________________
શારદા શિરોમણિ ]
[ ૬૧૭
જીવન પરિવર્તન થાય છે તે ખબર પડતી નથી. ક'ઇક જીવા નરકમાં જવાની તૈયારીમાં હાય પણ આયુષ્યના બંધ ન પાડયા હોય તેા તેનું જીવન સુધરતાં દેવલાકમાં જાય છે. રોજના સાત સાત ખૂન કરનારા અર્જુનમાળીને સુદર્શન શ્રાવકના ભેટો થતાં ભગવાનના શરણે ગયા. તેમના ચરણમાં જીવનનૈયા ઝુકાવી દીધી તે મેાક્ષમાં પહેાંચી ગયા. તા એક વેશ્યા પામી જાય એમા કાંઈ આશ્ચય પોમવા જેવુ નથી. લોકો ગમે તેમ ખેલવા લાગ્યા પણ સંતે તે કાંઈ સાંભળ્યું નહિ.
વેશ્યા ત્રણ દિવસ ત્યાં રહીને પેાતાના ઘેર ગઈ. હવે તે તેના જીવનમાં નવું પ્રભાત પ્રગટયું છે. સંત પાસે જે સાંભળીને આવી છે તેનું ચિ ંતન-મનન કર્યાં કરે છે. સારું થયુ કે મને ગુરૂ ભગવ ́ત મળ્યા તે હું ઘાર પાપમાંથી છૂટી. તેમના જેટલા ગુણ ગાઉં તેટલા ઓછા છે. તેમના તે મારા પર અનંત ઉપકાર છે. મને ભવેાભવના પાપમાંથી છેડાવી. આ ગુરૂ ભગવ ંત ન મળ્યા હાત તે મારું શું થાત ? હવે તેને ઘેર જે પુરૂષા આવતા તેમને કહેતી કે મેં સંત પાસે પરપુરૂષના ત્યાગની પ્રતિજ્ઞા લીધી છે. હવે જગતના દરેક પુરૂષો મારા માટે ભાઈ અને બાપ સમાન છે, હવે હું આપની સાથે વાત પણ નહિ કરું. તેની આ વાત સાંભળીને કંઇક પુરૂષાના દિલ પલ્ટાઈ ગયા. બેન ! હવે અમે પણ તારા જેવું જીવન જીવીશું. અમે પણ આ પાપ નહિ કરીએ. વ્રતમાં દૃઢ રહેતાં વેશ્યાની થયેલી કસોટી : એક દિવસ એક માણસ રત્નજડત હાર લઇને વેશ્યાને ભેટ આપવા આવ્યા. વેશ્યા કહે છે આ હાર તું કયાંથી લાળ્યેા છે? તારા છે કે ચોરી કરીને લાવ્યેા છે? હવે હું વેશ્યા મટી શ્રાવિકા ખની છું. મેં ત્રીજું વ્રત અંગીકાર કર્યુ છે કે હું ચારી કરીશ નહિ. ચારી કરનારને મદદ પણ કરીશ નહિ અને ચારીના માલ લઇશ નહિ; માટે તું ચારી કરીને લાવ્યેા હાય તા એ હાર મારે ન ખપે. આ માણસ કહે- તમે જેમ વેશ્યાગમન છેડી દીધું, ચેરી કરવાની પ્રતિજ્ઞા લીધી તેમ ભલે, હું આજ સુધી ચારીએ કરતા હતા પણ હવે મેં એ ધંધા છોડી દીધા છે. વેશ્યા કહે–તું સત્ય એલજે. આજે ઘણી વાર માણસા ચારીના માલ વેચવા આવે છે. તે ઘણી સસ્તી કિંમતે આપી જાય. સેા રૂપિયાના માલ ૪૦ રૂપિયામાં વેચી જાય. તમે સમજો છે કે બજારમાં આ વસ્તુના ભાવ સા રૂપિયા છે. કદાચ કાઈ ૫-૧૦ રૂપિયા આછા કહે પણ ૧૦૦ના સીધા ૪૦ કહે છે માટે આ માલ ચારીના હશે. જો આ રીતે જાણવા છતાં તમે તેની પાસેથી વસ્તુ લે તે તમે ચારને મદદ કરી કહેવાય. વ્રતધારી શ્રાવક શ્રાવિકાને આવા માલ લેવા કલ્પતા નથી.
વેશ્યા કહે છે ભાઈ! તું મને એન ગણીને ભેટ આપવા આવ્યા છે પણ ચારી કરીને તેા નથી લાગ્યે ને? પેલા માણસ કહે- ના. ચારી કરીને નથી લાવ્યેા. આ હાર મારા છે. ખૂબ ચકાસણી કરી અને નક્કી થયું કે હાર ચારીનેા લાવ્યેા નથી એટલે વેશ્યાએ હાર લીધેા. એક વાર ગામ બહાર બગીચામાં મેટે વસંતેત્સવ ઉજવાતા હતા. આખું ગામ તે ઉત્સવ જોવા આવ્યું હતું. ખુદ રાજા રાણી પણ આવ્યા હતા. વેશ્યાના