________________
શારદા શિરામણ ]
[ ૫૮૩
કરી, છેવટે મકરધ્વજને રાજય આપીને રાજાએ દીક્ષા લઇ લીધી. સત્યના પ્રભાવ અલૌકિક છે, યોગશાસ્ત્રમાં બતાવ્યુ` છે કે
अलिकं ये न भाषन्ते, सत्यव्रत महाधनः
જેની પાસે સત્યવ્રત રૂપી મહાધન છે, જે કયારે પણ અસત્ય ખેલતા નથી તેને ભૂત, પ્રેત, સિંહ, સાપ આદિ કોઈ નુકશાન કરી શકતા નથી. સત્યવાદીને કેટલીક ભૌતિક શક્તિ પ્રાપ્ત થાય છે પણુ તેના ઉપયેગ તે તે ભાગ્યે જ કરે છે. સિદ્ધિ અને લબ્ધિઓ તેને આંટા મારે છે. આનંદ ગાથાપિત આવુ. ખીજું' વ્રત લેવા તૈયાર થયા. તેમણે પ્રતિજ્ઞા કરી કે જિ દગીમાં હું જૂહુ' મેલીશ નહિ, ખેલાવડાવીશ નહિ. હવે કેવી રીતે પચ્ચકખાણુ લેશે તેના ભાવ અવસરે.
ચરિત્ર ઃ ગુણસુ દરી વણઝારાના પેાશાક પહેરીને બરાબર તૈયાર થઈ ગઈ. તેને જોતાં મા-આપનુ' હૈયું ઠરી ગયુ કે મારી દીકરી આ વેશથી કેવી પ્રભાવશાળી લાગે છે! કાઈ ન જાણે કે આ છેકરી છે. ધન્ય છે બેટા ધન્ય છે તને! તારુ આ અજોડ સાહસ તને સિદ્ધિ અપાવશે. માતાપિતા ખૂબ રડે છે કારણ કે ઘણે દૂર સુધી મેકલવાની છે, વળી તેણે કહ્યુ છે કે છ મહિનામાં પતિના પત્તો નહિ પડે તેા અગ્નિસ્નાન કરીશ. આ બધા સચૈાગે માતાપિતાને ખૂબ રડાવી રહ્યા છે. વિદાયના વસમા દ્વિવસનું પ્રભાત ઉગી ગયુ.. જોષીઓએ વૈશાખ સુદ તેરસના દિવસ આપ્યા હતા તે આવી ગયા. વૈશાખ સુદ ત્રીજના લગ્ન થયા અને તેરસના દિવસે તે પતિને શેાધવા માટે પ્રસ્થાનની તૈયારી થઈ. જવાની ઘેાડી વાર હતી ત્યારે ગુણસુંદરી માતાપિતાને પગે લાગી અને નમ્રતાથી ખેલી કે આપ મને આશીર્વાદ આપેા કે મારું કામ જલ્દી સિદ્ધ થાય. આંસુ ભીની આંખે, માથે ફેરવે હાથ શુભ આશીર્વાદ આપે એટા, કરજે તારુ કામ હૈ..
રડતી આંખે માબાપે ગુણસુંદરીના માથે હાથ ફેરા અને અંતરના શુભ આશીર્વાદ આપ્યા. બેટા! તારુ કામ કરીને તુ' જલ્દી આવજે. તારી તમિયત સાચવજે. અમારે તને કાંઇ કહેવાનુ નથી પણ બેટા તું સત્ય અને શીલની પ્રાણની જેમ રક્ષા કરજે. તેમાં આંચ આવવા દઇશ નહિ. સતી સ્ત્રીએ માટે શીલ એ મોટામાં મોટુ· આભૂષણ છે. તેને ખૂબ સાચવજે. હાંશિયારીથી કામ કરજે. તારા શ્વસુરકુળ અને પિતૃકુળની મર્યાદા સાચવીને કાર્ય કરજે. અને કુળને દીપાવજે.
માંય,
પરદેશમાં જાતા થકા, રહેજે હુશિયારી પથે કલ્યાણ તુમને હાજો, વહેલી મળજે તુ આંય હા....
દીકરી ! તુ.. પરદેશમાં જાય છે. તારે ઘણાંના પરિચયમાં આવવાનું અનશે, ત્યારે બધાની સાથે ખૂબ હોંશિયારીથી રહેજે. તુ' જે માગે જાય છે તે મા` તને કલ્યાણુ રૂપ અને. તું તારું કાર્ય કરીને જલ્દી જલ્દી આવજે. હે કૃપાનિધાન પિતાજી! સટ્ટાય