભાઈ! અમે ગયા હતા કમાવા પણ આવ્યા ગુમાવીને તેનેા મારા દિલમાં આઘાત છે. આ સાંભળીને શેઠાણી હસવા લાગ્યા. પાડેાશી કહે- ભાઈ કમાવા ગયા હતા ને ગુમાવીને આવ્યા તેથી તે રડે છે અને શેઠાણી હસે છે. ભાઇ ક્રુહે બેન ! તમારા પતિ રડે છે અને તમે હસેા છે કેમ? ભાઇ, શુ વાત કરું ! શુ' કહું આપને ? અમે કમાવા ગયા હતા. ત્યાં કાંઈ ગુમાવીને નથી આવ્યા પણ કમાણી કરીને આવ્યા વિચારમાં પડયા, આ તે બંનેના વિચારો જુદા પડયા. એક કહે છે ગુમાવીને આવ્યા ને બીજા કહે છે કે કમાઈને આવ્યા. ભાઈએ કહ્યું- એન ! આપ કહેા છે. કમાઈને આવ્યા અને ભાઇ કહે છે ગુમાવીને આવ્યા. તમારી ...નેની વાતમાં સાચુ` શુ` ? ભાઈ ! તેઓ જ્યારે કમાવા ગયા હતા ત્યારે તેમણે નિષ્ણુ ય કર્યાં હતા કે મારે દશ લાખ રૂપિયા કમાવા. તેના બદલામાં તેઓ પાંચ લાખ કમાઇને
છીએ. પેલા ભાઈ
આવ્યા. દશ લાખને બદલે