________________
શારદા શિશમણિ ]
૬૯૭
હતા. કયારે આ ઊંઘી જાય ! શેઠ તરત ત્યાંથી ઊભા થયા ને પેલા વૃક્ષ પાસે પહેાંચી ગયા. ઝાડના મૂળને ખાયું તેા તેની અંદર ઝગારા મારતા ખૂબ તેજ મારતા રત્નાવલી હાર જોયા. તે હારને લઇ ચેડે દૂર જઈ એક ખાડા ખોદીને તેમાં દાટી દીધા. બધું ખરાખર વ્યવસ્થિત કરીને સાચવીને આવીને સૂઈ ગયા. પાછલી રાત્રે કરો જાગ્યા. તેણે જોયું કે પિતા ઊંઘી ગયા છે- એટલે ધીમા પગલે ઊઠીને ત્યાંથી રવાના થયેા. તેને ખબર નથી કે મારા પિતાજી આ વાત જાણે છે એટલે તે તે મનમાં હરખાતા પેલા ઝાડ પાસે ગયા. પિતા સૂઇ ગયા છે તે ખાડો ખોદીને જલ્દી કાઢી લઉં. સુરસેને જઇને જોયુ' તેા તે ઝાડ ઉખડી ગયુ હતું. ખાડો ખાયા તેા કાંઇ દેખાયું નહિ. તે સમજી ગયા કે મારા બાપે ખેાદીને લઈ લીધુ છે. તેમણે અહી થી લઈ ને ખીજી જગ્યાએ દાટી દીધું હશે. પૈસાના લાભ લીધેલા પ્રાણ સુરસેન ધનપ્રિય હતા. ધન મેળવવા માટે ગમે તેટલા પાપ કરવા પડે તેા પણ તે પાપ કરવામાં પાછી પાની કરતા નહિ. તેને મન ધન સ`સ્વ હતું. તેને ઝાડ નીચે ખાડા ખેાદતાં ન મળ્યુ. એટલે ક્રોધ આવી ગયા. આવીને પિતાને જગાડીને કહે આપને ખાડી ખાદતાં જે મળ્યું છે તે કયાં સંતાડી દીધુ છે. જલ્દી કહેા; નહિ તેા ખરાખર ખતાવી દઈશ. સુરસેનના વિવેક તે અભરાઇએ ચઢી ગયા હતા. અવિવેકના વિષધર જાગૃત બની ગયા. ધનની લાલસા લખકારા મારી રહી હતી. શેઠ કહે– બેટા ! મેં ખાડા ખેાયા નથી. હુ કાંઈ જાણતા નથી. આપણે અને સાથે સૂતા હતા. હું ગયા નથી ને મારી પાસે કાંઇ છે નહિ છતાં છેકરા માન્યા નહિ. તેના શરીરમાં તે ક્રોધનો દાવાનળ સળગ્યા છે. તે કહે અહી કોઈ આવ્યું નથી. તમે તેમાંથી ધન કાઢ્યુ છે. આપ ગમે તે જગ્યાએ દાટી આવ્યા છે. આપ મને બતાવે. શેઠ ન માન્યા ત્યારે છેકરાએ માટા પથ્થર લઈ ને પિતાના માથા પર માર્યાં. શેઠ તમરી ખાઈ ને પડયા. ત્યાં ને ત્યાં તેમના પ્રાણ ઊડી ગયા.
ધનના લેાભ કેટલે અન કરાવે છે! અતિ લોભી માણસની સ્થિતિ ભિખારી જેવી નહિ પણ લૂંટારા જેવી હોય છે. ભિખારી ભીખ માંગવા નીકળે ત્યારે તેના મનમાં એક ઇચ્છા હૈાય છે કે મને પાંચ સાત રોટલા મળી જાય. પેટ ભરીને ખાવા મળે અને પાન ખાવા કે બીડી પીવાના પૈસા મળી જાય તે બસ; પછી વધારે જરૂર નથી. કાલની વાત કાલે. જ્યારે લૂંટારા લૂંટ કરે ત્યારે તેના મનમાં એણે કાઈ નિહ્ય નથી કર્યાં હાતા કે મને આટલું મળી જાય એટલે બસ. એને તેા જેટલું મળે તેટલુ લૂંટવુ` છે. પરિગ્રહ પર કોઈ જાતનું નિયંત્રણ ન રાખનાર આત્માની સ્થિતિ લૂટારા જેવી થાય છે. પૈસાના લેાભે પુત્ર પિતાના પ્રાણ લેતા પાછા ન પડયા.
ધનની લાલસા શુ` નથી કરાવતી ?: હવે સુરસેન ખપે દાટેલું ધન મેળવવા ચારે બાજુ ફરી રહ્યો છે. રાતદિવસ જગલમાં ભટકે છે. ફળફુલ ખાઇને પેાતાનું જીવન વીતાવે છે પણ કયાંય તેને નિધાન મળતુ' નથી. થેાડા સમય ગયા બાદ એક દિવસ