________________
૬૩૨ ]
[ શારદા શિરેમણિ ઉઘરાણીના પૈસા ન ગણે અને રેકર્ડ મિલ્કત પડી છે તે ગણે તે ય એક લાખ રૂા. ભાગમાં આવે છે. વિભાસ કહે ભાઈ! અત્યાર સુધીના મારા ભાગમાં માત્ર પાંચ હજાર રૂ. આવે છે ? તારી કંઈ ભૂલ તે નથી થતી ને ! ચેપડા જેઈને પછી આપણે ન્યાયથી ભાગ પાડીએ. નાનપણની મિત્રી પૈસાના કારણે તેડવી પડે તે સારું નથી. તું મને હિસાબ ગણને આપ. હિસાબમાં ૪૦૦૦ રૂા. આવશે તે લેવા તૈયાર છું અને લાખ રૂા. આવશે તે પણ તૈયાર છું. ઉઘરાણી બાકી હોય તે પતે કેન પતે માટે હું ઉઘરાણીની રકમ જતી કરું છું પણ તે સિવાયની મૂડીમાં મારા ભાગે જે હિસ્સો આવે તે આપી દે. વિલાસ કહે–ભલે, અત્યારે વેપારીઓને મળવા જવાનું છે એટલે કાલે બપોરે આપણે હિસાબ પતાવી દઈશું.
વિલાસ વિચાર કરે છે કે હવે કરવું શું? વિભાસ નાનપણનો બાલમિત્ર છે એ વાત સાચી છે પણ પૈસા આગળ મિત્રીને કેઈ કલાસ છે ? પૈસા હશે તે મિત્રો દોડતા આવશે પણ મિત્રો હશે તે પૈસા આવવાના નથી. વિભાસ કંઈ આપણે ખાસ કામને માણસ નથી એટલે એને વચ્ચેથી દૂર કરે સારે. બીજા દિવસે જ્યારે વિભાસે વિલાસને કહ્યું-ચાલો આપણે હિસાબ કરીએ. વિલાસ કહે-મિત્ર ! બેસ શી ઉતાવળ છે? થોડું સરબત પી લઈએ. વિભાસે કહ્યું–મારે સરબત પીવે નથી. મિત્ર ! તું કાલે જવાન છે પછી કયારે ય તું અહીં આવીશ માટે સરબત પી. ખૂબ આગ્રહ કરીને મિત્રને સરબત પીવડાવ્યું. સરબત પીધા પછી અડધો કલાક થયો ત્યાં તે ઢળી પડયે અને થોડી વારમાં તેના રામ રમી ગયા. જુઓ ! પૈસાએ કેવું પાપ કરાવ્યું ? નાનપણથી મિત્રો હતા. એક માતાના દીકરા હેય તેમ રહેતા હતા. બાળપણથી સાથે હતા તે છોકરાના બાપ થયા તો ય સાથે રહેતા. ૩૮ વર્ષથી સાથે રહેતા હતા પણ પિસાએ કે અનર્થ કરાવ્યો !
અરે પૈસા જગમાંહે ગણુયે તું ભગવાન, કેવો તું છે કળિયુગમાં, દુષ્ટ મહા શયતાન... અરે જેની પાસે તું જાએ ત્યાં, સળગે દોવાનળ (૨) સહેદર ભાઈભાઈનું, કઢાવે તું કાસળ (૨)
તુજ આગળ...(૨) દાન બને છે સહુ રે ઈન્સાન....અરે પૈસા જીગરજાન મિત્ર હોવા છતાં પૈસા પાછળ મિત્ર પ્રાણ લેતા પાછો ન પડે. વિલાસે વિભાસની બધી ક્રિયા પતાવી. અહીં તેનું પાપ ખુલ્લું કરનાર કેણુ છે? તેના ઘરવાળીને પણ કશું કહેવા જાય કે તારે પતિ મરી ગયું છે, વિલાસે આ પાપ તે કર્યું ને ઉપરથી મનમાં ફેલાય છે કે હવે બધી મિલકતને સ્વામી હું બની ગયું. પૈસાને લેભ શું નથી કરાવતો ? વિભાસ મરી જાય તે મને બધી મિલ્કત મળી જાય ને ! આ પૈસાને લેભ નહિ તે બીજું શું ! લેભના રસ્તે ચાલવું સહેલું છે પણ તેને રોક મુશ્કેલ છે.