________________
શારદા શિામણિ ]
[ ૩૯૭
દેન નથી. આ દશનથી આત્માનું દર્શન થતું નથી સાચું દર્શીન તેા તે છે કે જે દર્શોન કરતાં આત્માના રામેશમમાં ઉલ્લાસ જાગે, જે દશ ન કરતાં આત્માના અણુઅણુમાં તન્મયતા આવે, જે દર્શન કરતાં આત્મા એ પરમાત્મા છે એવા ભાવ જાગે. જેના દનથી ભવ સુધરી જાય, કર્યાં ટળી જાય અને સિદ્ધિ મળી જાય એ સાચા દેન છે. અજુ નમાળીએ ભગવાનના પ્રથમ વાર દઈન કર્યાં. એ દશન કરતા અંતરમાં પૂર્વ આનદ થયા. એમના આત્માના દેદાર ફરી ગયા. પાપી મટી પુનિત બન્યા. સંસારી મટી સ`યમી બન્યા અને જબ્બર પુરૂષાર્થ ઉપડતા એમના કર્માં ચકચુર ખની ગયા અને આત્મામાંથી પરમાત્મા અની ગયા.
દન એટલે જોવું. તમારી દૃષ્ટિમાં અને જ્ઞાનીની દૃષ્ટિમાં જોવામાં ફેર છે. તમે બધી બાહ્ય વસ્તુઓના દર્શન કરે છે જ્યારે જ્ઞાની કહે છે તારે જોવું હાય તે આત્માના ગુણ-દોષ જો. આત્માના ગુણેને જોવા એટલે આત્માને જોવે. જેને માત્ર આત્માના ગુણા દેખાય તેને આત્મદર્શન થાય. પરના દોષો જોનારને આત્મદર્શન થતું નથી આત્મદર્શન માટે જીણુદન કરવું જોઇએ. શુદન વિના આત્માનું ભાન થઇ શકે નિહુ. જો આત્મદર્શન કરવું તા ખીજાના ગુણા જોવાની ટેવ પાડો. એ માટે બીજાના ગુણા જોવાના વિચાર કરો. દરેક જીવમાં કોઇને કોઇ વિશિષ્ટ ગુણુ તા રહેલા છે કદાચ બીજા કોઇ તમારા દોષો દેખે તા પણુ તમે તેના દાષા ન જોશે. જો બીજાના દેખા દેખાય તા તરત તેને મનમાંથી ફેંકી દેજો.
અનંત દાષાના ડુંગર નીચે અનંત ગુણમય આત્મા દખાઈ ગયા છે. વિષય કષાયથી અલિપ્ત આત્મા. આજે વિષય કષાયની આંધીમાં અટવાઈ ગયા છે. દાષાની ગધાતી ગટરોમાં આત્મા આળોટી રહ્યો છે. આ બધાથી મુક્ત થવા માટે આત્મદનની જરૂર છે. જીવન વિકાસનુ પહેલું પગથિયું છે. આત્મદર્શન. આત્મદર્શનથી વિનાશ તરફ જતા આત્મા વિકાસ તરફ જઈ શકે છે, તેને આત્માની સાચી દશાનું દર્શીન થાય છે. સાચું આત્મદન આત્માનુ અસલી સ્વરૂપ પ્રગટાવવા માટે સમર્થ બની શકે છે. આત્મણ્ણાના વિકાસ માટે અને દોષાના નાશ માટે આત્મદર્શન અતિ જરૂરી છે. વિષયકષાયમાં અંધ બનેલા આત્માને વિષયાથી મુક્ત કરનાર આત્મદર્શીન છે. ચાર ગતિ અને ચેારાશી લાખ જીવાયેાનિમાં આપણેા આત્મા અનંત અનંત કાળથી ભટકી રહ્યો છે. ચારાશી લાખના ચક્કરમાં ભૂલા પડેલા આત્માને સત્ય રાહ બતાવનાર આત્મદન છે. કાઁથી ઘેરાયેલા આત્માને કાંથી મુક્ત થવાના ઉપાય આત્મદર્શીનથી મળશે.
આપણા વિષય છે ‘ લગતી આત્મદર્શનની ’. સંસારના દરેક પદાર્થોં મેળવવાની લગની લાગી છે. ભણતા હાય ત્યારે માટી ડીગ્રી મેળવવાની લગની હોય છે. ધંધા કરતા હૈ તેા સારા સુખી બનવાની લગની હોય છે. કોઈ પાસે સારી વસ્તુ જોઈ તે તમને ખૂબ ગમી ગઈ તા એ મેળવવાની લગની લાગે છે અને એ મેળવે છૂટકા કરા છે. યુવાન થયા ત્યારે સારી સફારી પત્ની મેળવવાની લગની લાગે છે, જે ફા માં