________________
શારદા શિામણિ ]
[ ૬૯
ન લઈ જાવ. ત્યાં તે કઈ
,
આ સંસાર એક ગાડી છે. આપણે બધા મનુષ્ય જન્મના સ્ટેશને આવ્યા છીએ. અહીં માતા-પિતા, કાકા-કાકી, મામા-મામી, એન-બનેવી, ભાઈ-ભાભી બધા સંબધેાથી ભેગા થયા છીએ. મુસાફર તેને ઉતરવાનુ સ્ટેશન આવે ત્યારે ઉતરી જાય છે તેમ જ્યારે આયુષ્ય પૂર્ણ થશે ત્યારે નાના કે મેટા સૌને જવાનુ છે. ત્યાં એમ નહિ કહી શકે કે હજુ મારા દાદા બેઠા છે ને મને કયાં લઈ જાવ છે ? મને અપીલ કે દલીલ ન ચાલે. આ સૂત્ર યાદ રાખા. एगोsहं नत्थि मे कोइ " हु એકલા છું. કોઈ મારું નથી. તે આ બધી 3'ઝટ મટી જાય. લાખા માનવીએ વચ્ચે રહેવા છતાં માણસ માત્ર એકલે છે. આ વાત જો ખરાખર સમજાઈ જાય તેા જીવનની અવળી દિશા બદલાયા વિના ન રહે. જીવનમાંથી ક્ષુદ્રતા રવાના થશે એટલે સાચી દૃષ્ટિ ખુલ્યા વિના નહિ રહે, પછી તે કુટુંબ ખાતર જે અતિ પાપા થતા હતા તે ઓછા થયા વિના નહિ રહે. જ્ઞાની કહે છે કે “સંન્નારમાવત પરમ્સ બટ્ટા” તમે તમારા માટે પાપ કરો કે કુટુંબીજનેા માટે કરા; એના કટુ વિપાક તે જીવને એકલાએ જ ભાગવવા પડશે. તેમાં ભાગ પડાવવા કોઈ આવવાનું નથી. ભગવંત ફરમાવે છે કે ण तस्स दुक्खं विभयंति नाइओ, ण मित्तवग्गा ण सुयाण बंधवा ।
જો સયં વચ્ચેનુો તુટ્યું, ત્તારમેય અનુનાર્ મં ॥ ઉત્ત.અ.૧૩.ગા.૨૩
66
દુ:ખમાં કોઈ જ્ઞાતિજન, મિત્રવર્ગ, પુત્ર, ખંજનેા કોઈ પણ ભાગ પડાવી શકતુ નથી. સ્વય' પેાતાને એકલા જ ભાગવવા પડે છે કારણ કે કર્મ કર્તાને જ અનુસરે છે. જીવનમાં ક્ષુદ્રતા ન હેાય અને ગભીરતા હાય ! આવી વિચારણા કરવાનું મન થાય અને આવા વિચાર આવે તો પાપથી છૂટવાનું મન થાય માટે ક્ષુદ્રતા-તુચ્છતા દૂર કરા, પછી જુઓ કે જીવન જીવવાની કેવી મઝા આવે છે! પછી પાપે અને કષાયે પર કંટ્રાલ આવતા વાર નિહુ લાગે. કઈ માણુસ દુર્ગંધવાળી ખાઇમાં પડયા હોય તેને કોઈ બહાર કાઢીને તળેટી પર લાવીને મૂકે તે દુગ્ધએછી થાય. તે રીતે જ્યારે જીવનમાંથી ક્ષુદ્રતાદિ દોષા દૂર થાય પછી તેના વિચારોમાં અવશ્ય પરિવર્તન આવે અને આ સંસારની બધી વસ્તુઓ પ્રત્યેની મમતા ઘટે.
તમારી દીકરીનાં લગ્ન કરી તેને સાસરે માકલી. છ ખાર મહિને જ્યારે તે સાસરેથી પિયર આવતી હૈાય ત્યારે તેને કોઈ પૂછે કે તું કયાં જાય છે? તેા એ કહેશે કે હું મારા પિયર જાઉં છું અને પિયરથી સાસરે આવતી હેાય ત્યારે કોઈ પૂછે કે તું કયાં જાય છે? તા એ કહેશે હું મારા ઘરે જાઉ... છુ. જે ઘરમાં આટલા વર્ષોથી રહી છે. નાનપણથી ઉછરીને મેાટી થઈ છે એ ઘરને તે પિયર માને છે અને જે ઘરમાં હજુ છ ખાર મહિનાથી આવી છે તે ઘરને પેાતાનુ' ઘર માને છે. આનુ શું કારણ ? એક યુક્તિ (પતિ) સાથે પેાતાનો બધાયેલા સંબધ. જો કન્યાને પતિના ઘરને પેાતાનું ઘર માનવા
૩૯