________________
૬૧૬ ]
[ શારદા શિરોમણિ
એક વેશ્યા હતી. વેશ્યા તા સાવ હલકી જાતિની કહેવાય. તેણે ઘણાં કર્યાં અંધેલા. એક દિવસ વેશ્યા બહારગામ ગઇ. તે જેને ત્યાં ઉતરી હતી ત્યાં સામે એક જૈનનુ મકાન હતું. તે મકાનમાં સંત પધાર્યાં હતા. શ્રાવક બહુ ધમીઠે, પ્રેમાળ અને ઢ ધમી હતા. તે ખૂબ ભકિતભાવથી ઉલ્લાસથી સંતની સેવાભક્તિ કરે. હજારા માણસા સંતને વંદન કરવા આવે અને પ્રવચન સાંભળવા આવે, સંતે પ્રવચનમાં એ વાત સમજાવી કે તમારા જીવનમાં બીજું ન કરી શકે તેા મારે મેટકી ચારી કરવી નહિ એટલા પચ્ચક્ખાણ તે લે. વેશ્યાને કંઈ કામ હોય નહિ એટલે તે મકાનના ઝરૂખામાં બેડી બેઠી સાંભળતી હતી. વ્યાખ્યાન સાંભળવા હજારો માણસે આવ્યા છે. ચારી કરવાથી જીવને કેવા કર્માં બંધાય છે નરક, તિય ચ ગતિમાં કેવા દુઃખા ભાગવવા પડે છે તે સુંદર રીતે સમજાવ્યું.
સત્સ`ગથી વેશ્યા પણ વિકતા બની : વેશ્યાએ ઝરૂખામાં બેઠા બેઠા સંતનુ પ્રવચન સાંભળ્યું. તેના મનમાં થયું કે મેં તે એટલા બધા કર્મો બાંધ્યા છે કે સંતના કહેવા પ્રમાણે હવે નરક સિવાય મારી બીજી ગતિ નથી. નરક ગતિમાં ઓછામાં આછા દશ હજાર વર્ષાં અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ સુધી દુઃખા ભેગવવા પડે. વેશ્યાના આત્માનુ પરવત ન થયું. તેને થયું કે કાલે હવે હુ ત્યાં જ સાંભળવા જાઉં, સત્સંગ કરવા બધા જઈ શકે છે ત્યાં જાતિભેદ હોતા નથી. સત્સંગ કરવાના અધિકાર સૌ કોઈના છે. તેણે મન મક્કમ કર્યુ· કે કાલે ત્યાં જઈને પ્રવચન સાંભળવા બેસું. બીજે દિવસે તે વ્યાખ્યાનમાં ગઇ. સંતે ત્રીજા વ્રત પર ખૂબ સુંદર સમજાયુ'. તેમણે ચાર ખેલની રજૂઆત કરી ખાતર પાડીને ચેારી કરવી નિહ કોઈની બાંધેલી ગાંસડી છેડવી નહિ. એક ચાવી પર ખીજી ચાવી લગાડીને ચારી કરવી નહિ અને પડેલી વસ્તુ બીજાની હાય તે તેને ધણિયાતી જાણી લેવી નહિ. આ ચાર ખેલ ખૂબ સમજુતીથી સમજાવ્યા. વેશ્યાને તે આ વાત અંતરમાં આરપાર ઉતરી ગઈ. તેણે કહ્યું- ગુરૂદેવ ! હું તેા બહુ પાપી છું. મેં તેા જિ'દગીમાં ખૂબ પાપે કર્યા છે. મારા પાપે તે એટલા બધા છે કે આપની સામે ઉભા રહેવાના મારા અધિકાર નથી. હું મારા પાપનું... આપની સમક્ષ પ્રકાશન કરું છું. મારે હવે આવા ઘાર પાપ કરવા નહિ અને બીજા પાસે કરાવવા નહિ.
સંત સમાગમ શુ' નથી કરતા ? સંત સમાગમે ખૂની મુનિ બની ગયા છે. શયતાન સત બન્યા છે અને પાપી પરમાત્મા બની ગયા છે. સત્સંગની શક્તિ અલૌકિક છે. અહી વેશ્યા વ્રતી બનવા તૈયાર થઈ. ગુરૂ ભગવંત પાસે પેાતાના દોષાની કબુલાત કરી. અંતે ત્રીજા વ્રતની સાથે ચેાથા વ્રતનુ' સ્વરૂપ પણ સમજાવ્યુ. વેશ્યાને વાત ખરાખર લાગુ પડી ગઈ. તેણે ઊભા થઈને કહ્યુ` કે હવે મારે જાવજીવ સુધી પરપુરૂષના ત્યાગ. હવે હુ. વેશ્યાગમન કરીશ નહિ, કરાવીશ નહિ, મેાટકી ચારી કરીશ નહિ ને કરાવીશ નિહ. એવા પચ્ચક્ખાણ લીધા. લોકો ખેલવા લાગ્યા કે આ વેશ્યા શું પચ્ચક્ખાણુ પાળશે પણ સંતે તે ગભીર, ધૈયવાન હોય છે. એ તા સમજે છે કે પાપીનું ક્યારે