________________
[ ૫૬૧
શારદા શિરેમણિ ] એ એવો અર્થ કરશે ત્યારે લેભી માણસ એમ કહે કે આજે હું કયાં આવી ચઢયો ! આ કરમચંદ શેઠ તે ખૂબ લેભી. અરે, એટલા કંજુસ કે તેને પરિવાર પણ ત્રાસી જાય. તે ખાય નહિ ને બીજાને ખાવા દે નહિ. બધા તે ઘરમાંથી બહાર જાય તેની રાહ જુએ. તે બહાર જાય તો સુખે ખવાય. આવા જ ઘરમાં પણ પિતાનું સ્થાન જમાવી શતા નથી.
આ શેઠ લેભી તો કેવા લેભી ! સાંજે બાળકોને કહે કે આજે સાંજે તમે નહિ જમે તે હું તમને બધાને એકેક રૂપિયો આપીશ. બીજે દિવસે કહે છેકરાઓ ! મેં તમને રૂપિયા આપ્યો હતો તો મને તે આપ ને! આજે દૂધ સાથે ખાવા માટે ગાંઠીયા લઈ આવું. એમ કહીને રૂપિયે પાછો લઈ લે. જે પિતાના પરિવારને સુખે ખાવા ન દે તે બીજાને તે શું આપે ? આવા કંજુસ એને તરવાની કે બારી નથી. ચાર કષાયમાં લેભ બૂરામાં બૂરે શત્રુ છે. લેભ શબ્દને ઉલ્ટાવીએ તો શું થાય ? ભલે. જે લાભને છેડે તે તેનું જીવન ભલું-સારું બની શકે. આ શેઠે સંતને ઉપદેશ સાંભળે; પણ અસર કને થાય ? શેઠ તે મનમાં વિચારે કે સંતને તે બોલવું છે પણ તેમને શી ખબર કે પૈસા કેવી રીતે મેળવાય છે ? આખો દિવસ મહેનત કરીને મરી જાઉં ત્યારે લક્ષમીના દર્શન થાય છે. ઠીક છે તે તે છોડીને નીકળી ગયા, પણ અમે તે હજુ સંસારી છીએ એટલે ડગલે ને પગલે પૈસાની જરૂર પડે. પૈસા વિના એક પગલું આગળ ભરાય નહિ. આજે એક વાર આપું તો સંઘવાળા ફરીવાર મારા ઘેર લેવા આવે માટે મારે આપવું નથી. એક પણ પૈસો ટીપમાં લખાવ્યો નહિ ને શેઠ ઘેર ગયા.
વગર પૈસે ગુણ ગવરાવતે કરમચંદ શેઠ : એક દિવસ કરમચંદ શેઠ પિતાની દુકાન પર બેઠા હતા. ત્યાં એક ગઢવી આવ્યો. ગઢવી એટલે ચારણું. તે પાંચ છ મલેક બેલ્યો. જેમાં શેઠની ભારોભાર પ્રશંસા કરી હતી. પિતાની પ્રશંસા સાંભળવી કેને ન ગમે ? શેઠ તો ખૂબ ખુશી થઈ ગયા. તે તે ખૂબ ફુલાયા. ગઢવી તે માને કે હમણું શેઠ મને કંઈક આપશે, મને રાજી કરશે પણ શેઠે કંઈ આપ્યું નહિ એટલે ગઢવી કહે છે શેઠ સાહેબ ! આપ. મારા લેકની બદલીમાં મને કંઈક તો આપ. શેઠ કહે–ભાઈ ! તું કાલે આવજે. હું તને કાલે રાજી કરીશ. ગઢવી તો બીજે દિવસે આવ્યું. તેણે તે તેની પ્રશસ્તિમાં શેઠની ખૂબ પ્રશંસા કરી. શેઠના ખૂબ ગુણ ગાયા. જીવ ધન માટે કેવું કરે છે ! અછતને છતી ઉપમા આપે છે. શેઠ જરાય ઉદાર નથી છતાં ગીત ગાયા કે શેઠ ખૂબ ઉદાર છે. શેઠ ઉદાર નહિ હોવા છતાં શેઠને ઉદાર ચીતર્યા. બીજે દિવસે પણ શેઠે કંઈ આપ્યું નહિ. તેને કહ્યું કાલે આવજે કાલે આવજે, કાલે આવજે કહીને કાઢી મૂકે. આ રીતે આઠ દશ આંટા ખવડાવ્યા એટલે ગઢવી તે ચીઢાઈ ગયે. શેઠ! તમારે દેવું છે કે નહિ? મને આંટા શા માટે ખવડાવે છે? શેઠે ગુસસે થઈને કહ્યું કે હું દેવા નથી. મેં તને કયાં કહ્યું હતું કે તું મારા ગુણ ગા. હું
૩૬