________________
૫૬૦
[ શારદા શિરોમણિ ખખડાવ્યા છે. મમ્મણ પાપના પૂજ એકઠા ત્યારે પેાતાના ધન,
લેાભ છે. અતિ લેાભના કારણે કાંઈક જીવાએ દુર્ગાંતિના દ્વાર શેઠ, ભૂમ ચક્રવર્તીના મનમાં એટલે વિચાર આજ્યેા હાત કે કરી હું ગમે તેટલું મેળવીશ તા પણ જ્યારે મૃત્યુ આવશે માલમિલ્કત, કુટુંબ પરિવાર આદિને ન છેડવુ હાય તા પણ ફરજિયાત છેડીને જવુ પડશે. ત્યારે એક પાઈ જેટલું પણ સાથે આવતું નથી. પેાતે કરેલા શુભાશુભ કર્મો જીવની સાથે આવે છે અને તે જ્યાં ઉત્પન્ન થાય ત્યાં તે સ`સ્કારોના પ્રભાવ કામ કરતા હાય છે. સ`પત્તિ ખરાખ છે એવું નથી પણ એના પ્રત્યેની જે મમતા, આસક્તિ, મૂર્છા છે તે જીવને દુગ`તિમાં લઇ જાય છે. “ મુઝ્ઝા રિશ્તો વુત્તો” જ્ઞાનીએ મૂર્છાને પરિગ્રહ કહ્યો છે. જ્યાં આસક્તિ છે ત્યાં ક`ખ'ધન છે. આ સપત્તિને રાગ છૂટે તેા એનાથી કેટલા પરોપકારના કાર્યાં થઈ શકે છે, ગરીમાના આંસુ લૂછી શકાય છે. અનેક રાગીઓને નિરોગી બનાવી શકાય છે અને અનેક અભણ્ણાને જ્ઞાનચક્ષુ આપી શકાય છે પણ તેના પ્રત્યેની મૂર્છા ગઈ નથી તેા એ લેાભી પેાતાના સુખ માટે એક પાઈ વાપરી શકતા નથી પછી બીજા પાપકારના અર્થે તે વાપરવાની વાત જ કાં !
જૂના જમાનાના લાખાપતિ અને અત્યારના કરોડપતિ એક શેઠ હતા. તેમને પેાતાની પત્ની અને ચાર ચાર પુત્રો છે. લક્ષ્મીદેવીની કૃપા તેમના પર અજબ ઉતરી હતી. આ શેઠ કોઈ દિવસ ઉપાશ્રયે આવે નહિ. તેમની પત્ની, પુત્રો બધા ઘણું સમજાવે. આપણા પુણ્યદયે અઢળક લક્ષ્મી મળી છે તે આપ તેના કાંઈક તા સદુપયોગ કરો, કંઈક દાન પુણ્ય કરે. પૂર્વભવમાં દાન-પુણ્ય કર્યાં હશે તેા આ ભવમાં મળ્યું છે. હવે આ ભવમાં કાંઈ કરશે! નહિ તે પછીના ભવમાં શુ' મળશે?
अणागमपस्संता पच्चु पन्न गवेसगा । ते पच्छा परितप्पंति, खीणे आउम्मि जोवण्णे ॥
સૂય.અ.૩૯.૪ગા.૧૪.
જે ભવિષ્યકાળમાં ઉત્પન્ન થવાના દુ:ખાને નહિ જોતાં, જાણતાં, વર્તમાનકાળના સુખા પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં રહે છે તેને યૌવન અને આયુષ્ય ક્ષીણ થતાં પ્રશ્ચાત્તાપ કરવા પડે છે અને કહે છે કે મનુષ્ય જન્મ પામી મેં શુભ અનુષ્ઠાના કર્યાં નહિ.
શેઠને બધા સમજાવે છે પણ શેઠના હૈયે આ વાત ઉતરતી નથી. તેને મન તા “ પૈસા એ મારા પરમેશ્વર અને પૈસા મારા પ્રાણ.” શેઠાણીને બધાએ ખૂબ કહ્યું એટલે એક દિવસ ઉપાશ્રયે આવ્યા. શેઠનુ નામ હતુ. કરમચંદ શેઠ. નામ તેવા ગુણુ. કરમ કર્યાં કરે પણ ધ કરવા ગમે નહિ. શેઠ ઉપાશ્રયે ગયા તે દિવસે સઘના માણસે ટીપ કરવા ઊભા થયા. આ લેાલી શેઠના મનમાં થયું કે હાય ! આજે હું અહીં કયાં આબ્યા ? જો લેાભ સંજ્ઞાનુ' જોર ન હેાત તેા મનમાં એમ વિચારત કે હું આજે આન્યા હતા એક લાભ લેવા અને મને એ લાભ મળી જશે. મારો પરિગ્રહના મેહ છૂટશે. જો આ લેાકો ઊભા થયા ન હાત તેા મને સંધના ફાર્માંમાં પૈસા વાપરવાના લાભ કયાંથી મળત !