________________
[ પ
સત્તા છે કે મુંઝાવા દેતી
શારદા શિરોમણિ ]
ધ સત્તાનું શરણું સ્વીકાર્યાં સિવાય છૂટકો નથી. ધમ સત્તા એ એવી ક સત્તા ગમે તેટલી પ્રબળપણે વતી રહી હૈાય છતાં એનાથી આત્માને નથી. ધ સત્તાને શરણે ગયેલા કમસત્તાને હંફાવી શકે છે.
ક સત્તા શરીરમાં રાગેા પેદા કરાવી શકે છે તે ધર્મ સત્તા એ ભય ક્રૂર રાગેા વચ્ચે મસ્ત સમાધિ રખાવી શકે છે. ક`સત્તા સ'પત્તિ લૂંટાવીને ભિખારી બનાવી શકે છે તે ધમ સત્તા એવી સ્થિતિમાં દિલની અમીરી બક્ષી શકે છે. ક`સત્તા પરિવારને બેવફા ખનાવી શકે છે તેા ધસત્તા એવા સમયે આત્મકલ્યાણના માર્ગ સ્વીકારવાનું સત્ત્વ પેદા કરી શકે છે. ક`સત્તા માહ્ય સામગ્રીએ લૂંટી શકે છે પણ ધસત્તા એવા કપરા સયેાગેામાં આંતિરક સમૃદ્ધિ અખડ રાખી શકે છે. કમ`સત્તા એક્કો છે તે ધર્મ સત્તા જોક્સર છે. જોક્કર એક્કાને હરાવી દે તેમ ધર્મ સત્તા કમ`સત્તાને હરાવી શકે છે. મહાન પુરૂષાને આ ધર્મ સત્તાએ કસત્તા સામે જીતવાના મહાન પરાક્રમેા કરી બતાવ્યા છે. ગજસુકુમાલ મુનિ, મૈતારજમુનિ, અર્જુનમાળી, સુશલમુનિ, સનત્કુમાર ચક્રવર્તી, ચંદનબાળા, સ્થુલીભદ્ર આદિ મહાન પુરૂષાને ધર્મ સત્તાએ ક`સત્તા પર વિજય અપાવ્યેા છે. ધસત્તા ત્રણ કોલ આપે છે : (૧) નિયમા મુક્તિ આપે (૨) મુક્તિ ન મળે અને સ`સારમાં રહીએ ત્યાં સુધી દુઃખી ન થવા દે એટલું જ નહિ પણ જીવ સંસાર સુખમાં સાય એવું સંસાર સુખ ન આપે. (૩) પૂના અશુભ કર્મના ઉદયથી ગમે તેવી આફત આવે કે દુઃખ આવે તે ય મૂંઝાવા ન દે. ધ સત્તાનું શરણુ સ્વીકારીને એના શરણે ખરાખર ટકયા રહેવું જોઇએ. જે ધર્મ સંસાર સુખની અભિલાષાથી થયા તે ધમ નથી. જે ધમ મેાક્ષની અભિલાષાથી થાય એ જ ધર્મ કર્મ સત્તાથી છેાડાવી શકે છે. ક્રમ સત્તા માનેા કે ન માનેા પણ લેાગવવી પડે છે. જો ભાગવવાની આવડત ન હોય તેા કમ સત્તાથી વધુ ખંધાતા જાય છે અને ભાગવવાની આવડત હેાય એ છૂટતા જાય છે. ક`સત્તાને નાશ કરનારી માત્ર એક ધમ સત્તા છે,
આ જગત ઉપર કસત્તાનું શાસન જખરજસ્ત ચાલે છે. “ ધ એ રાજા છે. અને કસત્તા એ ન્યાયાધીશ છે. '' આ કહઁસત્તા ન્યાયાધીશ એવી છે કે ગુનેગારને અથવા ધમ રાજાની આણ ભાંગનારને બેહાલ કરી નાંખે એટલું નહિ પણ ધમ રાજાની આણુ પાળનારને ન્યાલ પણ કરી દે છે. ઠેઠ ક્ષપક શ્રેણીથી માંડી કેવળજ્ઞાન પામવા માટે જે શુકલધ્યાનનું મનેામળ અને કાયિક વઋષભનારાય સંઘયણુનું બળ જોઈ એ તે પણ આપે છે. ક સત્તા જીવને એ પ્રશ્ન પૂછે છે કે તું ધર્મ રાજાની આણુ માને છે કે ભાંગે છે ? ક્રોધાદ્વિ કષાય, રાગદ્વેષ નહિ આચરવા જોઇએ અને ક્ષમા, સરળતા, નિíભતા સ’તેષ આદિ રાખવા જોઈ એ એવી ધમ રાજાની આજ્ઞા છે એ આજ્ઞા પાળનારને ઈનામ દેવાનુ અને આજ્ઞા ભાંગનારને દંડ દેવાનું કામ કમ સત્તા કરે છે. વિશ્વના ગમે તે ખૂણામાં જઈ ને ધર્મરાજાની આજ્ઞા ભાંગી તેા ક સત્તાના દડે ઊભેા થઇ ગયા પણ એટલી ખૂબી છે કે જેમ ન્યાયાધીશે દેહાંતદડની શિક્ષા કરી હોય પણ રાજાની