________________
શારદા શિરામણ ]
[ ૬૬૧
ભરીને રડવા લાગ્યા. તેના અવાજથી બીજા બે બાળકે પશુ જાગી ગયા. તેએ પણ આ વાત સમજી ગયા એટલે તેએ પણ ખૂબ રડવા લાગ્યા. મા આપને વળગી પડયા. બા-બાપુજી તમને નિડું મરવા દઈએ. નહુિં મરવા દઇએ. બાળકના રૂદનથી મા-બાપના હૈયા પણ તૂટી પડયા. તેમના હૈયા ભરાઈ ગયા ને છાતી ફાટ રૂદન કરવા લાગ્યા હમેશા બધાને બહુમાનપૂર્વક આદર આપનાર આ શેઠના પિરવારમાં ઉના આંસુ સિવાય કાંઈ દેખાતુ નથી. આ ભાળા ભુલકાએ માતાપિતાને આત્મઘાતના માર્ગે ન જવા વિનવી રહ્યા છે. તેમના ઘરમાં રોકકળ મચી ગઈ. ખાળક તો ડુસકા ભરી ભરીને રડે છે. બા-બાપુજી ! આપ જાવ પછી અમારુ કાણુ ? માટે આપને મરવા તેા નહિ દઈ એ.
કરૂણ રૂદનથી આવેલી કરૂણતા : આ બધાના રૂદનને અવાજ શેઠના ઘરની બાજુમાં રહેતા ચીમનભાઈના કાને પહેાંચ્યા. ઘડીકમાં રૂદન તો ઘડીકમાં ડુસકા. તેમના મનમાં થયું કે શેઠના ઘરમાં કાંઈક છે. તેમણે તેમના પત્ની વિમળાબેનને જગાડયા. તુ જો તેા ખરી. તું કાન માંડ. શેઠના ઘરમાંથી રૂદનને અવાજ આવે છે. આટલા વર્ષોથી તે આપણી બાજુમાં રહે છે પશુ કોઈ દિવસ એક થાળી સરખી ખખડી નથી. કોઈ દિવસ ઊંચા સાદે ખેલતાં સાંભળ્યા નથી અને આજે આ શુ' ?નક્કી ક'ઈક છે. વિમળાબેન કહે- ઘર છે, કઈક થયુ' હશે. ના, એમ નથી. તું ખરાખર કાન માંડીને સાંભળ. ખધા ડુસકા ભરીને કાળા પાણીએ રડે છે. આપણે ત્યાં જઈ એ. આપણાથી અની શકે તેમ હશે તે તેમને દુઃખમાંથી બચાવીશું'. ચીમનભાઈ અને વિમળાબેન બંને તેમના ઘેર આવ્યા. બારણા ખખડાવ્યા. બારણાની તિરાડમાંથી સ્પષ્ટ શબ્દો સભળાય છે. બા બાપુજી તમે આ રોટલા ન ખાતા. તમને મરવા તેા નહિ દઈએ. ત્યારે શે શેઠાણી કહે છે અરે, પ્યારા બાલુડા ! તમે આવી હઠ શા માટે કરે છે. અમને ખાવા દે, અમારા પાપે... એટલું ખેલતાં હૈયાફાટ રૂદન કરે છે. આ બધું ચીમનભાઈ શેઠ અને શેઠાણીએ તીરાડમાંથી સાંભળ્યુ.
શેઠની વહારે આવેલા પુણ્યાત્માએ ઃ ચીમનભાઈ એ બારણાં ખૂબ ખખડાવ્યા છતાં કઈ ખેાલતા નથી. જીવનની--અંત ઘડી આણુવી છે પછી મારા કયાંથી ખાલે ? ચીમનભાઈ એ તે બારણાં ખૂબ ધમધમાવ્યા છેવટે છે.કરાએ જઈને બારણ ખેલ્યું. ચીમનભાઇ શેઠ અને શેઠાણી અંદર આવ્યા. ઘરમાં દન....રૂદન...રૂદન શેઠના હાથમાંથી રોટલા ઝૂંટવી લીધેા. નાના ભૂલકાઓને પ્રેમથી ગળે વળગાડી દીધા; પછી શેઠ શેઠાણીને કહ્યું- તમે આ શું કરે છે? તમારાથી આવું થાય ? શેઠ કહે- હવે અમારા માટે આ બરાબર છે પણ છે શુ? તે તેા તમે કહે પણ શેઠ ખેાલી શકતા નથી. તેમનું હૈયું ભરાઇ ગયુ છે. બાળક કહે, કાકા ! આ રોટલા પર ઝેર ચેાપડયુ છે અને મરી જવા તૈયાર થયા છે. ગુણવંતલાલ કહે ભાઈ ! ઘરમાં ત્રણુ ત્રણ દિવસથી બધા ભૂખ્યા છે. કોઇને ખાવા મળ્યુ નથી. કાલે ખટકુ રોટલા જેમ તેમ કરીને ખવડાવ્યે, આ બાળકોનું રૂદન મારાથી જોયું જતુ નથી. આવા દિવસે હું કયાં સુધી કાઢીશ !