________________
૬૮૪ ]
[ શારદા શિરોમણિ કરવાનો લાભ જાગૃત થાય છે. જયાં સંગ્રહવૃત્તિ આવી ત્યાં પેાતાને માટે પણ વાપરી શકતા નથી. જેનામાં સંગ્રહ કરવાની ભાવના નથી તે વ્યક્તિ મળેલી સામગ્રીના ઉપલેાગ કરી શકે છે. મમ્મણ શેઠની પાસે કરોડાની સ`પત્તિ હતી છતાં તે સુખેથી ન ખાઈ પી શકયા, શુભ કાર્યમાં તેને ઉપયેગ પણ ન કરી શકયા. માત્ર તે સ ́પત્તિના રખેવાળ રહ્યા. તેના માલિક પણ ન બની શકયા. જેમ સરકારી રાજાના ખજાનાના રખેવાળને માલિક ન કહી શકાય કારણ કે તેમાંથી એક પાઈ પણુ લેવાને તેને અધિકાર નથી. તે રીતે જે ધન હેાવા છતાં તેના ઉપયાગ ન કરે તે માલિક નહિ પણ રખેવાળ છે. જ્યાં સંગ્રહ કરવાની ભાવના છે ત્યાં વાપરવાની કે ભાગવવાની ઈચ્છા થતી નથી. સંગ્રહવૃત્તિ એ કમબંધનનુ કારણ છે માટે મર્યાદામાં આવે. જો મર્યાદામાં આવશે તે અધિક સંગ્રહ કરવાનું મન નહિ થાય.
આનંદ શ્રાવકે પરિગ્રહની મર્યાદા કરી, તેમની પાસે જે 'પત્તિ અને ગેાકુળ હતા તેથી વધુ રાખવા નિહ એવી પ્રતિજ્ઞા કરી. બીજી કઈ મર્યાદા કરી તે શાસ્ત્રકાર બતાવે છે. “ तयानंतर चणं खेत्तवत्युविधि परिमाणं करेइ, नियत्तंण सहपूर्ण हलणं पंचहि हलसहि नन्नत्थ अवसेसं सव्वं खेत्तवत्थु विहि पच्चक्खामि ।"
ત્યાર પછી આનંદ શ્રાવકે ક્ષેત્ર વાસ્તુનુ પરિમાણુ કર્યું. તેમણે ભગવાનને કહ્યું- સે વીધા ભૂમિના એક હળ એવા ૫૦૦ હળા સિવાય બીજા ક્ષેત્ર વાસ્તુ વિધિના પચ્ચક્ખાણુ કરું છું. આનંદ શ્રાવકે એક હળથી સા વીધા જમીન ખેડાય એવા ૫૦૦ હળની છૂટ રાખી, તે સિવાયની ખીજી જમીન હવે મારે કલ્પે નહિ. તે સમયે તેઓ ખેતીવાડી કરતા હતા એટલે આટલી જમીનની છૂટ રાખીને બીજા પચ્ચક્રૂખાણ કર્યાં.
તેમણે તેમના જીવનમાં આટલી મર્યાદા કરી એટલે તૃષ્ણાઓ પર કાપ મૂકાયા. તૃષ્ણા એ ભયંકર આગ છે. જ્ઞાની ભગવતે શાસ્ત્રમાં કહ્યું છે કે સ્થિ નેાસને સથે” | ગમે તેટલા શસ્ત્રા હાય પણ અગ્નિ જેવુ... કોઈ શસ્ત્ર નથી. તલવાર, ભાલા આદિ હથિયા૨ે જેને મારે તેને વાગે, તે ખીજાને ન મારે, જ્યારે આગ લાગે ત્યારે તેને જો કંટ્રોલમાં લેવામાં ન આવે તે ચારે દિશામાં ફેલાઇ જાય ને બધું સાફ કરી નાંખે, તેમ તૃષ્ણા પર જ કંટ્રોલ કરવામાં ન આવે તે તે આગની જેમ વધતી જાય છે. તૃષ્ણાના ખાડો કયારે પણ પૂરી શકાતા નથી. માનવી સંતેાષના ઘરમાં આવે તે આ ખાડા પૂરી શકાય.
તૃણાની આગને ઠારવા માટે મહાપુરૂષોએ એક ઉપાય મતાન્યા છે. તમારી પાસે ‘જે નથી’ એના તરફથી દૃષ્ટિ હટાવી દો અને જે છે’ એના તરફ દૃષ્ટિને કેન્દ્રિત કરા” કોઈ વસ્તુ તમને ગમતી હાય પણ તે ચીજ તમારી પાસે નથી તે એવા વિચાર ન કરો કે આ ચીજ મારી પાસે નથી, મારી પાસે બીજી આટલી બધી વસ્તુ એ છે તેા એક ચીજ ન હેાય તેમાં મને શું ? તેનાથી ચલાવી લેવું જોઈએ. જો આવા ભાવ