________________
૫૯૮ )
[ શારદા શિરોમણિ
મારી ઇચ્છા તો એવી છે કે આપણે એવા ચૌટામાં મકાન લઇએ કે જ્યાં નગરના સુખી અને શ્રીમતા વેપાર કરતા હેાય. શેઠ કહે-શાખાશ બેટા ! શાખાશ ! ધન્ય છે તારી બુદ્ધિને ! પિતાજી ? આ બધા પ્રતાપ આપને ને પિતાજીના છે. જો પિતાજીએ મને શિક્ષણ-કેળવણી ન આપી હોત તેા મારામા આ બુદ્ધિ કયાંથી આવત ? આપે આ પ્રવાસમાં મને વેપારનું જ્ઞાન કરાવ્યું. આપના અનુભવનુ અમૃત મને મળ્યુ' ન હેાત તા આ વિચાર મને આવત નહિ. સાથે મને એ વિચાર પણ આવે છે કે ભેટછુ' ધરવા માટે કયા રસ્તેથી જવું તે માટે આપણે ભેમિયા સાથે લઇને પહેલા માર્ગ નેઈ આવીએ. હવે મિયા લઇને નગરચર્યાં કરવા નીકળશે ને શુ' બનશે તે વાત અવસરે. દ્ધિ શ્રાવણ વદ ને રવિવાર :
: તા. ૮-૯-૮૫
વ્યાખ્યાન ન. ૬૪ “ જન્માષ્ટમી ’'
સુજ્ઞ ખંધુઓ, સુશીલ માતા ને બહેન ! આ સ`સારમાં સૌથી વધુ ખળવાન કોઈ હોય તેા કસત્તા છે. રાજસત્તા એ આગંતુક સત્તા છે. રાજસત્તાને ખિસ્સામાં નાંખનારા પણુ છે ક સત્તા એવી છે કે એમાં ધસત્તા સિવાય કોઇનું ચાલે નહિ. ક`સત્તાને હરાવવાની પ્રચ'ડ તાકાત ધમ સત્તામાં છે. ગમે તેવી યાજનાએ ઘડી હાય પણ જો અશુભ કર્મોના ઉદય હાય તા એ ઉંધી વળ્યા વિના નહિ રહે. ક`સત્તા આગળ ભલભલા વકીલેા, બેરીસ્ટર કે મોટા જજતુ' પણ ન ચાલે. કેઇના પૈસા લાવ્યા હોય, તમારી ચાલાકીથી એ પૈસા પચાવી પાડા અને હેાંશિયારીથી કદાચ પ્રમાણિક કહેવાઈ જાવ એવુ બને પણ ક`સત્તાએ ભીખ મંગાવાનું નક્કી કર્યુ હોય તે। ખ'ગલા ખાલી કરીને નીકળવું પડે. રોટલાના ય સાંસા પડે. કમસત્તાની ભય કરતા તે જુઓ. જેની હાકે ધરતી ધ્રુજે, શત્રુએ ભાગે તેવા સમ્રાટો પણ કર્યાં વિક્રે છે ત્યારે રાંક--ઢીન બની જાય છે. ભીખ માંગતા રોટલાના ટુકડા મળતે નથી. બંગલા દેશના અધિપતિ જેની હાકથી પાકિસ્તાન જતું હતું એવા સત્તાધીશેાને પણ તેમના સાથીદારોએ એકાએક મશીનગનથી ઉડાડી દીધા. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ કેનેડી ક્ષણવારમાં ગાળીથી વીંધાઈ ગયા. આ બધા પાછળ એક મહાસત્તા કામ કરી રહી છે. એ છે ક`સત્તા.
૪ સત્તા ગમે ત્યારે શરીરને રોગગ્રસ્ત બનાવી શકે છે, સ'પત્તિ લૂંટાવી શકે છે, પરિવારને બેવફા બનાવી શકે છે, અડધી રાત્રે દેવાળિયા બનાવી શકે છે, પહેરેલા કપડે ઘરની બહાર કઢાવી શકે છે. દામદામ સાહ્યબી વચ્ચે આપઘાત કરવા પડે એવી પરિસ્થિતિ પણ સર્જી શકે છે. અરે, એની શી વાત કરવી ? એણે કંઇક માધાંતાઓને આ દુનિયામાંથી મૂરે હાલે વિદાય કર્યાં છે. જગતવિજેતા નેપેાલિયનને રિબાવી રિખાવીને માર્યાં છે, દુનિયાને સાત્ત્વિક વિચારેની ભેટ ધરનાર ટાલ્સટોયને એણે રેલ્વે સ્ટેશન પર કરૂણ દશામાં માતની ભેટ ધરી છે. આ કસત્તાથી બચવા માટે