________________
૬૫૮]
[ શારદા શિરમણિ આનંદ મેળવવાની લગની લાગી છે. તે આનંદ મેળવવા માટે સમજણ સહિતની સાધના જોઈએ.
એક વાર વણઝારે ગધેડા પર માલની પિોઠો નાંખીને બહાર જઈ રહ્યો હતે. તે સમયે ગાડી, મેટો, ખટારા ન હતા એટલે આ રીતે ગધેડાની પીઠ પર મોલ નાંખીને નીકળતા. ગધેડા પર એટલે બધો માલ નાંખ્યું હતું કે ગધેડાની કેડ ભાંગી જાય. ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવડી આવી. એક ગધેડે ખૂબ તરસ્ય થયે હતો. તે તળાવડીમાં પાણી પીવા ગયા. તે ખૂબ થાકી ગયું હતું. જે તે પાણી પીવા ગયે તે ભીની માટીમાં તેને પગ લપસી ગયે એટલે ત્યાં પડી ગયે ને પાણીમાં બેસી ગયા. તેના પર વજનદાર પિઠ નાખેલી હતી એટલે ઊભે થઈ શકયો નહિ. માલિક આવે તે બહાર કાઢે પણ માલિકને ખબર પડે ત્યારે ને?
ઈર્ષાનું ફળ : વણઝારે ઝાડ નીચે વિસામો ખાઈને જવા તૈયાર થયું. તેણે પિતાના ગધેડા ગણ્યા તે એક ગધેડો એ છે થયો. તપાસ કરતાં જોયું તો એક ગધેડે પાણીમાં બેસી ગયો છે. માલિકે આવીને તેને પરાણે ઊભે કર્યો. વણઝારાએ ગધેડાને હાંકયા. બધા ગધેડા ચાલતા હતા પણ આ ગધેડે મનમાં હરખાતે ચાલતો હતો કારણ કે તેની પીઠ પરથી વજન ઓછું થઈ ગયું છે. તે માને છે કે હાશ, સારું થયું. પાણીમાં પડે તો વજન તે ઓછું થઈ ગયું! એટલે તે હલકો થઈ ગયું હતું તેથી હરખભેર જલ્દી ચાલતું હતું. આપણા આત્મા પરથી જ્યારે કર્મોના ભાર ઓછા થશે ને આત્મા હલકા બનશે ત્યારે મોક્ષ માર્ગ પર જલદી ચાલવા લાગશે. આ ગધેડે જલ્દી ચાલવા લાગ્યો. તેને જોઈને બીજા ગધેડાને ઈર્ષા આવી. આ ગધેડે પાણીમાં પડયો તે તેનું વજન ઓછું થઈ ગયું તેથી કે સરસ ચાલે છે. હું પણ હવે તેમ કરું. ચાલતા ચાલતા બીજી તળાવડી આવી. તે ગધેડો જાણીજોઈને તેમાં લપસી પડે ને બેસી ગયે. જેમ સમય જતો ગયો તેમ પિઠ વધુ વજનદાર બનતી ગઈ. તેનો માલિક શેતે શે તો ત્યાં આવ્યું. ગધેડે ઊભે થઈ શકતો નથી. માલિકે દંડા માર્યા. મહામુશીબતે પાણીમાંથી બહાર કાઢયે પણ પરાણે પરાણે ચાલે છે. તે વિચાર કરે છે કે પેલે ગધેડે પાણીમાં પડયો તે હલકે બની ગયું અને હું તે વધુ ભારે બની ગયો. કેઈનું સારું જોઈ શકીએ નહિ અને તેના પર ઈર્ષા કરીએ તો પિતાની દશા ખરાબ થાય. આ ગધેડે હલકે કેમ ન થયે? પહેલા ગધેડાની પીઠ પર મીઠું હતું એટલે મીઠું પાણીમાં ઓગળતું ગયું તેમ વજન હલકું થતું ગયું, જ્યારે બીજા ગધેડાની પીઠ પર કપાસીયા હતા. કપાસીયા જેમ પાણીમાં પલળે તેમ તેનું વજન વધતું જાય, તેથી બીજા ગધેડાની પીઠ પર વજન વધતું ગયું. બીજા પર ઈર્ષ્યા કરી તે દંડાના માર ખાવા પડયા અને વજન વધુ ઉપાડવું પડયું.
- તમારી દશા પણ આવી છે. તમે પાપ રૂપી કપાસીયાની ગુણે લઈને ફરો છે. હવે તમારે હલકા થવું છે? તે સંસાર પ્રત્યેથી મમતા ઘટાડો. આ જિંદગી ગંજીપાના મહેલ જેવી છે. એક પવન સૂસવાટો આવ્યો કે એ મહેલ ઊડી જવાને, માટે આ