________________
શારદા શિરામણ ]
[ ૫૮૫
સાથે જોડી દઈએ અને ડગલે ને પગલે જિનાજ્ઞાને પ્રધાન બનાવીને જીવન જીવીએ ત્યારે, આ વાત એક ન્યાયથી સમજીએ.
એક માણસ નદી કિનારેથી પસાર થઈ રહ્યો હતા. નદી કિનારે નાના ખાળક રેતીના ઘર બનાવીને રમત રમતા હતા. તેમાં એક છેકરાના હાથમાં લેાખડની નાની ખીલી આવી. તે છેાકરાએ તે ખીલીને નદીમાં નાંખી ીધી. ખીલી તે પાણીમાં ડૂબી ગઈ. આ દૃશ્ય પેલા ભાઈએ જોયું. એ ચાર દિવસ પછી એ જ માણસને નદીના સામા કિનારે જવું હતું, તેથી તે ભાઈ હાડકામાં બેઠો હાડકામાં બેસતા તેણે અનેક જગ્યાએ લેાખડના ખીલાએ જોયા. ખીલાએ જોતાં તેને ચાર દિવસ પહેલાની વાત યાદ આવી. પેલા કરાએ લાખડની ખીલીને નદીમાં નાંખી હતી તે। તે ખીલી પાણીમાં ડૂબી ગઈ હતી. આ વહાણમાં તેા લાકડા સાથે મેાટા મેટા ખીલાએ જોઈન્ટ કરેલા છે તે તે ડુબી નહિ જાય ને ? એટલે તે ભાઈ એ ખલાસીને પૂછ્યું- ભાઈ ! નાની ખીલી પાણીમાં ડૂબી ગઈ. તે આ વહાણમાં ધણાં ખીલાએ છે તેા તે ડૂબી નહિ જાય ને ?
ખલાસીએ કહ્યું- ભાઈ! આમ તે લેાખંડ પાણીમાં ડૂબી જાય પણ જો તેને લાકડાં સાથે જડી દેવામાં આવે અને તેના દ્વારા નાવડી બનાવવામાં આવે તો એ લેખંડ ડૂબી નહિ જાય પણ લાકડાની સાથે સારી રીતે જડાઈ જવાથી પાણીમાં સારી રીતે તરી શકે. તે નાવડીમાં બેસનારને પણુ તારે. તમે કોઈ જાતના ભય રાખશે નહિ. આપ નિર્ભય રીતે આ નાવડીમાં બેસે. નાવડી પાણીમાં સડસડાટ ચાલી અને ભાઈને સામા કિનારે પહેાંચાડી દીધા. પાણીમાં ડૂબી જવાના સ્વભાવવાળુ` લાખ’ડ લાકડાની સાથે જોડાતા ડૂબ્સ નહિ પણ તે પોતે તર્યુ અને તેમાં બેસનારને પણ સામે કિનારે પહેાંચાડી દીધા. આધ્યાત્મિક ક્ષેત્રમાં આપણા જીવનમાં આ વાત સરસ લાગુ પડે છે. અપાર પુણ્યરાશી એકત્ર થઈ ત્યારે માનવદેહ મળ્યા, ભૌતિક સ`પત્તિના ચમકારા મળ્યા, પાંચે ઇન્દ્રિયા પરિપૂર્ણ મળી, શરીર નિરોગી મળ્યું. આ બધી ચીજોને જો જિનશાસન સાથે જોડી દેવામાં આવે તે સંસાર સાગરને સામે કિનારે પહેાંચી શકીએ. મમ્મણ શેઠને સ'પત્તિના કયાં તૂટા હતા ? મહારાજા શ્રેણિક પણ તેની સ ́પત્તિ પાસે ઝાંખા પડી જાય એટલી સ`પત્તિ હતી. શરીર પણ નિરોગી મળ્યું હતું.કુંડરિકને પાંચે ઇન્દ્રિયા પરિપૂણુ અને સતેજ હતી. સુભૂમ ચક્રવતી ને આરોગ્ય સારું મળ્યું હતું. આ બધી ચીજો સારી મળવા છતાં તે દુર્ગતિના રવાડે ચઢી ગયા. તેનુ' કારણ એક જ છે કે આ ચીજોને તે જિનશાસન સાથે જોડી શકયા નહિ. મારક ચીજોને તારક બનાવી દેવાની બુદ્ધિના તેમની પાસે અભાવ હતા. તેમની સામે બીજા મહાપુરૂષાને યાદ કરો. જેની પાસે સંપત્તિ ન હતી તે પુણીયા તરી ગયા. સનત્કુમાર ચક્રવર્તિનું આરોગ્ય સારુ ન હતું. માટા સેાળ સેાળ રાગા ઉત્પન્ન થયા હતા, છતાં તે પણ તરી ગયા. રાહણીયા ચાર, ખૂની ચિલાતીપુત્ર, હત્યારો અર્જુનમાળી, ક્રોધી ચડકૌશિક, અભિમાની ઇન્દ્રભૂતિ આ બધા તરી ગયા. આનું કારણ એ છે કે પેાતાને મળેલી તમામ શિતઓને એમણે જિનશાસન સાથે જોડી દીધી અને પેાતાનું જીવન જિનાજ્ઞા