________________
૬૪૪ ]
[ શારદા શિરોમણિ
“ તારું' શીલ ગયુ. અને તારા પાપે દિલ્હીના દરબારમાં મારું માથુ` જશે.'' સેાના પતિની મુખમુદ્રા જોઈ ને ક‘પી ગઈ. તે હજુ કાંઇક પૂછવા જાય છે તે પહેલા તેા હાડા રવાના થઈ ગયા. સેાના શુ' કહે છે તે સાંભળવા ઊભે ન રહ્યો, તેને તે ફક્ત સાનાને ધિકાર આપવાનુ. પ્રયેાજન હતુ. સાનાને ધિક્કાર આપીને ચાલ્યા ગયા. સેના તા ગભરાઈ ગઈ છતાં ગમે તેમ ાય તે ક્ષત્રિયાણી હતી.
પતિના રક્ષણ માટે સાનાનુ` શૌય : સેાના સમજી ગઈ કે પેલા ફઇબા બનીને આવ્યા હતા તે કઇક કરી ગયા લાગે છે. નક્કી મારા પતિને માથે આફત આવી છે. મારા ખાતર શિર આપવાના સમય આવ્યે છે. મનમાં હિ'મત એકડી કરી ઘર બંધ કરી સાંઢણી પર બેસી રવાના થઈ ગઈ. માર માર કરતાં સાંઢણી લીધી. પતિથી બીજો રસ્તા લીધે અને હાડાના પહેલા ત્યાં પહોંચી ગઈ ને નકીનેા વેશ લઈ લીધેા. આ બાજુ હાડાની રાહ જોવાય છે. હાડાના શિરચ્છેદ કરવાના માંચડા બધુ ત્યાં તૈયાર થઇ ગયુ છે. ત્યાં કોઈ એ આવીને સદેશે! આપ્યા કે બુ`ીકોટાથી એક નકી આવી છે તે પેાતાની કળા રજૂ કરવા માંગે છે. રાજા તે! આ બાબતના ખૂબ શે!ખીન હતા એટલે તેમણે કહ્યુ કે ભલે આવે. હજુ હાડા આન્યા નથી. તેને ચાર કલાક મોડી શિક્ષા કરીશ પણ નૃત્યની કળા કયાં વારવાર જોવા મળવાની છે? ન`કીએ પાતાની કળા રજૂ કરી. ખરાખર તે સમયે હાડા ત્યાં આવી પહોંચ્યા. તેની નજર ન`કીના મુખ પર પડી.
સાનાને જોતાં આંખમાં ચક્કર આવી ગયા. તે ક્રોધથી ધમધમી ઉઠયેા. આ શું? સેાના ? મારા પહેલા દરબારમાં કેવી રીતે પહોંચી ગઈ? તેને એટલેા બધા ક્રોધ ચઢયા કે આ રાંડને મારી જ નાંખું'. તલવાર ઉગામા ગયા પણ બધા માણસો વચ્ચે તેનુ' શું ચાલે ? એક તા શીલધમને લૂટાવી દીધા છે ને વળી પાછી અહી નાચવા આવી છે ? બસ હવે તે એને મારીને મરીશ. નાચ કરતાં કરતાં તેનું ધ્યાન પતિ તરફ ગયુ. તે પતિના મુખના ભાવ સમજી ગઈ. એ સાચી ક્ષત્રિયાણી હતી. તે મૃત્યુથી ડરે તેમ ન હતી. બધાને શીલનું સ્વરૂપ સમજાવી પતિના શિરને બચાવવું હતુ. રાજા સાનાની નૃત્ય કળા પર પ્રસન્ન થયા અને કહ્યું માંગ માંગ માંગે તે આપીશ. મહારાજા મારે કાંઈ જોઈતું નથી. હું આપની પાસે એક વાત માનુ છુ કે આપને કોઈ માણસ બુંદીકોટા આવીને મારી પાંચ લાખ સેનામહારા ચારી ગયા છે તે મારી પાછી અપાવે. બાદશાહ કહે તું એને ઓળખી શકે ખરી ? હા. તમારી બાજુમાં બેઠો છે તે શેરખાં. બીજું કઈ નહિ. આ સાંભળતા શેરખાં ધ્રુજી ઉઠયા. તેના મેાતિયા મરી ગયા. હવે મારુ' આવી બન્યું.
શેરખાંના પ્રગટ થયેલા પાપ : અકબરે કહ્યું-શેરખાં ! સત્ય ખેલ, તુ' આ સ્ત્રીની પાંચ લાખ સેાનામહેારા ચારીને લાન્યા ? મહારાજા ! આ તેા કોઈ કાવત્રુ' રચાયું લાગે છે. આ સ્ત્રીને તેા હું આળખતા પણ નથી. તેને કઈ દિવસ જોઈ પણ નથી. તે કાળી છે કે ધેાળી, જાડી છે કે પાતળી તે ય મને ખબર નથી. મેં ચારી કરી નથી. આ વાત સાવ ખાટી લાગે છે. સેાના કહે બાદશાહ ! એને પૂછે તેા ખરા કે