________________
ઉપર ]
[ શારદા શિરોમણિ ભરાઈ આવ્યા અને ચેાધાર આંસુએ બહાદુરસિ'હું નાના બાળકની જેમ રડી પડયે . ધની લડાઈ ને વેરની વડવાઈ ઉગવાનું નિમિત્ત બનવા દે એવી આ વિમળદેવી નહાતી. તેણે કહ્યું-ધર્મના અવતાર સમા મારા અનેવી ! માફી આપવા જેવા કોઈ અપરાધ તમે કર્યાં નથી પણ પ્રશંસા પામે એવું કવ્ય તમે કર્યું છે. જે ઇતિહાસના પાને સેાનેરી અક્ષરે અંકિત થશે. તમારા તે। જેટલા એવરણાં લઉ તેટલા ઓછા છે. એક સતી તરીકે મારા પતિદેવનું હું વાંકું એવું એ ચેાગ્ય ન ગણાય છતાં હું કહું છું કે આપે જે કાર્ય કર્યુ. છે તે માફી આપવા જેવું નહિ પણ માન આપવા જેવુ' કર્યું છે.
પ્રાણ છેાડેચા પહેલા વિઞળદેવીના અંતિમ સ ંદેશા : હવે મારી ઈચ્છા એ છે કે પતિની કાયામાં છાયાની જેમ સમાઈ જાઉં. મારી નાની ઉંમરમાં શીલ સાચવવુ. એ જોખમભર્યું છે તેથી શીલની રક્ષા કરવી મારી એ ઇચ્છા છે. મારે ધમ પણ એ છે. બહાદુરસ’હ કહે–બહેન ! એક નહિ, અનેક અરમાનેાનું સન્માન કરવા હું તૈયાર છું. તારા જેવી સતી નારી માટે મારા પ્રાણુ આપવા તૈયાર છું, વિમળાદેવીએ કહ્યું-મારી અંતિમ ઇચ્છા મારી મોટી બેનને મળવાની છે વિમળદેવી આ વાકય બેલે છે ત્યાં રૂપાદેવી બહેનની સામે આવીને ઊભી રહી. તેના પતિ અહીં આન્યા ત્યારે તેના પગલે પગલે રૂપાદેવી પડછાયા બનીને અહી આવી હતી. બ'ને બહેને છાતી સરસી ભેટી પડી, પછી વિમળદેવીએ કહ્યું-મારી વહાલી બેન ! તું ઘેર જઈને પિતાજીને મારા વતી એટલે સંદેરા આપજે કે આપની નાની દીકરીને આખી જિંદગી સુધી સાચવવી ભારે પડે તેથી અને તેના શીલની રક્ષા ખાતર તેણે પેાતાના પ્રાણની આહુતિ આપી છે. માતાપિતાને મારા છેલ્લા વંદન કહેજે-રૂપાદેત્રી કહે બહેન ! તું સતી થાય એ પહેલા મારી એક વિનતી સ્વીકારીશ ? સતી થવાની તારે પસંદગી કરવી પડી એનુ મૂળ કારણ હું પોતે છું. મેં મારા પતિદેવને લગ્નમ’ડપમાં બનેલા આ બનાવ કહ્યો ન હેત તા તારા સંસાર આમ અકાળે સળગી ન જાત ! ફુલ સમી કોમળ બેન ! તારે આ રીતે કરમાઈ જવાના પ્રસંગ ન આવત. મે' તારા મોટા અપરાધ કર્યાં છે. લે આ તલવાર. તું સતી પછી થજે. તે પહેલા મારું અને તારા બનેવીનું માથું ધડથી ઉડાવી દે.
બહાદુરસિંહ જ્યારે અહીં આવ્યેા ત્યારે એ સમજતા હતા કે હું ગુમાનસિંહને મારીને વિમળદેવીને પરણ્યાના દિવસે રંડાપેા આપીશ તે વિમળદેવી મને માફ કરશે કે કેમ ? એ તેના મનમાં શકા હતી તેથી એ પેાતાની જાતનું બલિદાન દેવુ' પડે તેા દઈ દઈશ એ તૈયારી સાથે આવ્યેા હતેા. એની પાછળ રૂપાદેવી આવી હતી પણુ વિમળદેવી માટે ધાર્યા કરતાં જુદું નીકળ્યું. રૂપાદેવીએ કહ્યું-તુ. આ તલવારથી અમારા બનેના મસ્તક ઉડાવી દે, ત્યારે વિમળદેવીએ કેવા સુંદર જવાબ આપ્યા ? કુ વ્ય કાજે કાળને કાંડામાં ભરાવીને ધમ યુદ્ધ ખેલનારા તમારા જેવા ધમ વીરાથી આ ધરતી ધન્ય બની છે.” અપરાધ વગર તમને શિક્ષા આપનાર હું કાણુ ? હું વિષયેાથી ચગદાઈ ને ભવિષ્યમાં અતિ કૃત્ય ન કરી બેસું તે માટે હું મેતને ભેટું છું એમ